મલ્ટીગ્રેઇન ઓટ્સ ચિલા (Multigrain Oats Chila Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
મલ્ટીગ્રેઇન ઓટ્સ ચિલા (Multigrain Oats Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હાંડવા ના લોટમાં દહીં અને પાણી રેડી ખીરૂ બનાવી પાંચ કલાક રહેવા દો. આથો આવી જાય પછી તેમાં ક્રશ કરેલા ઓટ્સ, રવો,મકાઈનો લોટ, ગાજર નું છીણ, તેલ, મીઠું, આદુ-મરચા-લસણની પેસ્ટ, હળદર, ગોળ, દહીં, અને કોથમીર નાખી બધું બરાબર મિક્સ કરો. હવે એક બાઉલ મા થોડું ખીરું લઈ તેમાં ઇનો નાખી તેના પર બે ચમચી પાણી રેડી હલાવી દો. જેથી ઇનો એક્ટિવેટ થાય.
- 2
હવે પેનમાં તેલ ગરમ કરી રાઇ,તલ, અને હિંગ નાખી વઘાર કરો. હવે ચમચા ની મદદથી ખીરું પાથરી ચારે બાજુ તેલ નાખી ઉપરથી તલ છાંટી, ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ થવા દો.પછી ઉલટાવીને ફરી તેલ રેડી ઢાંકણ ઢાંકી બંને બાજુ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય એટલે નીચે ઉતારી ને ગરમાગરમ સર્વ કરો.
- 3
હવે રેડી છે મલ્ટી ગ્રેઈન ઓટ્સ ચીલા. તેને સર્વિંગ પ્લેટમાં લઈ સોસ સાથે સર્વ કરો.
Similar Recipes
-
મલ્ટી ગ્રેઈન થાલીપીઠ (Multigrain Thalipeeth Recipe In Gujarati)
#FFC6#food festival# cookpad Gujarati Jayshree Doshi -
ઓટ્સ વેજીટેબલ મીની ચીલા (Oats Vegetable Mini Chila Recipe In Gujarati)
#FFC7#food festivai#Break fast recipe#healthy n testy. Saroj Shah -
મકાઈ મસાલા રોટલા (Makai Masala Rotla Recipe In Gujarati)
#FFC6#FOOD FESTIVAL#cookpad Gujarati Jayshree Doshi -
સુવા ની ભાજી નું શાક (Suva Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
લોચા મસાલા પૂરી (Locha Masala Poori Recipe In Gujarati)
#FFC3# food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
મસાલા જીરા પૂરી (Masala Jeera Poori Recipe In Gujarati)
#FFC7#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
-
કડક જીરા પૂરી (Crispy Jeera Poori Recipe In Gujarati)
#FFC7#food festival#cookpad Gujarati Jayshree Doshi -
તાંદળજા ની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#food festival#cookpad Gujarati Jayshree Doshi -
સેન્ડવીચ ઇદડા (Sandwich Idada Recipe In Gujarati)
#FFC3#food festival#cookpad Gujarati Jayshree Doshi -
ઘઉં ના લોટ ના તીખા શક્કરપારા (Wheat Flour Tikha Shakkarpara Recipe In Gujarati)
#FFC8#FOOD FESTIVAL#cookpad Gujarati Jayshree Doshi -
રાજસ્થાની મિસ્સી રોટી (Rajasthani Missi Roti Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
-
મલ્ટીગ્રેઇન ક્રિસ્પી જીરા પૂરી (Multigrain Crispy Jeera Poori Recipe In Gujarati)
#FFC7#Week 7 Rita Gajjar -
-
લેફટ ઓવર ખીચડી ના પકોડા (Left Over Khichdi Pakoda Recipe In Gujarati)
#FFC8#FOOD FESTIVAL#cookpad Gujarati Jayshree Doshi -
-
-
ઓટ્સ કોથમીર ની બિસ્કીટ ભાખરી (Oats coriander Biscuit Bhakhri)
#FFC2week2Food Festival-2#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
મલ્ટી ગ્રેઇન ચીલા (MultiGrain Chila recipe in Gujarati)
#GA4#Week22#Chilaચીલા ફટાફાટ અને ઈન્સટેન્ટ બની જાય એવી નાસ્તા અને સ્નેકસ ની વિવિધતા ભરી રેસીપી છે જેમા અનેક જાત ના લોટ વેજીટેબલ ના ઉપયોગ કરી ને બનાવાય છે મે ચોખા,દાળ,રવો,ઓટ્સ,મકઈ ના લોટ સાથે ગાજર નાખી ને ચીલા બનાયા છે ખુબજ સ્વાદિષ્ટ,પોષ્ટિક છે .લંચ/ડીનર, ઈવનીગ સ્નેકસ કે સવાર ના નાસ્તા મા ચૉય કૉફી સાથે ખાવાની મજા આવી જાય છે. તો ચાલો આપણે જોઇ લેઈયે .ઈન્યસટેન્ટ ચીલા રેસીપી઼.. Saroj Shah -
-
મકાઈ ના લોટ નું ખીચું (Makai Flour Khichu Recipe In Gujarati)
#FFC1#food festivalવિસારાયેલી વાનગી. ( મકાઈ ના લોટ નુ ખીચુ Jayshree Doshi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16063186
ટિપ્પણીઓ (2)