જુવાર ની ધાણી (Jowar Dhani Recipe In Gujarati)

Tulsi Shaherawala @2411d
રાંધવાની સૂચનાઓ
- 1
1 કડાઈ માં તેલ મૂકી તેમાં લાલ મરચું, હળદર, મીઠુ નાખી હલાવી લો... હવે તેમાં જુવાર ની ધાણી ઉમેરી બરાબર હલાવો....
- 2
તો તૈયાર છે જુવાર ની ધાણી.....
Similar Recipes
-
-
-
જુવાર ની મસાલા ધાણી (Jowar Masala Dhani Recipe In Gujarati)
#holi#holispecial#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
વઘારેલી જુવાર ની ધાણી (Vaghareli Jowar Dhani Recipe In Gujarati)
# holi special#સીજનલ રેસીપી Saroj Shah -
જુવાર ધાણી (Jowar Dhani Recipe In Gujarati)
#HR આ પ્રકારની મિલેટ ઘણી રીતે ઘઉં કરતાં સુપીરિયર છે. પહેલું તો, એના ગ્રેન્યુઅલ્સમાં એન્ટિઓક્સિડન્ટ બહુ હાઈ હોય છે. જુવાર પ્રમાણમાં ઓછું ખર્ચાળ સિરીયલ છે. એનું ન્યુટ્રિઅન્ટ પ્રોફાઇલ એવું છે કે તે ડાયાબિટીસ માટે અને જેમનું કોલેસ્ટ્રોલ લેવલ એલિવેટ થતું હોય તેમને માટે આઇડિયલ છે. ખાસ કરીને સ્પ્રિંગમાં જે લોકોને ખાંસીની સમસ્યા થતી હોય ત્યારે તેમને શરીરમાં કફનું લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. Priti Shah -
જુવાર ની ધાણી
જુવાર ની ધાણી ને ખજુર સાથે ખાવા માં મજા આવે છે...તે માં ચણા, શેંગદાણા સાથે વધારેલ પણ સરસ લાગે છે... Harsha Gohil -
-
મસાલા જુવાર ધાણી(masala jowar Dhani recipe in Gujarati)
#HR હોળી નાં તહેવાર સાથે ની માન્યતાં કે જે સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે.પૂજા બાદ ખવાતી જુવાર ની ધાણી ખાંસી ની સમસ્યા માં ઘણી લાભ કરે છે.મસાલા ધાણી ઝટપટ બની જાય તેવી અને મસાલા ને લીધે સ્વાદ માં ખૂબ જ સરસ આવે છે. Bina Mithani -
-
-
-
ધાણી (Dhani Recipe In Gujarati)
#cookpad#holi ધાણી/ ફગુવા#HRCજુવાર ની ધાણી એ મહા અને ફાગણ મહિના માં આવતી બે ઋતુ દરમિયાન જમવા માં લેવાય છે એટલે કે હોળી અને ધૂળેટીના દિવસે તો ખાસ જમવા માં આવે છે Darshna Rajpara -
હોળી સ્પેશ્યિલ જુવાર ની ધાણી (Holi Special Jowar Dhani Recipe In Gujarati)
હોળી ના દિવસે સવાર માં ધાણી ચણા ઘી ભરેલું ખજૂર અને સાંજે હોળી પૂજન બાદ ઓસવેલી સેવ, રોટલી કચુંબર કેરી નું શાક અને દાળભાત મારાં ઘરે હોઈ છે Bina Talati -
-
-
-
-
મસાલા ધાણી (Masala Dhani Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#જુવારવસંપંચમીના અહી દ્વારકાધીશ મંદિર માં અને ઘરે ઠાકોર જી ને ધાણી ,દાળિયા ભોગ માં સાથે ધરવામાં આવે છે ..છેક હોળી સુધી ભોગ માં જુવાર ની ધાણી ધરીએ છીએ ..મે આ ધાણી ને વઘારી ને મસ્ત મેથિયા મસાલા વાળી બનાવી છે. Keshma Raichura -
-
-
-
-
-
-
-
જુવાર ની ધાણી ની ભેળ (Jowar Dhani Bhel Recipe In Gujarati)
#GA4 #Week26આ ભેળ બહુજ સરસ લાગે છે' આ સીઝનમાં ધાણી સરસ મલતી હોય છે Rekha ben -
મસાલા જુવાર ધાણી (Masala Jowar Dhani Recipe In Gujarati)
#HR#Holi special recipe@soni_1 inspired me for this recipeહોળિકા દહન વખતે ધાણી, ખજૂર અને દાળિયા પ્રસાદ માં ધરાય. બીજા દિવસે અમે તેને વઘારી નાસ્તામાં ખાઈએ. Dr. Pushpa Dixit -
હોળી સ્પેશ્યલ વઘારેલી જુવાર ની ધાણી
ફાગણ સુદ પૂનમ એટલે હોળી. હોળી ના દિવસે સવારે બધા ધાણી , ચણા ને ખજૂર ખાય છે. હોળી પૂજ્યા પછી જ રાંધેલું ખાવાનું ખાય છે. Richa Shahpatel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14790379
ટિપ્પણીઓ (2)