કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#CWC.
#COFFEE with Cookpad
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
કોફી એ પશ્ચિમ દેશોની દેણ છે કોફીની સુગંધ કંઈક ઓર જ હોય છે કોફી ના ફાયદા પણ અઢળક છે મેં આજે આહલાદક કોલ્ડ કોફી બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે આહલાદક કોલ્ડ કોફી

કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#CWC.
#COFFEE with Cookpad
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
કોફી એ પશ્ચિમ દેશોની દેણ છે કોફીની સુગંધ કંઈક ઓર જ હોય છે કોફી ના ફાયદા પણ અઢળક છે મેં આજે આહલાદક કોલ્ડ કોફી બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે આહલાદક કોલ્ડ કોફી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે વ્યક્તિ માટે
  1. 2 ચમચીકોફી
  2. 4 કપદૂધ
  3. 4 ચમચીમેલ્ટ કરેલી ચોકલેટ
  4. 3 સ્કૂપઆઈસ્ક્રીમ vV
  5. 12બરફના ટુકડા
  6. 6 ચમચીખાંડ પાઉડર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બે ચમચી કોફી લ્યો તેને ચાર કપ દૂધમાં નાખો તેમાં છ ચમચી ખાંડ પાઉડર નાખો ત્યારબાદ તેને મિક્સર જારમાં ક્રશ કરો

  2. 2

    તેમાં ત્રણ સ્કોપ આઈસ્ક્રીમ નાખો. 10 બરફના ટુકડા નાખો અને તેને મિક્સર જારમાં ક્રશ કરો

  3. 3

    આમ આપણી આહલાદક કોલ્ડ કોફી તૈયાર થશે તે આપણને ઠંડક આપી તરો તાજા રાખે છે તેનો સ્વાદ કંઈક ઓર જ લાગે છે

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર

Similar Recipes