જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)

Trupti mankad @cook_26486292
#FFC7 (ફુડ ફેસ્ટિવલ /Week:7)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટી થાળી મા ઘઉંનો લોટ લઈ તેમા પાણી સિવાય ઉપર જણાવ્યા મુજબ બધી વસ્તુ નાખી બરોબર મિક્સ કરી લેવુ. હવે તેમા જરુર મુજબ પાણી ઉમેરી લોટ બાંધવો કઠણ તેલ નો હાથ લગાવી લોટ ને મસળી દસ મિનિટ ઢાંકીને રાખવુ.
- 2
હવે તેના નાના ગોળા વાળી લેવા. પૂરી વણી લેવી. વચ્ચે કાંટા ની મદદ થી કાણા પાડી લેવા. આ મુજબ બધી પૂરી વણી લેવી. પાંચ મિનિટ રાખી વહાવે એમ.
- 3
એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં પૂરી કડક થાય એ મુજબ ધીમાં તાપે તળી લેવી. આ પૂરી એરટાઈટ ડબ્બા મા ભરી લેવી. સવારે અને સાંજે ચા સાથે નાસ્તામાં સારી લાગે છે.
Similar Recipes
-
-
-
-
મલ્ટીગ્રેઇન ક્રિસ્પી જીરા પૂરી (Multigrain Crispy Jeera Poori Recipe In Gujarati)
#FFC7#Week 7 Rita Gajjar -
-
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7#ફુડ ફેસ્ટિવલ7#HR#હોળી સ્પે.#પરંપરાગત Smitaben R dave -
-
કોથમીર મસાલા બિસ્કીટ ભાખરી (Coriander Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2 (ફુડ ફેસ્ટિવલ)week2 Trupti mankad -
પડ વાળી જીરા પૂરી (Pad Vali Jeera Poori Recipe In Gujarati)
#FFC7#cookpadgujarati (ફેસ્ટિવલ સ્પેશિયલ)#Cookpadindia Sneha Patel -
-
-
-
-
-
-
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7#week7નાસ્તા માટેનો બેસ્ટ અને હેલ્થી ઓપ્શન Sangita Vyas -
-
-
-
જીરા મસાલા લોચા પૂરી (Jeera Masala Locha Poori Recipe In Gujarati)
#FFC7#cookpadgujarati#Cookpadindiaજીરા મસાલા લોચા પૂરી (ફેશ) Sneha Patel -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16085519
ટિપ્પણીઓ (2)