હોળી સ્પેશ્યિલ જુવાર ની ધાણી (Holi Special Jowar Dhani Recipe In Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

હોળી ના દિવસે સવાર માં ધાણી ચણા ઘી ભરેલું ખજૂર અને સાંજે હોળી પૂજન બાદ ઓસવેલી સેવ, રોટલી કચુંબર કેરી નું શાક અને દાળભાત મારાં ઘરે હોઈ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 1વાટકો જુવાર ની ધાણી
  2. 1/4હિંગ
  3. 1 ચમચીહળદર
  4. 1 ચમચીમરચું
  5. 3 ચમચીદરેલી ખાંડ
  6. 3 ચમચીશીંગ દાણા
  7. 2 ચમચીદાડિયા
  8. 1વાટકો મમરા
  9. સેવ, પાપડી, પાપડ, કાતરી તળેલા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તેલ મૂકી સેવ, પાપડી, પાપડ, કાતરી, શીંગદાણા તળી લેવા

  2. 2

    પછી મોટી તાવડી માં મમરામાં મીઠુ, હળદર, મરચું નાંખી વઘારવા,

  3. 3

    પછી જુવાર ની ધાણી વગારવી તેમાં તેલ, હિંગ, હળદર, મરચું નાખી વઘારી લેવું પછી તેમાં તળેલા પાપડી શીંગદાણા, દાડિયા, મમરા બધું ભેગું કરવું ઉપર દળેલી ખાંડ ઉમેરવી

  4. 4

    પછી તાવડી માં તેલ મૂકી અજમો, તેલ, હિંગ અને લાલ મરચું ઉમેરી વગાર ઉપેર થી રેડવો અને બધું મિક્ષ કરવું.ઉપર થી વગાર કરવાથી કલર એવો રહે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

Similar Recipes