ઘી (Ghee recipe in Gujarati)

#Ghee
#healthy
#CookpadIndia
#COOKPADGUJRATI
આપણા પૂર્વજો કહી ગયા છે કે "દેવું કરીને પણ ઘી ખાવું જોઈએ" આ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે તે સ્વાસ્થ્ય માટે કેટલું ગુણકારી છે. હાડકાંને મજબૂત બનાવવા, સ્નાયુઓને મજબૂત બનાવવા, શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા વગેરે માટે ઘી ખૂબ જ ફાયદાકારક છે. આથી યોગ્ય માત્રામાં નિયમિત રીતે રોજિંદા આહારમાં તેનો ઉપયોગ કરવો જોઈએ.
ઘી (Ghee recipe in Gujarati)
#Ghee
#healthy
#CookpadIndia
#COOKPADGUJRATI
આપણા પૂર્વજો કહી ગયા છે કે "દેવું કરીને પણ ઘી ખાવું જોઈએ" આ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે તે સ્વાસ્થ્ય માટે કેટલું ગુણકારી છે. હાડકાંને મજબૂત બનાવવા, સ્નાયુઓને મજબૂત બનાવવા, શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા વગેરે માટે ઘી ખૂબ જ ફાયદાકારક છે. આથી યોગ્ય માત્રામાં નિયમિત રીતે રોજિંદા આહારમાં તેનો ઉપયોગ કરવો જોઈએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા અને ઊંડા વાસણમાં ઠંડી મલાઇ ને કાઢો અને તેમાં ૧ લિટર ઠંડુ પાણી ઉમેરો હવે હેન્ડ મિક્સી ની મદદથી તેને બ્લેન્ડ કરો.
- 2
લગભગ આઠ થી દસ મિનિટ બાદ તેમાંથી માખણ છૂટું પડીને ઉપર આવી જશે. કાણાવાળા ચમચા અથવા તો ઝારાની મદદથી આ માખણ ને એક કડાઈમાં લઈ લો. હવે તેને ધીમા તાપે ગરમ કરો શરૂઆતમાં તેને સતત હલાવતા રહેવું પડશે.
- 3
માખણમાંથી બધું જ બની જાય એટલે ગેસ બંધ કરીને સ્ટીલની તાર વાળી ગરણી થી તેને ગાળીને એક વાસણમાં ભરી લો.
- 4
મેં માટીના વાસણમાં કાઢીને ઘી ભર્યું છે. જેથી તે ઠંડક ના લીધે વધુ સમય સારું રહે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઘી (Ghee Recipe In Gujarati)
#mr ઘી બનાવવા માટે બે રીત છે...૧] મલાઈ માં થી૨] માખણ માં થી ઘરે બનાવેલા ઘી નો સ્વાદ એકદમ સરસ હોય છે.જયારે આપણે દાળ ભાત કે ખીચડી માં ઘી ઉમેરી ને જમીએ ત્યારે જમવા માં સ્વાદ અને સુગંધ બન્ને વધી જાય છે.ઘી સાથે પુલાવ અને બિરયાની ની તો વાત જ ...આહા...સુપર સુગંધ ને સ્વાદિષ્ટ... Krishna Dholakia -
-
-
મલાઈ માંથી બનાવેલું ચોખ્ખું ઘી (Ghee Recipe in Gujarati)
#MAમારી મમ્મી કાયમ દૂધની મલાઈ ભેગી કરી તેમાંથી ઘી બનાવતી. અને ઘી બનાવ્યા પછી જે કીટુ થાય તેમાંથી ઘઉંનો લોટ અને ગોળ ઉમેરી સુખડી કે દૂધ અને ખાંડ ઉમેરી દુધનો હલવો બનાવતી. આ સુખડી એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનતી.મારા ઘરમાં બધાને ભાવે છે.હું પણ મારી મમ્મી ની જેમ દૂધ ની મલાઈ ભેગી કરીને ઘી બનાવું છું. હું કીટુ નીકળે તેમાંથી દૂધ નો હલવો બનાવું છું.જે મારી દીકરીઓને ખૂબજ ભાવે છે. Priti Shah -
ઘી (Ghee Recipe In Gujarati)
#mr#cookpadindia#cookpadgujarati દૂધ એક સંપૂર્ણ આહાર છે. તેમાંથી વિટામિન સી સિવાયના બધા વિટામિન્સ મળે છે. તેથીજ દૂધમાંથી મલાઈ, દહીં, છાસ, માખણ અને ઘી બને છે. અને ઘી માંથી અનેક અવનવી વાનગીઓ બને છે, જે આપણા આહારને સંતુષ્ટ કરે છે! એટલા માટે હું ઘરે જ ઘી બનાવું છું. જે એકદમ શુદ્ધ અને કણીદાર બને છે! Payal Bhatt -
દેશી ઘી(desi ghee recipe in Gujarati)
# માઇઇબુક# પોસ્ટ ૩૦ઘર નું ચોખ્ખું ઘી ખૂબ જ ગુણકારી છે તો હું મારા દીકરા માટે ઘર નું ઘી જ ઉપયોગ કરું છુ. Dhara Soni -
દેશી ઘી (Desi Ghee Recipe In Gujarati)
#cookpad#બ્રેકફાસ્ટ# દેશી ઘીગુજરાતમાં અને ખાસ કરીને કાઠિયાવાડમાં દેશી ઘી ખાવાનો રિવાજ છે. Valu Pani -
હોમમેડ માખણ અને ઘી (Homemade Makhan Ghee Recipe In Gujarati)
#mr# milk recipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
ઘી (Ghee Recipe In GujaratI)
#માઇઇબુકમલાઈ માંથી માખણ કાઢવું એટલે ખૂબ ઝંઝટ ,હું ફક્ત 2-3 મિનિટ માં જ માખણ બનાવું છું એ પણ હેન્ડ મિક્ષી કે મિક્સર વગર .એટલે માખણ અને ઘી આસાની થી આ રીતે બનાવી શકાય . Keshma Raichura -
હોમમેડ ઘી (Homemade Ghee Recipe In Gujarati)
ઘર ની ભેગી કરેલી મલાઈ વલોવી માખણ કાઢી અને માખણ થી ઘી બનાવયુ છે . અને પછી બટર મિલ્ક(માખણ બનાવતા જે છાસ નિકળે એના થી પનીર બનાવુ છુ , આ રીતે દુધ મા ફેટસ ઓછુ થાય છે અને ઘર ના માખણ, ઘી અને પનીર બની જાય છે. માખણ થી ઘી) Saroj Shah -
ઘી (Ghee Recipe In Gujarati)
ઘી એવી આઈટમ છે કે જે રોજ અલગ અલગ રેસીપી મા ઉપયોગ થાય છે .તો આજ મેં ઘર મા માખણ નુ ઘી કરીયુ. Harsha Gohil -
-
ઘર નું ઘી (Homemade Ghee Recipe In Gujarati)
૧૫ દિવસ મલાઈ ભેગી કરો અને બનાવો મસ્ત.. તાજુ ઘી. મેળવવાની ઝંઝટ વગર. Dr. Pushpa Dixit -
હોમ મેઈડ ઘી (home made ghee recipe in Gujarati)
ગાય નું ઘી સર્વોત્તમ માનવામાં આવેલ છે.ઘી નાં ફાયદા અનેક છે.ઘી ખાવા થી સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે. Bina Mithani -
ઘર નું ઘી (Homemade Ghee Recipe In Gujarati)
ઘી જેટલું શુધ્ધ હોય તેટલી જ ખાવાની મજા આવે અને વાનગી પણ સરસ બને. તો અમે ભેંસનું દૂધ જ લઈએ ભરવાડ પાસેથી તે નજર સામે જ દોહીને આપે એટલે એકદમ શુધ્ધ દૂધ. દરરોજ ૧ લીટર દૂધ લઈએ. તેમાંથી મલાઈ પણ સારી બને અને ૧૫ દિવસમાં ઘી બનાવું તો ઘરનું ચોખ્ખુ ઘી મળે. Dr. Pushpa Dixit -
-
હોમમેડ માખણ અને ઘી (Homemade Makhan Ghee Recipe In Gujarati)
#MAHappy Mother's Day🙏🌹''કહેવાય છે કે માતાના પ્રેમનું ઋણ ચૂકવી ના શકાય. માં ના પ્રેમ, ત્યાગ અને તપસ્યાના બદલામાં આપણે ગમે તે કરીએ પણ તે ઓછું છે''.🌸🌹મારા મમ્મીએ શીખવાડેલી ઘર ની મલાઈ માંથી સરસ સફેદ માખણ અને કણીદાર ઘી બનાવવાની રીત આજે હું આમાં મૂકી રહી છું. ઘરનું ચોખ્ખું માખણ અને ઘી આપણે રોટલા અને રોટલીમા લગાવીને ખાઇ શકીએ છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી નીવડે છે. Hetal Siddhpura -
-
-
-
ઘી (Ghee Recipe In Gujarati)
મેં ૧૦ દિવસ ની મલાઈ ફ્રિઝરમા રાખી હતી. તેમાં થી એકદમ સ્વાદિષ્ટ ,સુગંધી અને ચોખ્ખું ઘી નીકળે છે.ગાયના દૂધની મલાઇ નું ઘી Ankita Tank Parmar -
-
-
-
શાહી ઘી કેળા(Shahi ghee banana recipe in Gujarati)
#CookpadTurns4.#ફ્રુટ#શાહી ઘી કેળા. (બનાના)# રેસીપી નંબર 130કેળા એવું ફ્રૂટ છે. કે જે બારે મહિના મળી શકેછે .કેલ્શિયમથી ભરપૂર છે .અને નાના થી મોટા દરેકને શક્તિ પૂરી પાડે છે.પહેલાના જમાનામાં કોઈ પણ મહેમાન આવે તો, દૂધ કેળા ,તથા ઘી કેળા જમાડવામાં આવતા. પહેલા જમાઈને પણ કેળામાં ભરપૂર ઘી અને સાકર એડ કરીને, ગરમ ગરમ રોટલી સાથે પૂરી સાથે શાહિ ઘી કેળા ઇલાયચી નાખીને પીરસવામાં આવતા .મેં આજે વિસરાયેલી વાનગી બનાવવા પ્રયત્ન કર્યો છે. જે સરસ લાગે છે .અને જલ્દી બને છે. Jyoti Shah -
મલાઇ માંથી ઘી (Malai Ghee Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#home madeમલાઇ ને જમાવ્યા વગર જ ઘી બનાવી શકાય.ઘર ના ઘી નો સ્વાદ અનેરો હોય છે. Shilpa khatri -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
વિન્ટર સ્પેશિયલ ગાજરનો હલવો ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.ગાજર મા વિટામિન ભરપૂર માત્રામાં મળી રહે છે. સૂકોમેવો પણ નાખી શકાય છે. Valu Pani -
More Recipes
ટિપ્પણીઓ (8)