સાલસા ફ્રેશકા સોસ (Salsa Fresca Sauce Recipe in Gujarati)

Bhumi Parikh @bhumi_27659683
સાલસા ફ્રેશકા સોસ (Salsa Fresca Sauce Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા, ધાણા અને ડુંગળી ને ઝીણા સમારી લો. જલાપેનો પેપર ને કટ કરી વચ્ચે થી બીયા કાઢી લો. અને ઝીણા સમારી લો.
- 2
આ બધું એક મોટા બાઉલ માં ભેગું કરો. હવે તેમાં મીઠું, ઓરેગાનો, લીંબુ નો રસ, વિનેગાર ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેમાં ઓલિવ ઓઇલ ઉમેરો.બરાબર મિક્સ કરી નાચોસ સાથે સર્વ કરો...
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પીઝા સોસ (Pizza sauce recipe in Gujarati)
#GA4#week22#sauce#cookpadgujarati કોઈપણ જાતના પીઝા બનાવીએ તેમાં પીઝા સોસ નો ઉપયોગ તો કરવાનો જ હોય છે. પીઝા સોસ બજારમાં તૈયાર પણ મળે છે પરંતુ ઘરે જે પીઝા સોસ બને છે તેનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. ખૂબ જ ઓછા સમયમાં ટોમેટો માંથી બનતો પીઝા સોસ ઘરે ઈઝીલી બની જાય છે. તો ચાલો જોઈએ આ સોસ કઈ રીતે બને છે. Asmita Rupani -
-
પિઝા સોસ (Pizza Sauce Recipe in Gujarati)
#GA4#week22#sauce#cookpadindia#cookpadgujratiPizza sauce 🍕 આજે મેં પીઝા સોસ બનાવ્યું છે, ખુબ જ સરસ બન્યો છે,😋 ઘરનો બનાવેલો pizza sauce ખુબ જ સરસ થાય છે Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
સાલસા સોસ
#RB14#cookpadgujarati#cookpadindiaસાલસા સોસ મેક્સિકન ડીશ સાથે ખવાય છે.તે નાચોસ,કેસેડીયા સાથે સરસ લાગે છે સાલસા અલગ અલગ રીતે બને છે મેં ઓરીજીનલ સાલસા બનાવ્યો છે ટેસ્ટ માં ટેનગી છે. Alpa Pandya -
-
પીઝા સોસ (Pizza sauce recipe in Gujarati)
#GA4#week22#સોસ ઘણી જાતના બને છે ચીલી સોસ tomato sauce મેં આજે પીઝા સોસ બનાવ્યો છે ઘરે બનાવેલો ખુબ જ સરસ બને છે અને સસ્તું પણ પડે છે Kalpana Mavani -
સાલસા (Salsa recipe in Gujarati)
#ઇબુક૧#૩૬સાલસા એ નાચોસ, ટાકૉસ જેવી મેક્સિકન વાનગી માં જરૂરી એવો સોસ છે. બજાર માં મળે જ છે પરંતુ ઘરે બનાવેલ સોસ સસ્તાં ની સાથે શુદ્ધતા માં પણ પ્રથમ આવે છે. Deepa Rupani -
-
-
-
સાલસા સોસ (Salsa Sauce Recipe in Gujarati)
#GA4#week21#maxicanસાલસા હવે ઘરે બનાવો ખુબ સરળ છે. તેને સાલસા ડીપ તરિકે પણ ઓળખાઈ છે Vidhi V Popat -
-
-
-
-
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
#SPR# સલાડ પાસ્તા રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં અલગ અલગ શાકભાજી ફ્રુટ માંથી વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ હેલ્ધી સલાડ બનાવવામાં આવે છે તેમજ બાળકોને પ્રિય એવી વાનગી પાસ્તા તો ખરા જ તેમાં રેડ સોસ પાસ્તા વ્હાઈટ સોસ પાસ્તા વેજીટેબલ પાસ્તા મસાલા પાસ્તા એમ અલગ અલગ પાસ્તા બનાવવામાં આવે છે મેં આજે વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યા છે જે ખૂબ જ સરસ બન્યા છે બાળકોની મનપસંદ વાનગી છે Ramaben Joshi -
ટામેટા રેડ સાલસા (Tomato Red Salsa Recipe In Gujarati)
આ મેક્સિકન આઈટમ માં વપરાય છે કોર્ન ચિપ્સ, ટૉટીલા, બિન્સ રોલ, મેક્સિકન રાઈસ માં વપરાય છે, ગુજરાતી વર્જન ચટણી તરીકે, સલાડ તરીકે વાપરી શકો Bina Talati -
-
-
જૈન સાલસા સોસ (Jain Salsa Sauce Recipe in Gujarati)
#GA4#week21સાલસા સોસ એક મેક્સિકન ડીપ(સોસ) છે. જેને તમે પીઝા,નાચોઝ,ટાકોસ બધી મેક્સિકન રેસીપી જોડે લઇ શકાય છે. Krupa -
સ્પીનેચ રેવીયોલી ઈન રેડ સોસ (Spinach Ravioli in Red Sauce recipe in Gujarati)
રેવીયોલી એ એક ઇટાલિયન મેન કોર્સ ડીશ છે જે ફ્રેશ પાસ્તા માંથી બનાવવા માં આવે છે. પાસ્તા વણીને તેમાં સ્ટફિંગ ભરીને બોઇલ કરીને મનગમતા સોસ માં ટોસ્ટ કરીને સર્વ કરવા માં આવે છે. મેં અહીં પાલક નો યુઝ કરીને રેવીયોલી પાસ્તા બનાવ્યા છે અને ક્વિક રીકોટા ચીઝ બનાવીને તેમાં કેપ્સિકમ અને કોર્ન ના મિશ્રણ નું સ્ટફિંગ કર્યું છે અને રેડ સોસ માં ટોસ્ટ કર્યું છે.#GA4#Week2 #spinach #સ્પીનેચ Nidhi Desai -
-
હોમમેડ સાલસા સોસ (Homemade Salsa Sauce Recipe In Gujarati)
આ સાલસા ડીપ તમે ગમે તેની સાથે ખાઈ શકો છો. મેં નાચોસ સાથે ખાવા માટે બનાવી છે. Sonal Modha -
-
-
સાલસા ડીપ (Salsa Dip Recipe In Gujarati)
સ્લાસા ડીપ નાચોસ સાથે ખુબજ સરસ લાગે છે#GA4#Week8#salsadip#salsawithnachos Amee Mankad -
-
સાલસા સોસ (Salsa Sauce Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : સાલસા સોસમોમ્બાસા મા મારૂં ના ભજીયા બધા બહુ જ ભાવે તેની સાથે સાલસા સોસ સરસ લાગે. તો મેં આજે સાલસા સોસ બનાવ્યો. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14579728
ટિપ્પણીઓ