રાયણા નું રાઇતું (Rayana Raita Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રાયણા ને ધોઈ ને એમાંથી બી કાઢી નાખો. રાઈ ના કુરિયાં ને ખલ માં લઇ થોડા વાટી લો.
- 2
દહીં માં મીઠું ખાંડ રાઈ ના કુરિયાં અને રાયણા નાખી મિક્સ કરો. ફ્રિજ માં મૂકી ઠંડુ કરો. જમવા ની સાથે સાઈડ ડીશ તરીકે સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
સાઈડ ડિશ તરીકે રાઇતું બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Nita Dave -
-
-
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ#ff3 સાઈડ ડિશ તરીકે રાઇતું બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
પાકા કેળા નું રાઇતું (Paka Kela Raita Recipe In Gujarati)
#SSRસપ્ટેમ્બર સુપર - 20ફટાફટ બની જાય છે અને રોટલી સાથે સરસ લાગે છે. Arpita Shah -
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
આ રાઇતું શીતળા સાતમ ને દિવસે ખાસ બનાવવા માં આવે છે.#RC2#Week2 Bina Samir Telivala -
કેળા નું રાઇતું (Kela Raita Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia પાકા કેળાનો ઉપયોગ કરી ને મેં આજે રાઇતું બનાવ્યું છે.સાઈડ ડીશ તરીકે ખાઈ શકાય,રાયતાં સાથે થેપલા કે પૂરી પણ ખાઈ શકો,લાડુ કે મિષ્ટાન્ન બનાવી એ ત્યારે થાળી માં એક રાઇતું તો હોય એ પૈકી મેં કેળા નું રાઇતું બનાવ્યું છે.□બાળકો ને લંચ બોકસ માં પણ આ રાઇતું આપી શકાય□ ઉપવાસ માં પણ લઈ શકો છો,શીતળા સાતમ આવશે ત્યારે પણ આ રાઇતું અમારે ત્યાં અચૂક બને... Krishna Dholakia -
પાકા કેળા સેવ નું રાઇતું (Ripe Banana Sev Raita Recipe In Gujarati)
આ થાળીની લગભગ બધી રેસિપી મૂકાઈ ગઈ છે. આજનું પાકા કેળા-સેવનું રાઇતું ખૂબ ટેસ્ટી અને હેલ્ધી છે. મારા સાસુમાંની રેસિપી છે. તેઓ કહેતા કે આ રાઇતું ખાવાથી ઠંડી રસોઈ ને પચવામાં સારું રહે છે.- (શીતળા સાતમ સ્પેશયલ થાળી) Dr. Pushpa Dixit -
લીલી મોગરી નું રાઇતું જૈન (Green Radish Pods Raita Jain Recipe In Gujarati)
#BW#WINTER#radish_pod#Green#રાઇતું#winter#lunch#side_dish#instant#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
કોબી નું રાઇતું(Cabbage Raita Recipe in Gujarati)
#GA4#week14#Cabbage#કોબી નું રાઇતું#cookpadindia#cookpadgujrati રાયતા બધા બનાવે છે, અલગ -અલગ ફ્લેવોર ને વેજીટેબલ ના બને છે, મેં પણ આજે કેબેજ ( કોબી )નું રાઇતું કર્યું છે, તમે પણ ટ્રાય કરજો, સરસ બન્યું છે 🥗 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
કેળા નું રાઇતું (Banana Raita Recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ૪#કેળા_નું_રાયતું ( Kela Nu Raitu Recipe in Gujarati ) આપણા ગુજરતમાં જ અલગ અલગ પ્રકાર ના રાયતા બનાવવામાં આવે છે. આ કેળા ના રાયતા માં કેળા ની મીઠાસ રાઇ ના કુરિયા અને એમાં આલુ ભુજીયા સેવ એને અલગ જ સ્વાદ આપે છે. એકદમ સરડતાથી અને ઝડપ થી બની જતું આ રાઇતું મેઈન ડીશ સાથે સ્વાદ માં વધારો કરે છે. કેળા ના રાયતા ને મુખ્ય ભોજન ની સાથે સાઈડ ડીશ તરીકે અથવા તો પરાઠા , પૂરી, થેપલા ને ખાખરા સાથે પીરસી શકાય છે. Daxa Parmar -
બીટરૂટ રાઇતું (Beetroot Raita Recipe In Gujarati)
ઘણા રાયતા બનાવ્યા પછી આજે બીટરૂટ રાઇતું અજમાવ્યું. ગુલાબી કલર અને સ્વાદિષ્ટ બન્યું છે. Dr. Pushpa Dixit -
રાઇતું (Raita Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD રાઇતુંગરમી માં ઠંડું ઠંડું રાઇતું ખાવાની મજા આવે. તો આજે મેં બિરયાની સાથે રાઇતું બનાવ્યું છે.આપણે બોલીએ છીએ રાઇતું પણ રાયતા મા કોઈ રાઈ તો નથી નાખતું.હું નાની હતી ત્યારે મારા મમ્મી રાઇતું બનાવવા એક ચમચી રાયના કુરિયા નાખતા એ લોકો હજુ પણ નાખે છે. અને હું પણ રાયતા મા રાઈ ના કુરિયા નાખી ને બનાવું છું એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
કેળા નું રાયતુ (Banana Raita Recipe In Gujarati)
#SSRસામાન્ય રીતે શીતળા સાતમ માં બનતું કેળાનું રાઇતું આજે કુકપેડ ચેલેન્જ માટે બનાવ્યું. અમારા ઘરમાં બધા ને ખૂબ જ ભાવતું હોવાથી બધા એ પ્રેમ થી ખાધું. 😋😘આ મારા સાસુમા ની રેસીપી છે અને આમ પણ રાયતુ શબ્દ માં રાઈ છે એટલે રાઈ નાં ઉપયોગ વગર તો રાઇતું બને જ નહિ.. આ મારી સમજણ છે. 😆આ રાઇતું પચવામાં હલકું હોવાથી શીતળા સાતમ નાં ઠંડા ભોજન સાથે ખાસ બનાવાય. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી કેળાનું રાઇતું બનાવો, ખાઓ અને ખવડાવો.. 😍🥰😋😋 Dr. Pushpa Dixit -
મિક્સ ફ્રૂટ રાઇતું (Mix Fruit Raita recipe in gujarati)
#GA4#Week1#yogurtકોઈપણ જમવાની આઈટમ હોય રાઇતું બધા ભેગુ ચાલે એમા ખાસ કરી ને ઠંડુ ખાવાનું હોય ત્યારે લગ ભગ બધા ના ઘર માં હોય જ તો મે આજે મિક્સ ફ્રૂટ રાઇતું બનાવ્યું છે તો ચાલો તેની રેસીપી જોયે. Shital Jataniya -
કેળા નુ રાયતુ (Banana Raita Recipe In Gujarati)
#સાઈડ થેપલાં પરોઠા સાથે ખૂબ જ મજાનું જલ્દી બને તેવું રાઇતું Nidhi Popat -
ડુંગળીનું રાઇતું (Onion Raita Recipe In Gujarati)
#NFR દરેક પ્રદેશ માં અવનવા રાયતા બનતા હોય છે...જ્યારે શાકભાજી ની અછત હોય કે ઘરમાં કંઈ શાક ઉપલબ્ધ ન હોય ત્યારે રાઇતું બેસ્ટ ઓપશન છે..તેમાં પણ ડુંગળીનું રાઇતું ખૂબ સ્વાદિષ્ટ બને છે.આ વાનગી ગેસ ના ઉપયોગ વગર બનાવી શકાય છે. Sudha Banjara Vasani -
કેળાં નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindia#સેપ્ટમ્બર સુપર ૨૦રાયતા ને પુલાવ, ભાત સાથે ખવાય છે અને અલગ અલગ પ્રકાર ના રાયતા બનતા હોય છે મેં એકદમ સાદું કેળા નું રાઇતું બનાવ્યું જે ઝડપ થી બની જાય છે અને બધા ને ભાવતું પણ હોય છે. Alpa Pandya -
કેળાં નું રાઇતું (banana Raitu Recipe In Gujarati)
#સાઈડદહીં એ બધા નુ ફેવરિટ હોય છે.રાઇતું પણ દહીં માથી બને છે જે મારા ઘરે બધા ને ભાવે છે.ઠંડુ રાઇતું ખાવાની મજા આવે છે.રાઇતું ખાવાથી જમ્યું હોય તે સરસ રીતે પાચન થઈ જાય છે.એને સાઈડ ની આઇટમ કહેવાય છે પણ તે ગુજરાતીઓ ના જમવા મા ચાર ચાંદ લગાવી દે છે અને ૧૦ જ મિનીટ મા બની જાય છે...તો જરૂર થી આ મારી રેસીપી ટ્રાય કર જો...Komal Pandya
-
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
દરરોજ ના જમાનામાં સલાડ બનાવતા હોય તો ક્યારેક આ રીતે રાયતુ બનાવીને સર્વ કરીએ તો થોડું અલગ લાગે નાના મોટા બધાને આ રાઇતું બહુ જ પસંદ હોય છે રાયતા ને સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે તો આજે મેં કાકડીનું રાઇતું બનાવ્યું. Sonal Modha -
બીટ રાઇતું (Beetroot Raita Recipe In Gujarati)
રાઇતું એ સાઈડ ડીશ તરીકે સર્વ થાય છે. રાઈતા ધાણા પ્રકારે બને છે. ફ્રૂટ રાઈતા, બુંદી રાઈતા અને વેજીટેબલ ના પણ રાઈતા બનાવવામાં આવે છે. દરેક રાઈતા ખુબ સુંદર દેખાતા હોય એવી રીતે સર્વ થાય છે એટલે ડીશ ની શોભા વધારે છે. Daxita Shah -
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
ઉનાળા માં ઠંડુ અને ગળ્યું ખાવા ની ઈચ્છા થાય છે.દહીં ઉનાળા માં આપણા શરીર માટે સારું,કાકડી જે ઠંડક આપે કગે અને કેળા થી શક્તિ વધારે છે તો મેં બધી વસ્તુ ને ભેગી કરી ને રાઇતું બનાવ્યું જે ટેસ્ટ માં સરસ અને નાના મોટા સૌ ને ભાવે છે. Alpa Pandya -
રાયતા પ્લેટર (raita platter recipe in Gujarati)
#સાઈડઅહીં મે 3 પ્રકાર ના રાયતા બનાવ્યા છે..1.કેળા નું રાઇતું2.બુંદી નું રાઇતું3.કાકડી નું રાઇતું.. latta shah -
લીલાં મરચાં નું રાઇતું (Green Macha Raita Recipe In Gujarati)
#EB#Week11ફ્રેન્ડસ, આજે મેં ઈન્સ્ટન્ટ લીલાં મરચાં નુ રાઇતું બનાવવા ની રેસીપી શેર કરી છે. એકદમ ચટાકેદાર, ટેસ્ટી અને તીખું આ રાઇતું થેપલા, પરાઠા, ભાખરી કે પંજાબી ડીશ માં પણ સર્વ કરી શકાય તેવું ટેસ્ટી બનશે . asharamparia -
દાડમ નું રાઇતું (Dadam nu Raitu recipe in gujarati)
#ઉપવાસઉપવાસમાં ખાઈ શકાય તેવું રાયતુ બનાવ્યું છે આ રાયતુ સિમ્પલ બનાવ્યું છે. દાડમ હેલથી ફળ છે. અને દહીં માથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી રહે છે. આ રાઇતું ખૂબ જ હેલ્ધી છે. Parul Patel -
કાંદા ટામેટા નું રાયતુ (Kanda Tameta Raita Recipe In Gujarati)
#ChooseToCook ભારત માં સૌથી વધુ લોકપ્રિય રાઇતું. એમાં એક કાંદા ટામેટા નું રાઇતું, જેમાં દહીં, કાંદા - ટામેટા અને મસાલા મુખ્ય સામગ્રી છે. થાળી માં સાઇડ ડીશ માં આ રાઇતું સર્વ કર્યું હોય ત્યારે બધા ખુશ થઈ જાય. Dipika Bhalla -
કેળા કાકડી નું રાઇતું (Kela Cucumber Raita Recipe In Gujarati)
વેજીટેબલ બિરયાની, પુલાવ , મટર ભાત સાથે રાઇતું બનાવ્યું હોય તો રાઈસ સાથે ખાવાની મજા આવે. તો આજે મેં કેળા કાકડી નું રાઇતું બનાવ્યું. જે નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. Sonal Modha -
કાકડીનું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
#SJRફરાળી- જૈન ગુજરાતી ઘરોમાં મુખ્ય ભોજન ની સાથે સાઈડ ડીશ તરીકે રાઇતું બનાવવાનું ચલણ છે...રાયતા માં મુખ્ય ઘટક તરીકે રાઈ ની પેસ્ટ વાપરવામાં આવે છે જો ફરાળ માં રાઈ ન વાપરતા હોય તો શેકેલ જીરુનો ભૂકો લઈ શકાય. માર્કેટમાં હવે "મસ્ટર્ડ સોસ" તૈયાર પણ મળવા લાગ્યા છે. તેમાં કાકડી, કેળા વિગેરે ઉમેરીને સ્વાદિષ્ટ રાઇતું બને છે.. Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16096739
ટિપ્પણીઓ (5)