રંગબહાર ઠંડાઈ

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#FFC7
#Week - 7
#HR
#હોલી રેસીપી ચેલેન્જ
ધૂરેટી ના દિવસે હું ઠંડાઈ બનાવું જ છું. અને આ રંગ બહાર ઠંડાઈ ખુબ જ ટેસ્ટી લાગે છે.

રંગબહાર ઠંડાઈ

1 કમેન્ટ કરેલ છે

#FFC7
#Week - 7
#HR
#હોલી રેસીપી ચેલેન્જ
ધૂરેટી ના દિવસે હું ઠંડાઈ બનાવું જ છું. અને આ રંગ બહાર ઠંડાઈ ખુબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક +15 મિ.
2 સર્વિંગ્સ
  1. ઠંડાઈ મસાલો બનાવા માટે :-
  2. પા કપ- બદામ
  3. પા કપ - કાજુ
  4. પા કપ - પિસ્તા
  5. 2 ચમચી- ખસ ખસ
  6. 2 ચમચી- મગજ તરી
  7. 2 ચમચી- વરિયાળી
  8. 10-12 નંગ- એલચી
  9. 1/2 ચમચી- મરી પાવડર
  10. 10-12 નંગ- કેસર ના તાતનાં
  11. સહેજ છીણેલું - જાયફળ
  12. રંગ બહાર ઠંડાઈ માટે :-
  13. 500gm - દૂધ
  14. 2 ચમચી- ખાંડ
  15. 1 ચમચી- કોર્ન ફ્લોર
  16. 1 કપ- વેનીલા આઈસ ક્રીમ
  17. ગાર્નીસીંગ માટે :-
  18. ગુલાબ ની પાંદડીયો
  19. ડ્રાય ફ્રૂટ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

1 કલાક +15 મિ.
  1. 1

    સૌથી પહેલા ઠંડાઈ ની બધી સામગ્રી લો. પછી મિક્સર જાર માં ક્રશ કરી બાઉલ માં લો. આ પાવડરએર ટાઈટ ડબ્બા માં ભરી ફ્રીઝ માં મૂકી દો.પછી જોઈતા પ્રમાણ માં મસાલો ઠંડાઈ બનાવા માટે લઇ પછી ફ્રીઝ માં રાખી દો.

  2. 2

    રંગ બહાર ઠંડાઈ માટે :-
    સૌથી પહેલા દૂધ ગરમ કરી ઉભરો આવે એટલે ખાંડ નાંખી ઓગળે પછી તેમાં 2 ચમચી ઠંડાઈ નો પાવડર નાંખી હલાવી થોડી વાર ઉકળવા દો. પછી 1/2 ચમચી કોર્નર ફ્લોર થોડા દૂધ માં ઓગાળી પછી ગરમ દૂધ માં નાંખી થોડી વાર ઉકળે અને મિશ્રણ થોડું ઘટ્ટ થાય પછી ગેસ બંધ કરી ઠંડુ થાય પછી ફ્રીઝ માં મૂકી દો.

  3. 3

    1 કલાક ફ્રીઝ માં મુક્યા પછી બહાર કાઢી તપેલી માં લઇ તેમાં વેનીલા આઇસ ક્રીમ નાંખી બોસ ફેરવી ગ્લાસ માં સર્વ કરી દો. તેની ઉપર ડ્રાય ફ્રૂટ ની કતરણ, ગુલાબ ની પાંદડી થી ગાર્નીસીંગ કરી દો.

  4. 4

    તો રેડી છે એકદમ કૂલ કૂલ રસ બહાર ઠંડાઈ.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર
Cooking is my Passion
વધુ વાંચો

Similar Recipes