મટર પનીર પુલાવ (Matar Paneer Pulao Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 2 કપછૂટા રાંધેલા બાસમતી ચોખા
  2. 1/2 કપપનીર
  3. 1/2 કપબાફેલા વટાણા
  4. 1 tspઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  5. 1 tbspબટર
  6. 1 tspશાહજીરું
  7. 1તમાલપત્ર
  8. 1બાદિયા
  9. 1તજ
  10. 3લવિંગ
  11. 1દગડફુલ
  12. 1 tbspકોથમીર
  13. 1 tspકિચન કિંગ મસાલો
  14. 1 tspગરમ મસાલા
  15. સ્વાદ મુજબ મીઠું
  16. 1 tspઆમચુર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટર મા પનીર સાંતળી લેવું. પછી એજ પેન માં તજ, લવિંગ, બાદિયા, દગડફુલ,તમાલપત્ર, શાહજીરું, લઇ વઘાર કરો.

  2. 2

    વઘાર થાય ત્યારે આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખો. ડુંગળી નાખવી હોય તો અત્યારે એડ કરો. સાંતલો. બાફેલા વટાણા અને પનીર નાખી ફરી સાંતળો.

  3. 3

    હવે તેમાં રાંધેલા છૂટા બાસમતી રાઈસ, મીઠું, ગરમ, મસાલો, કિચન કિંગ મસાલો,આમચુર નાખી બધું મિક્સ કરો. ઉપર કોથમીર ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes