ઠંડાઈ રબડી (Thandai Rabdi Recipe In Gujarati)

Hiral Panchal
Hiral Panchal @cook_18343649

#HR

ઠંડાઈ રબડી (Thandai Rabdi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#HR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3-4 વ્યક્તિ
  1. ઠંડાઈ મસાલો બનાવવા માટે ----------
  2. 1/4 કપબદામ
  3. 1/4 કપકાજુ
  4. 1/3 કપપીસ્તા
  5. 6-7ઈલાયચી
  6. 2 ચમચીવરિયાળી
  7. 1 ચમચીમરી
  8. 1 ચમચીખસખસ
  9. 3 ચમચીમગજ તરી ના બી
  10. 4 ચમચીખડી સાકર
  11. 1/2 ચમચીકેસર
  12. 2 ચમચીરોજ પેટલ
  13. થોડો જાયફળ પાઉડર
  14. રબડી માટે-----
  15. 1 લિટરફુલ ફેટ દૂધ
  16. 3-4 ચમચીઠંડાઈ મસાલો
  17. 2-3 ચમચીખાંડ
  18. 2 ચમચીમાવો
  19. ગાનિશ માટે---
  20. બદામ, પીસ્તા ની કતરણ અને સુકી ગુલાબ ની પાદડી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક મિકસર જાર બધું નાખી પીસીને મસાલો બનાવી લો

  2. 2

    હવે એક કઢાઇ મા દૂધ લો ગરમ કરો

  3. 3

    3-4 ઉભરા આવે એટલે તેમાં ઠંડાઈ મસાલો નાખી બરાબર હલાવી ફરી થી 2-3 ઉભરા આવવા દો

  4. 4

    હવે તેમાં ખાંડ અને મનોહર ઉમેરો પછી 1 ઉભરો આવે એટલે દૂધ ઘટ થાય એટલે ગેસ બંધ કરી લો

  5. 5

    અને ઠંડું થવા દો હવે સર્વિગ બાઉલમાં મા કાઢી ઉપર થી બદામ, પીસ્તા ની કતરણ સુકી ગુલાબ ની પાઘડી નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

Similar Recipes