ખજૂર-સ્ટફ લાડુ (Dates Stuff Ladoo Recipe In Gujarati)

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

#GC
આ લાડુ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને ફટાફટ પણ બની જાય છે.

ખજૂર-સ્ટફ લાડુ (Dates Stuff Ladoo Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GC
આ લાડુ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને ફટાફટ પણ બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
  1. 1 વાટકોખજૂર
  2. 2 ચમચીઘી
  3. 1 પેકેટ પારલે બિસ્કીટ
  4. 2 ચમચીદળેલી ખાંડ
  5. 2 ચમચીકોકોનટ પાઉડર
  6. 2-3 ચમચીમાખણ
  7. ગાર્નિશ માટે શેકેલા તલ

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ઘી ગરમ મૂકી તેમાં ખજૂર ને 3-4 મિનીટ (લીસો થાય ત્યાં સુધી) શેકો.

  2. 2

    હવે ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દો.

  3. 3

    હવે મિક્સર જાર માં બિસ્કિટ નો પાઉડર બનાવી લો.તેને એક બાઉલમાં લઈ તેમાં ખાંડ અને કોકોનટ પાઉડર તેમજ માખણ નાખી મિક્સ કરી લો.અને તેના બોલ બનાવી લો.

  4. 4

    હવે ખજૂર ના મિશ્રણ માંથી થોડું મિશ્રણ લઈ તેની પૂરી જેવડી થેપલી બનાવી વચ્ચે બિસ્કીટ નો બોલ મૂકી પેક કરી દો.

  5. 5

    આ રીતે બધા સ્ટફ લાડુ તૈયાર કરી લો.ત્યારબાદ તેને શેકેલા તલ માં રગદોળી લો.

  6. 6

    આપણા હેલ્ધી ખજૂર-બિસ્કિટ ના લાડુ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

Similar Recipes