વરિયાળી ના શરબત નો પાવડર (પ્રીમિક્સ)

Arpita Shah @ArpitasFoodGallery
વરિયાળી ના શરબત નો પાવડર (પ્રીમિક્સ)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા વરિયાળી અને એલચી ને તાવડી માં તેલ વગર જ ધીમા તાપે 3-5 મિનિટ શેકી સુગન્ધ આવે એટલે ગેસ બંધ કરી તરત તેમાં મરી,ખસ ખસ નાંખી હલાવી ઠંડુ થવા દો.
- 2
મિશ્રણ ઠંડુ થઇ જાય એટલે મિક્સર માં લઇ તેમાં ખડી સાકર નાંખી ક્રશ કરી ચાળી ને સ્મૂથ પાવડર બનાવી દો.આ પાવડર ને એર ટાઈટ ડબ્બા માં ભરી ફ્રીઝ માં મૂકી દો.
- 3
શરબત બનાવા માટે સર્વ કરતી વખતે 2 ચમચી પાવડર અને ઠંડુ પાણી લઇ આઈસ ક્યુબ નાંખી સર્વ કરી દો. અને દૂધ માં પીવું હોય તો 2 ચમચી પાવડર અને એક ગ્લાસ દૂધ લઇ આઈસ ક્યુબ નાંખી સર્વ કરી દો.
Similar Recipes
-
-
વરિયાળી અને ખસ કુલર
#SC1#NFC#cookpadindia#cookpafgujarati ગરમી ની સીઝન માં ઠંડક આપતું શરબત. જોઈ ને જ આંખો ને ઠંડક મળે અને સ્વાદ તો આહહહહહ...... Alpa Pandya -
વરિયાળી નું શરબત
#એનિવર્સરી વેલકમ ડ્રિન્ક માં ગરમી માં આ વરિયાળી અને ખડી સાકર નું શરબત એકદમ યોગ્ય ગણાય છે. ઉનાળા માં જ્યારે ગરમી વધુ હોય ત્યારે આ શરબત પીવાથી લુ,અને ગરમી થી રાહત થાય છે. અને એસિડિટી માં પણ ઠંડક મળે છે.આમ થોડું લીંબુ નો રસ નાખ્યો હોવાથી તાજગી અને રિફ્રેશ લાગે છે. Krishna Kholiya -
-
કોકમ નું શરબત
#SMઆ શરબત ગરમી માં ખુબ જ ઠંડક આપે છે ગરમી માં જે લુ લાગે છે તેના થી રાહત આપે છે. Arpita Shah -
-
વરિયાળી તકમારિયા નું શરબત (Variyali Tukmaria Sharbat Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Cooksnap#summerdrinkવરીયાળી અને તકમરિયા ના કોમ્બિનેશન થી બનતું શરબત શરીર ને ઠંડક અને તાજગી સાથે પેટ ની ગરમી પણ દૂર કરે છે ,એસિડિટી,વાયુ ,અપચો ,કબજિયાત વગેરે માં આનું સેવન કરવા થી દુર થાય છે ,સાથે ચહેરા ની સ્કીન માં અને વાળ માં ચમક આવે છે . Keshma Raichura -
વહાઈટ ગ્રેવી પ્રીમિક્સ પાવડર
#RB2#Week - 2આ પ્રીમિક્સ પાવડર માંથી મલાઈ કોફ્તા, ખોયા કાજુ, નવરત્ના કોરમાં, મેથી મલાઈ મટર જેવી સબ્જી બની શકે છે. Arpita Shah -
કાળી દ્રાક્ષ અને વરિયાળી નું શરબત
#સમર આ દ્રાક્ષ અને વરીયાળી ખૂબ જ ઠંડક આપનારા છે ગરમીની મોસમમાં આ સરબત ખૂબ જ ગુણકારક છે Avani Dave -
વરિયાળી ફુદીના શરબત (Fennel pudina sharbat recipe in Gujarati)
#SM#cookpadgujarati#cookpadindia#cookpad વરિયાળી નું શરબત ગરમીની સીઝનમાં આપણા શરીરને સારી એવી ઠંડક અને તાજગી દેનારૂ બની રહે છે. તેના સ્વાદમાં થોડો વધારો કરવા માટે મેં આ શરબતમાં વરિયાળીની સાથે ફુદીના અને તકમરીયા પણ ઉમેર્યા છે. આ વરિયાળી ફુદીનાનું ઠંડું શરબત ગરમીની સિઝનમાં પીવાની ખુબ મજા આવે છે. Asmita Rupani -
લીલી વરિયાળી શરબત (Lili Variyali Sharbat Recipe In Gujarati)
#શરબત અત્યારે લીલી વરિયાળી ખુબ પ્રમણ માં મળે છે અને સીઝન મદરેક વસ્તુ નો ઉપયોગ કરવો જોઈએ.એટલે મેં શરબત બનાવી ઉપયોગ કર્યો છે.. Daxita Shah -
લસણિયા મરચું નો પાવડર
#RB4#Week -4આ પાવડર માંથી લસણ ની ચટણી બની જાય છે અને આ કોરો પાવડર કોઈ શાક, વડાપાંવ વગેરે માં ઉપયોગ થઇ શકે છે.અને 6 મહિના બહાર જ સ્ટોર કરી શકાય છે. Arpita Shah -
-
વરીયાળી અને જીરું શરબત
#RB2ઉનાળો આવે એટલે વરિયાળી નું શરબત પીવાથી ખૂબ જ ઠંડક થાય છે અને તેની સાથે જીરુ ઉમેરીએ તો પાચન માટે પણ ખૂબ જ સારું છે આજે મેં જીરુ અને વરિયાળી નું શરબત khadi સાકર સાથે બનાવ્યું છે Kalpana Mavani -
ગોળ ના લાડુ
#ff3ગોળ ના લાડુ ગણેશ ચતુર્થી એ બધા ને ત્યાં બનતા જ હોય છે. ગણપતિ દાદા ના ખુબ જ પ્રિય હોય છે અને ગણપતિ દાદા ને પ્રસાદ માં એ દિવસે ધરાવા નો મહિમા ખુબ જ છે અને તેનું એક રીઝન પણ છે કે ગોળ ના લાડુ ખુબ પૌસ્ટિક છે અને કોપરું અને ગોળ હોવા થી ઈમ્યૂનિટી મજબૂત બંને છે. Arpita Shah -
-
-
રેડ ગ્રેવી પ્રીમિક્સ અને પનીર બટર મસાલા
#Panjabi Sabjiઝૂમ લાઈવ માં જીગ્ના સોની જી પાસે થી આ પ્રીમિક્સ શીખવા ની ખુબ જ મઝા આવી અને ટેસ્ટ તો રેસ્ટોરન્ટ ની સબ્જી જેવો જ છે અને આ પ્રીમિક્સ 1 વર્ષ ફ્રીઝ માં મૂકી શકાય છે અને આ રેડ પ્રીમિક્સ પાવડર માંથી પનીર બટર મસાલા,વેજ કડાઈ પનીર, વેજ મિક્સ સબ્જી, ચીઝ બટર મસાલા બની શકે છે. Arpita Shah -
વરિયાળી ફૂદીના શરબત (Variyali Pudina Sharbat Recipe In Gujarati)
વરિયાળી ફૂદીના શરબત#SM #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#વરિયાળીફૂદીનાશરબત #સમર_સ્પેશિયલ#ઊનાળોઊનાળા માં ગરમી સામે શરીર ને રક્ષણ આપવા ,ખૂબજ સ્વાદિષ્ટ અને ફાયદાકારક ઠંડુ ઠંડુ વરિયાળી ફૂદીના શરબત પી તાજગી નો અનુભવ કરો . Manisha Sampat -
શેકેલી વરિયાળી મુખવાસ (Roasted Variyali Mukhwas Recipe In Gujarati)
વરિયાળી ખાવા થી એસીડીટી માં રાહત થાય છે આજ મેં શેકેલી વરિયાળી મુખવાસ કરીયો. Harsha Gohil -
વરીયાળી લીંબુનો શરબત (Variyali Lemon Sharbat Recipe In Gujarati)
#SFવરીયાળી નુ શરબત ઉનાળામાં શરીર ને સારી એવી ઠંડક અને તાજગી આપે છે, આ શરબત જુનું અને જાણીતું છે Pinal Patel -
પનીર હાંડી
#Winter Kitchen Challenge#Week -4આ સબ્જી મોટે ભાગે બાળકો ની ખુબ જ પ્રિય છે. અને તેને પરાઠા, રોટી કે નાન સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
વરિયાળી નું શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ Sheetu Khandwala -
વરીયાળી શરબત પાઉડર - પ્રીમિક્ષ (Variyali Sharbat Powder Premix Recipe In Gujarati)
#summer specialવરિયાળી શરબત ખૂબ જ ઠંડક આપતું અને આખા ઉનાળામાં બનાવાતું શરબત છે. જો આ વરીયાળી શરબત નો પાઉડર કે આ પ્રીમિક્ષ બનાવી રાખ્યું હોય તો ઝડપથી શરબત બની જાય છે. Dr. Pushpa Dixit -
વરિયાળી કાળી દ્રાક્ષ નું શરબત (Variyali Kali Draksh Sharbat Recipe In Gujarati)
#SMબહુ જ refreshing છે,એકદમ ઠંડુ અને ગરમી માં તાજગી આપતું આ શરબત દરરોજ બે ગ્લાસ પીવાથી શરીર ની સાથે સાથે મગજ ને પણ ઠંડક આપશે . Sangita Vyas -
વરિયાળી શરબત
#ઇબુક#Day20ઉનાળામાં વરીયાળીનું શરબત પીવાથી લૂ લાગતી નથી અને ઠંડક પણ મળે છે .આ શરબત પાણી અને દૂધ બન્નેમાં બનાવી શકાય છે Harsha Israni -
વરિયાળી નું ઈન્સટન્ટ શરબત:-
#goldenapron3Week4આ સમર માટેનું બેસ્ટ કુલ શરબત છે બોડી રીડ્યુસ માટે આ કરી શકાય. Vatsala Desai -
વરીયાળી શરબત નું પ્રીમિકસ (Variyali Sharbat Premix Recipe In Gujarati)
ઉનાળામાં વરિયાળીનું શરબત શરીરમાં ઠંડક પ્રદાન કરે છે#cookpadindia#cookpadgujarati#SM Amita Soni -
ગ્રીન ચટણી નું પ્રીમિક્સ
#RB7#Week - 7આ ગ્રીન ચટણી પ્રીમિક્સ પાવડર માં પાણી રેડી ચટણી ફટાફટ તો બની જાય છે.અને આ ચટણી સેન્ડવીચ, ઢોકળા, સમોસા, ભેળ વગેરે માં ઉપયોગી છે.આ ચટણી ઉપવાસ માં પણ લઇ શકાય છે. Arpita Shah -
વરિયાળી અને લીંબુનું શરબત
ઉનાળા માટે શરબત એક ઉત્તમ પીણું છે. તમે ઘરે પણ વરિયાળી નું શરબત બનાવી શકો છો. આ બનાવવું ખૂબ જ સરળ છે. તે તમારા શરીરને ઠંડુ કરવાનું કામ કરે છે. વરિયાળીમાંથી બનેલા પીણાં પણ તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી સ્વાસ્થ્યને અન્ય ઘણી રીતે પણ ફાયદો થાય છે. આવો જાણીએ તેને કેવી રીતે બનાવવું અને તેના સ્વાસ્થ્ય માટે શું ફાયદા છે.અહીં તમે તકમરીયા અથવા ચીયા સીડ નાખીને પણ શરબત બનાવી શકો છો. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16138913
ટિપ્પણીઓ