ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાઉલમાં પાણી, ઠંડાઈ પાઉડર,ગુલકંદ, રોઝ પેટલ્ સાકર ની ચાસણી લઈ બ્લેન્ડર ફેરવી લો.
- 2
હવે સર્વિગ ગ્લાસ મા સબ્જા,આઈસક્યૂબ ઉમેરી ઠંડાઈ ઉમેરી રોઝ પેટલ્સ થી ગાર્નિશ કરી સર્વ કરો.તૈયાર છે ઠંડાઈ...
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7#HRઉત્તર ભારતમાં ઠંડાઈ એ પ્રખ્યાત પીણું છે. શિવરાત્રી અને હોળી જેવા તહેવારમાં ઠંડાઈ બનાવી પીવામાં આવે છે. તેનો ઉપયોગ ઉનાળામાં સારા એવા પ્રમાણમાં થાય છે. ઠંડાઈ જુદીજુદી ફ્લેવરની બનાવવામાં આવે છે. મેં ઠંડાઈ નું પ્રિમિક્સ બનાવી અને તેમાંથી રોજ ફ્લેવરની ઠંડાઈ બનાવી છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Ankita Tank Parmar -
અસોર્ટેડ ઠંડાઈ (Assorted Thandai Recipe In Gujarati)
#FFC7#Week7#cookpadindia#cookpadgujarati#summerspecial#milk#thandaiમિત્રો આ વખતે હોળી પર અને આખા ઉનાળામાં કામ લાગે તેવી, ઘરે જ બનાવેલા મસાલા થી 3 રીતે ઠંડાઈ બનાવવા માટે ની રેસિપી લઈને આવી છું .સાવ સરળ રીત છે અને ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ..એક વખત જરૂર થી ટ્રાય કરજો . Keshma Raichura -
-
-
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7 : ઠંડાઈહોળી ના દિવસે બધા ના ઘરમાં ઠંડાઈ બનતી હોય છે તો મેં પણ બનાવી ૩ flavour ઠંડાઈFlavour ઠંડાઈ Sonal Modha -
ઠંડાઈ (Thandai recipe in Gujarati)
#FFC7#week7#HR#HOLISPECIAL#summer_special#CookpadIndia#COOKPADGUJRATI ભારતના ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાની પ્રખ્યાત એવી ઠંડાઈ હોળીના તહેવાર તથા ઉનાળામાં જેનો વપરાશ સારો થાય છે તે ખૂબ જ પ્રખ્યાત પીણું છે. જેમાં ઠંડીના મુખ્ય ઘટકો સાથે જુદીજુદી ફ્લેવર પણ તૈયાર કરી શકાય છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
-
-
-
રોઝ ચિયા ઠંડાઈ (Rose Chia Thandai Recipe In Gujarati)
ગરમી હોય ત્યારે ૪ વાગ્યે ચા ના બદલામાં જો ઠંડી ઠંડી ઠંડાઈ પીવા મલી જાય તો મજા પડી જાય. તો આજે મેં રોઝ ચિયા ઠંડાઈ બનાવી. Sonal Modha -
ઠંડાઈ રોઝ લસ્સી (Thandai Rose Lassi Recipe In Gujarati)
#FFC7#Week7#cookpadindia#cookpadgujarati#lassi#holispecial#summerdrinkહોળી મુબારક બધા ને ...ઠંડાઈ માં શરબત ,દૂધ ,આઈસ્ક્રીમ, ફાલુદા ઘણું બને આજે હોળી સ્પેશિયલ ઠંડાઈ લસ્સી બનાવી છે .રોઝ ફ્લેવર્સ છે એટલે આમેય ઠંડી .આ ઉનાળા માટે પણ સ્પેશિયલ છે . Keshma Raichura -
ફ્લેવર્ડ ઠંડાઈ (Flavoured Thandai Recipe In Gujarati)
#FFC7 : ઠંડાઈ#HR#Holi Recipeહોળી ના દિવસે બધા ના ઘરમાં ઠંડાઈ બનતી હોય છે.તો આજે મેં ત્રણ ફ્લેવર્સ મા ઠંડાઈ બનાવી. હોળી સ્પેશિયલ ફ્લેવર્ડ ઠંડાઈ Sonal Modha -
-
રંગ બિરંગી ઠંડાઈ (Rang Birangi Thandai Recipe In Gujarati)
#FFC7 ફૂડ ફેસ્ટિવલ ઠંડાઈ હોળી ના શુભ અવસર પર આજે ચાર કલર ની ઠંડાઈ બનાવીએ. રોઝ ઠંડાઈ, ક્લાસિક ઠંડાઈ, પાન ઠંડાઈ અને કેસરિયા ઠંડાઈ. Dipika Bhalla -
ઈન્સ્ટન્ટ ઠંડાઈ (instant thandai recipe in Gujarati)
#FFC7 હોળી આવતાં જ ઠંડી ઓછી પડે છે ને ગરમી નો અનુભવ થવાં લાગે છે.ઠંડાઈ ને પીવા થી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે.એની અંદર ડ્રાય ફ્રૂટ વગેરે જે શરીર માં ઠંડક આપે છે.જો મસાલો તૈયાર હોય તો ફટાફટ ઠંડાઈ બની જાય છે. Bina Mithani -
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7@mrunalthakkar followed your recipe.ઉત્તર ભારતમાં હોળીનું ખૂબ જ મહત્વ છે. ત્યાં શિવરાત્રિનાં દિવસે તથા હોળીમાં દરેક ઘરોમાં ઠંડાઈ બને. પહેલા તો સંયુક્ત કુટુંબો હતા અને ૨૦-૨૫ લોકો માટે તથા ઘરે આવનારા મહેમાનો માટે મોટા તપેલામાં જ ઠંડાઈ બનાવાતી. ત્યારે મિક્સર નહોતા એટલે બધી સામગ્રી રાત્રે પલાળીને સવારે ખરલમાં પીસીને ઠંડાઈ બનતી.સંક્રાંતિ કાળ એટલે કે મિશ્ર ઋતુમાં ઠંડાઈ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે.આજે મેં કાનુડા ને ઠંડાઈ પ્રસાદ માં ધરી છે. Dr. Pushpa Dixit -
-
ઠંડાઈ (Thandai Recipe in Gujarati)
હોળી આવી રહી છે અને હોળી માં ઠંડાઈ પીવા ની બહુ મજા આવે. તમે પહેલે થી ઠંડાઈ નો મસાલો તૈયાર કરી રાખી શકો છો. અને હોળી માં ફક્ત દૂધ માં મિલાવી ને ઠંડાઈ તૈયાર કરી શકો છો. ખાલી ૨ મિનિટ માં તો ઠંડાઈ તૈયાર થઇ જશે કયોય પણ મેહનત વગર.https://cookpad.wasmer.app/in-gu/recipes/16027937-%E0%AA%A0%E0%AA%A1%E0%AA%88-%E0%AA%AE%E0%AA%B8%E0%AA%B2-thandai-masala-recipe-in-gujaratiઆ લિંક ઉપર થી ઠંડાઈ મસાલા ની રેસીપી જોઈ શકો છો. Disha Prashant Chavda -
-
ઠંડાઈ લાડુ(thandai ladoo recipe in Gujarati)
#HR#FFC7 ગુજરાત અને ખાસ કરી ને સૌરાષ્ટ્ર માં હોળી ને હુતાસણી થઈ પણ ઓળખવામાં આવે છે.હોળી નાં બીજા દિવસે ધૂળેટી ને પડવો કહેવામાં આવે છે.ઠંડાઈ લાડુ હોળી ની ઉજવણી માટે યોગ્ય છે.ઠંડાઈ નાં સ્વાદ સાથે કંઈક નવું બનાવવાની બહું મજા આવી. Bina Mithani -
અસોર્ટેડ ઠંડાઈ વિથ હોમમેડ ઠંડાઈ મસાલા(Assorted Thandai Homemade Thandai Masala Recipe In Gujarati)
#thandai#holi21#dhuleti#cookpadindia#cookpadgujaratiઆપ સૌ ને હેપી હોળી, હેપી ધુળેટી !પ્રાચીન કાળ માં થાંડાઇ ને ભાંગ માં ભેળવી ને ભગવાન શિવને અર્પણ કરવામાં આવી. તેનો ઉપયોગ ભારતમાં લગભગ 1000 બીસીની આસપાસ થયો હતો. તે હોળીના સાંસ્કૃતિક ઉજવણીનો એક અભિન્ન ભાગ છે. જ્યારે લોકો હોળી રમી ને થાકી જતા ત્યારે તાજગી માટે ઠંડાઈ પીતાં.અહીં મેં 4 અલગ અલગ ફ્લેવર્સ ની ઠંડાઈ પ્રસ્તુત કરી છે - પાન, કેસર, રોઝ અને મેંગો. આમ તો ઠંડાઈ માં ખસખસ એક મુખ્ય ઘટક છે પરંતુ હું જે દેશ માં રહું છું ત્યાં ખસખસ ઉપર પ્રતિબંધ હોવાથી મેં અહીં ખસખસ નો ઉપયોગ કર્યો નથી. તેમ છતાં પણ ઠંડાઈ નો સ્વાદ ખૂબ તાજગી ભર્યો છે અને થાક દૂર કરનારો છે. Vaibhavi Boghawala -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16071594
ટિપ્પણીઓ (4)