ઘી વાળું ખજૂર (Ghee Dates Recipe In Gujarati)

Smruti Shah @Smruti
#HR
મારું ફેવરીટ હોળી ને દીવસે આ જ ખાવું
રાંધવાની સૂચનાઓ
- 1
ખજૂર ના ઠળીયા કાઢી નાના કટકા કરી લો
- 2
એક પેન માં ઘી મૂકી ખજૂર ને ૫-૭ મિનીટ માટે સેકો અને હલાવતા રહો
- 3
ગેસ બંધ કરી ખાંડ ઉમેરો અને સર્વ કરો
એને ફ્રીજ માં મૂકી ઠંડુ પણ ખાઈ શકાય
Top Search in
Similar Recipes
-
વઘારેલી ધાણી અને ખજૂર ઘી મા પલાળેલું
#HRસવારે હોળી ભૂખ્યા રહેવા નુ હોવાથી અમારે ત્યાં સવારે જમવામાં ધાણી અને ખજૂર લેવાય છે Bina Talati -
-
માવા ગુજીયા (Mava Gujiya recipe in Gujarati)
#HR#holirecipeહોળી સ્પેશિયલ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
ઉપર ઘી લાડુ (Upar Ghee Ladoo Recipe In Gujarati)
#FFC1નાગર જ્ઞાતિ મા ઉત્તરાયણ ના પર્વ પર આ લાડુ બનાવવા મા આવે છે. જે વર્ષો પહેલા છાણાં પર શેકી ને બનાવવા મા આવતા. જેનો સ્વાદ ની તુલના ક્યારેય ન થાય એટલા સ્વાદિષ્ટ બને છે. આ લાડુ પર કેળા પણ સમારી, ઘી, બૂરું ખાંડ ભભરાવી ને પણ બનાવતા..વિસરાતી વાનગીઓ મા પણ આ લાડુ નું સ્થાન આજે પણ વિશિષ્ટ જ છે. આ લાડુ અમે સગડી પણ બનાવ્યા હતાં એનો સ્વાદ પણ ગેસ કરતા અલગ જ હોય... 👌🏻👌🏻👍🏻🥰 Noopur Alok Vaishnav -
-
ધુધરા (Ghughra Recipe In Gujarati)
#HRહોળી મા ઘણા લોકો ધૂઘરા બનાવે છે મેં તે બનાવ્યા પણ રવા ના દિવાળી જેવા Bina Talati -
ખજૂર અંજીર બરફી (Dates Anjeer Barfi Recipe In Gujarati)
#cookpad Gujarati# cookpad ind Heena Mandalia -
-
ખજૂર-સ્ટફ લાડુ (Dates Stuff Ladoo Recipe In Gujarati)
#GC આ લાડુ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને ફટાફટ પણ બની જાય છે. Yamuna H Javani -
-
-
-
ઘઉં ની સેવ (Wheat Flour Sev Recipe In Gujarati)
#HR (હોળી સ્પેશ્યલ)સવારે ધનિચણાં વઘરેલા, ઘી ભરેલું ખજૂર અને સાંજે હોળી મા સાંજે હોલિકા નુ પૂજન કરી સેવ, રોટલી કેરી નુ કચુંબર, શાક, પરમ્પરા મુજબ મારા ઘેર બને છે Bina Talati -
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ બાર(Dates fig dryfruit bars recipe in Gujarati)
#CookpadTurns4કોરોના થયા પછી જે શક્તિ મેળવવા માટે બહાર ની ઈમ્યનીટી લેવી તેના કરતાં ઘરમાં જ આ બાર બનાવી ને ખાઓ Padmini Pota -
ખજૂર બોલ્સ(Dates Balls Recipe In Gujarati)
#GCખજૂર અને દૂધ થી બનતા ખજૂર બોલ્સ ખૂબ જ હેલ્દી અને મીઠા લાગે છે. Bindiya Prajapati -
-
ઘી (Ghee Recipe In Gujarati)
#mr ઘી બનાવવા માટે બે રીત છે...૧] મલાઈ માં થી૨] માખણ માં થી ઘરે બનાવેલા ઘી નો સ્વાદ એકદમ સરસ હોય છે.જયારે આપણે દાળ ભાત કે ખીચડી માં ઘી ઉમેરી ને જમીએ ત્યારે જમવા માં સ્વાદ અને સુગંધ બન્ને વધી જાય છે.ઘી સાથે પુલાવ અને બિરયાની ની તો વાત જ ...આહા...સુપર સુગંધ ને સ્વાદિષ્ટ... Krishna Dholakia -
ખજૂર ડ્રાયફ્રૂટ્સ રોલ (Dates Dryfruits Rolls Recipe In Gujarati)
#Immyunity#cooksnapoftheday#cookpadindiaઆ રેસીપી મેં neepa chatwani ji ની રીત મુજબ બનાવી. ઘર મા બધા ને ખૂબ જ ભાવ્યું. થૅન્ક્સ 🙏👍ખજૂર હિમોગ્લોબીન વધારનારું અને શક્તિવર્ધક છે. કોરોના કાલ મા દર્દી ને પોષકતત્વો અને શક્તિ મળી રહે એમાટે ખજૂર જોડે બીજા સુકામેવા પણ ઉમેરેલા છે. બાળક પણ હોંશે હોંશે ખાશે. 🥰 Noopur Alok Vaishnav -
-
ઘી (Ghee recipe in Gujarati)
#Ghee#healthy#CookpadIndia#COOKPADGUJRATI આપણા પૂર્વજો કહી ગયા છે કે "દેવું કરીને પણ ઘી ખાવું જોઈએ" આ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે તે સ્વાસ્થ્ય માટે કેટલું ગુણકારી છે. હાડકાંને મજબૂત બનાવવા, સ્નાયુઓને મજબૂત બનાવવા, શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા વગેરે માટે ઘી ખૂબ જ ફાયદાકારક છે. આથી યોગ્ય માત્રામાં નિયમિત રીતે રોજિંદા આહારમાં તેનો ઉપયોગ કરવો જોઈએ. Shweta Shah -
-
-
-
-
ઘી ના દહીંથરા (Ghee Dahithra Recipe In Gujarati)
#MBR3#Week 3#COOKPAD#દહીં થરાદિવાળીમાં ખાસ બનતા આ દહીથરા ધીમા બને છે. બહુ જ સરસ લાગે છે અને બહુ જ ઓછી વસ્તુ માંથી બને છે. Jyoti Shah -
-
કેસરીયા બરફી (Kesariya Barfi Recipe In Gujarati)
#HR#Cookpadguj#Cookpadindહોળી ની સ્પેશિયલ રેસિપી હેલ્ધી ડાયટ એન્ડ ફૂલ ફાયબર રેસિપી Rashmi Adhvaryu -
હોળી સ્પેશ્યલ - ખજૂર ની પુરણપોળી
#હોળી# ખજૂર ની પુરણપોળીહોળી પર સ્વીટ માં ઘઉં ની મીઠી સેવો તો બનતી જ હોય છે.પણ ખજૂર નું પણ હોળી ખૂબજ મહત્વ હોય છે.જેથી મે હોળી પર સ્પેશ્યલ આ રેસીપી પસંદ કરી.જેમા નેચરલ સ્વીટ ખજૂર સીવાય બીજું કશું જ નથી નાં ખાંડ ના ગોળ છતાં પણ ખૂબ સ્વીટ લાગે છે.ખુબજ હેલ્ધી પણ છે.નાના મોટા દરેકને ભાવે એવી ડીશ છે.એકવાર જરૂર બનાવજો ફટાફટ બની જશે. Geeta Rathod -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16071737
ટિપ્પણીઓ (2)