કડક જીરા પૂરી (Crispy Jeera Poori Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
કડક જીરા પૂરી (Crispy Jeera Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાઉલમાં ઘઉંનો લોટ,રવો, હળદર, જીરુ, લાલ મરચું પાઉડર, ઘી, તેલ અને મીઠું નાખી પાણી રેડી કઠણ લોટ બાંધવો.
- 2
હવે લોટમાંથી નાના લુવા બનાવી એકદમ પાતળી પૂરી વણવી. છીણી ઉપર લુવો લઇ, પાતળી પૂરી વણવી.જેથી પૂરી ઉપર કાપા પાડવા પડે નહીં. પૂરી એકદમ ક્રિસ્પી અને કડક થાય. આમ કરવાથી પૂરી સ્પીડમાં વણાય છે.
- 3
કઢાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં પાતળી વણેલી પૂરી મૂકી,બંને સાઇડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવી.પછી એક પ્લેટમાં કાઢી લો.
- 4
રેડી છે કડક જીરા પૂરી. તેને સર્વિંગ પ્લેટ મા લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati)
#FFC7#food festival#cookpad Gujarati Jayshree Doshi -
લોચા મસાલા પૂરી (Locha Masala Poori Recipe In Gujarati)
#FFC3# food festival#cookpad Gujarati Jayshree Doshi -
તાંદળજા ની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#food festival#cookpad Gujarati Jayshree Doshi -
રતાળુ પૂરી (Purple Yam Poori Recipe In Gujarati)
#FFC3#food festival#cookpad Gujarati Jayshree Doshi -
ઘઉં ના લોટ ના તીખા શક્કરપારા (Wheat Flour Tikha Shakkarpara Recipe In Gujarati)
#FFC8#FOOD FESTIVAL#cookpad Gujarati Jayshree Doshi -
સેન્ડવીચ ઇદડા (Sandwich Idada Recipe In Gujarati)
#FFC3#food festival#cookpad Gujarati Jayshree Doshi -
સુવા ની ભાજી નું શાક (Suva Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
રાજ કચોરી ની પૂરી (Raj Kachori Poori Recipe In Gujarati)
#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7#cookpadguj#cookpad#cookpadindia#breakfast Neeru Thakkar -
-
-
-
-
-
-
-
-
મલ્ટીગ્રેઇન ક્રિસ્પી જીરા પૂરી (Multigrain Crispy Jeera Poori Recipe In Gujarati)
#FFC7#Week 7 Rita Gajjar -
-
-
-
-
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7#food festival જીરા પૂરી નાસ્તા માટે ની સરસ રેસીપી છે.લંચ બાકસ મા બાલકો ને આપી શકાય છે, ટી ટાઈમ સ્નેકસ તરીકે પણ લઈ શકાય છે .અને બનાવી ને 15,20દિવસ સ્ટોર કરી શકાય છે.. Saroj Shah -
મલ્ટીગ્રેઇન ઓટ્સ ચિલા (Multigrain Oats Chila Recipe In Gujarati)
#FFC7#FOOD FESTIVAL#OPEN GUJARATI Jayshree Doshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16063258
ટિપ્પણીઓ (10)