લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)

Mittu Dave
Mittu Dave @Mittu12

લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યકિત માટે
  1. ઝૂડી પાલક બાફેલી
  2. ૧/૪ કપઝીણું સમારેલું લસણ
  3. ઝીણી સમારેલી ડુંગળી
  4. ટામેટું ઝીણું સમારેલું
  5. ૧/૨ ટેબલ સ્પૂન ઝીણું સમારેલું આદું
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૨ ટેબલ સ્પૂન લાલ મરચું
  8. ૧ ટેબલ સ્પૂન ગરમ મસાલો
  9. ૧/૨ ટેબલ સ્પૂન હળદર
  10. ૩ ટેબલ સ્પૂન ઘી
  11. ૧ ટી સ્પૂનજીરું
  12. ૧ ટી સ્પૂનહિંગ
  13. ૧ કપચોખા
  14. ૧ કપ મગની મોગર દાળ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ ચોખા ને ૩૦ મિનિટ પલાળી રાખી.

  2. 2

    પછી તેમાં ૪ ગ્લાસ પાણી નાખી મીઠું,હળદર નાખી ૩ સિટી બોલાવી લો.

  3. 3

    પછી એક મિક્સર બાઉલ લઈ તેમાં બાફેલી પાલક, ૧/૪ ટેબલ સ્પૂન લસણ,આદુ નાખી પેસ્ટ બનાવી લો.

  4. 4

    એક પેન માં ઘી મૂકી તેમાં જીરું,હિંગ,લસણ,આદુ,ડુંગળી,ટામેટું નાખી સાંતળી લો.

  5. 5

    પછી તેમાં મીઠું,હળદર,લાલ મરચું, ગરમ મસાલો નાખી હલાવી પાલક ની પેસ્ટ નાખી હલાવી બનાવેલી દાળ ચોખા ની ખીચડી નાખી દો.

  6. 6

    એક બાઉલ માં ખીચડી કાઢી તેની લસણ ને જીરા નો વઘાર કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mittu Dave
Mittu Dave @Mittu12
પર

ટિપ્પણીઓ

Similar Recipes