રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા વાસણમાં ઘઉંનો લોટ ચાળી લો ત્યારબાદ તેમાં બધા મસાલા કરી રવો તેલનું મોણ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી પુરીનો કઠણ લોટ બાંધો અને ૧૦થી ૧૫ મિનિટ માટે ઢાંકીને રહેવા દો
- 2
ત્યારબાદ એક ચમચી તેલ નાખીને લોટ કેડવી લો અને તેના લુઆ પાડી ને પૂરી વણી લો અને કાંટાની મદદથી કાણા પાડી લો જેથી કરીને પૂરી ફૂલે નહીં ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરવા મુકો અને પુરીને મીડીયમ ગેસ ઉપર બંને બાજુથી ક્રિસ્પી અને બદામી રંગની તળી લો
- 3
તો હવે આપણી ટેસ્ટી જીરા પૂરી બનીને તૈયાર છે સર્વિગ પ્લેટમાં લઈને સર્વ કરો ઠંડી થયા પછી ડબ્બામાં સ્ટોર કરીને મૂકી દો. આ પૂરી બહુ મસ્ત લાગે છે.
Top Search in
Similar Recipes
-
-
-
-
-
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7#cookpadguj#cookpad#cookpadindia#breakfast Neeru Thakkar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મરી મસાલા જીરા પૂરી (Mari Masala Jeera Poori Recipe In Gujarati)
#FFC7#week7#ફૂડફેસ્ટિવલ#જીરાપૂરી#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapમરી મસાલા જીરા પૂરી Manisha Sampat -
-
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7#ફુડ ફેસ્ટિવલ7#HR#હોળી સ્પે.#પરંપરાગત Smitaben R dave -
-
-
-
-
-
-
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7સવારે કે સાંજે નાસ્તામાં કડક જીરા પૂરી ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, જીરુ પાચન માટે ખુબ જ લાભદાયી છે. Pinal Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16075275
ટિપ્પણીઓ (6)