રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકને ધોઈને ઝીણી સમારી લેવી દાળ અને ચોખાને મિક્સ કરી ધોઈ લેવા
- 2
એક કૂકરમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરી તેમાં સમારેલી પાલક અને દાળ ચોખા નાખી બરાબર મિક્સ કરી લેવું
- 3
ત્યાર પછી તેમાં લાલ મરચું હળદર મીઠું ખીચડી નો મસાલો નાંખી બરાબર મિક્સ કરી કુકર બંધ કરી અને ત્રણ સીટી વગાડી લેવી
- 4
એક વધાર્યા માં તેલ લઇ તેમાં સમારેલું લસણ અને લાલ મરચું નાખી ખીચડીની ઉપર વધાર રેડી લેવો અને સર્વિંગ ડીશમાં લઈ સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પાલક ખીચડી
ખીચડી ની એક વાનગીમાં હવે હેલ્દી અને પોષ્ટિક વાનગી બનાવો પાલક ખીચડી.# ખીચડી Rajni Sanghavi -
-
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
પંચકુટી દાળ ઢોકળુ
#PARઆ ઢોકળા પાંચ દાળ મિક્સ કરીને મિક્સરમાં પીસીને બનાવેલા છે. જે ચા સાથે તેમજ ડીનરમાં જમવા સાથે સરસ લાગે છે. Jyoti Shah -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCMરજવાડી ખીચડી એ એક સ્પાઈસી ખીચડી છે જે ખડા મસાલા, લસણ અને ગરમ મસાલા નો ભરપૂર ઉપયોગ કરીને બનાવવામાં આવે છે sonal hitesh panchal -
-
ખીચડી(khichdi recipe in Gujarati)
#goldenapron3#week 25#સાત્વિક#ખીચડીખીચડી દરેક ગુજરાતી ના ઘરમાં બનતી જ હોય છે જે ખુબ જલ્દી અને ખૂબ જ જલદી પચી જાય તેવી હોય છે બધાના ઘરમાં અલગ-અલગ રીતના બનતી હોય છે આજે હું સિમ્પલ રીતના ખીચડી બનાવતા શીખવીશ..તમે જરૂર ટ્રાય કરજો.. Mayuri Unadkat -
મસાલા દાળ ખીચડી(masala dal khichdi recipe in Gujarati)
જ્યારે આપણને કાંઈ લાઈટ (હલકુફ્લકુ) ખાવાનું મન થાય ત્યારે આપણે મસાલા દાળ ખીચડી બનાવીને ખાઈ શકીએ છીએ. આ ખીચડી ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે. તો ચાલો આજે આપણે દાલ ખીચડી ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
પાલક ખીચડી વિથ લહસુનિ તડકા
#ખીચડીસિમ્પલ ખીચડી ને પાલક મસાલા ને લહસુનિ તડકા સાથે એકદમ નવું રૂપ ... Kalpana Parmar -
-
લહસુની પાલક ખીચડી (Lahsooni Palak Khichdi Recipe In Gujarati)
લહસુની પાલક ખીચડી વન પોટ મિલ છે. જે મગની દાળ, ચોખા અને પાલકમાંથી બનાવવામાં આવે છે. આ એક સરળ અને હેલ્ધી ડિશ છે જે ખાવામાં હલકી છે અને ઝડપથી પચી જાય છે. લસણનો વઘાર ખીચડી ને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. આ ખીચડીને પસંદગી પ્રમાણે વધારે કે ઓછી ઢીલી રાખી શકાય. આ ખીચડી દહીં અને પાપડ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB10#lahsoonipalakhichdi#garlicspinachkhichdi#restaurantstyle#cookpadgujarati#cookpadindia#foodphotography Mamta Pandya -
લહસુની પાલક ખીચડી (Spinach Garlic Khichdi recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#healthy#WKR Parul Patel -
-
-
-
-
લહસુની પાલક ખીચડી (Lahsooni Palak Khichdi Recipe In Gujarati)
#WKR#cookpadgujaratiભારતમાં લોક પ્રિય વાનગી તરીકે ખીચડીને ગણવામાં આવે છે. ખીચડી ચોખા અને દાળ વાપરીને બનાવમાં આવે છે. ખીચડી પચવામાં હલકો ખોરાક છે અને બનાવવામાં સરળ હોવાથી તુરંત બની જાય છે. આજે પણ ખીચડી ગુજરાતી ના ઘરોમાં બનવામાં આવે છે. પરંતુ સાદી ખીચડી ઘણાને પસંદ નથી હોતી. ત્યારે ખીચડીમાં અલગ અલગ વેજીસ તથા મસાલા નો ઉપયોગ કરી નવીનતા લાવી તેના સ્વાદમાં ચેન્જીસ લાવી ખીચડી ને વધારે હેલ્ધી બનાવી શકાય છે. મેં અહીં લહસુની પાલક ખીચડી બનાવી છે. જેમાં લસણ અને પાલક ની પ્યુરી ઉમેરી ઘીનો ડબલ તડકો લગાવી ને સ્વાદિષ્ટ ખીચડી બનાવી છે. Ankita Tank Parmar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16069063
ટિપ્પણીઓ