ડુંગળીનું રાઇતું (Onion Raita Recipe In Gujarati)

Sudha Banjara Vasani @SudhaFoodStudio51
#NFR
દરેક પ્રદેશ માં અવનવા રાયતા બનતા હોય છે...જ્યારે શાકભાજી ની અછત હોય કે ઘરમાં કંઈ શાક ઉપલબ્ધ ન હોય ત્યારે રાઇતું બેસ્ટ ઓપશન છે..તેમાં પણ ડુંગળીનું રાઇતું ખૂબ સ્વાદિષ્ટ બને છે.આ વાનગી ગેસ ના ઉપયોગ વગર બનાવી શકાય છે.
ડુંગળીનું રાઇતું (Onion Raita Recipe In Gujarati)
#NFR
દરેક પ્રદેશ માં અવનવા રાયતા બનતા હોય છે...જ્યારે શાકભાજી ની અછત હોય કે ઘરમાં કંઈ શાક ઉપલબ્ધ ન હોય ત્યારે રાઇતું બેસ્ટ ઓપશન છે..તેમાં પણ ડુંગળીનું રાઇતું ખૂબ સ્વાદિષ્ટ બને છે.આ વાનગી ગેસ ના ઉપયોગ વગર બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મોળા દહીંને ફેંટી લો...દહીં માં ઉપર દર્શાવેલ સામગ્રી ઉમેરી 15 થી 20 મિનિટ ઢાંકી ને ફ્રીઝમાં રાખો એટલે મસ્ટર્ડ (રાઈ) અને મસાલા-ડુંગળીની ફ્લેવર ચડી જશે....કોથમીરથી સજાવી સર્વ કરો..ભોજન સાથે સાઈડ ડીશ તરીકે પીરસી શકાય.
Similar Recipes
-
બીટ ગાજર રાઇતું (Beet Carrot Raita Recipe In Gujarati)
#RC3Red recipesરેઇન્બો ચેલેન્જ આ રાઇતું જ્યારે ભાવતું શાક ન હોય ત્યારે બેસ્ટ ઓપશન છે...હિમોગ્લોબીન...વિટામિન A અને C તેમજ ફાઈબર રીચ છે...બીટના ઉપયોગ થી એકદમ લાલ કલરફુલ બને છે...બાળકો પણ લઈ શકે છે...ભોજન સાથે સાઈડમાં કે બ્રેકફાસ્ટ સાથે પીરસી શકાય છે. Sudha Banjara Vasani -
બીટરૂટ રાઇતું (Beetroot Raita Recipe In Gujarati)
ઘણા રાયતા બનાવ્યા પછી આજે બીટરૂટ રાઇતું અજમાવ્યું. ગુલાબી કલર અને સ્વાદિષ્ટ બન્યું છે. Dr. Pushpa Dixit -
ડુંગળીનું રાઇતું (Onion Raita Recipe in Gujarati)
ડુંગળી એ ગરીબની કસ્તૂરી કહેવામાં આવે છે અને ખરેખર એ સાચું જ કહ્યું છે. આમ પણ ડુંગળી રસોઇમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે. શાક કે સલાડ માં પીરસાય છે આજે મેં અહીં ડુંગળીનું રાઇતું બનાવ્યું છે. Urmi Desai -
ટોમેટો ઓનીયન રાઈતા (Tomato Onion Raita Recipe in Gujarati)
#AsahiKaseiIndia*નો ઓઈલ રેસિપી*રાઈતા જુદા જુદા પ્રકારના બનાવી શકાય છે, જેમકે બુંદી રાઇતુ, કાકડીનું રાઇતુ વગેરે એમાંનો એક પ્રકાર એટલે ટોમેટો ઓનીયન રાઇતું. જ્યારે શાકભાજી પૂરતા મળી શકે તેમ ન હોય ત્યારે આ રાઈતા બનાવી શકાય. અહીં મેં ટોમેટો ઓનીયન રાઇતું બનાવ્યું છે, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Kashmira Bhuva -
કેળા રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#SSR આ વાનગી શીતળા સાતમે ખાસ બને છે કારણ કે ગરમ શાક બનાવવાનું ન હોય એટલે ઠંડા થેપલાં કે ઢેબરાં સાથે આ કેળા નું રાઇતું પીરસવામાં આવે છે..કેલ્શિયમ થી ભરપૂર એવું આ રાઇતું ઘરમાં બધાને પસંદ આવે છે. જ્યારે શાકભાજી ઉપલબ્ધ ન હોય ત્યારે શાકના ઓપશનમાં પણ ચાલે છે. Sudha Banjara Vasani -
ફણગાવેલી મેથી ડુંગળીનું રાઇતું(Sprouted Fenugreek Onion raitu recipe in Gujarati)
#સાઈડપોસ્ટ - 2 મેથી નું નામ આવે એટલે તેનો કડવો સ્વાદ ધ્યાનમાં આવે...પરંતુ તેનામાં રહેલા ઔષધીય ગુણો ને લીધે તે રસોડાના મસાલાના ડબ્બા...અથાણાં ની બરણી અને લીલી મેથી સ્વરૂપે ફ્રીઝ માં પણ બિરાજમાન હોય છે...દરેક વ્યંજન ને સ્વાદિષ્ટ બનાવવાનું કામ કરે છે...સાંધાના દુઃખાવા... ડાયાબિટીસ વી.દર્દ માં દવાનું કામ કરે છે...ફાઈબરથી ભરપૂર છે... Sudha Banjara Vasani -
કાકડીનું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
#SJRફરાળી- જૈન ગુજરાતી ઘરોમાં મુખ્ય ભોજન ની સાથે સાઈડ ડીશ તરીકે રાઇતું બનાવવાનું ચલણ છે...રાયતા માં મુખ્ય ઘટક તરીકે રાઈ ની પેસ્ટ વાપરવામાં આવે છે જો ફરાળ માં રાઈ ન વાપરતા હોય તો શેકેલ જીરુનો ભૂકો લઈ શકાય. માર્કેટમાં હવે "મસ્ટર્ડ સોસ" તૈયાર પણ મળવા લાગ્યા છે. તેમાં કાકડી, કેળા વિગેરે ઉમેરીને સ્વાદિષ્ટ રાઇતું બને છે.. Sudha Banjara Vasani -
કેળા નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#GA4 #Week2 #cookpadindia#cookpadgujratiદરેક ગુજરાતી રાયતા ઓ થી પરિચિત જ હોય મે અહી કેળા નું રાઇતું બનાવ્યું છે જેમાં ભરપૂર માત્ર માં કેલ્શિયમ રહેલું છે.જેને થેપલા કે પરોઠા જોડે ખાવા માં આવે.મોટા ભાગે તો સાતમ માં જ્યારે ઠંડુ જમવાનું હોય ત્યારે આ રાઇતું થેપલા જોડે ખુબ જ સરસ લાગે છે.રાયતા માં મોટાભાગે લોકો રાઈ ના કુરિયા વાપરતા હોય મે અહી આખી રાઈ ક્રશ કરી ને બનાવ્યું છે માટે રાયતા નો ટેસ્ટ અને સુગંધ ખૂબ જ સરસ લાગે છે. Bansi Chotaliya Chavda -
કેળા નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#SSR#cookpad#Cookpadgujaratiભારતીય ભોજનમાં દાળ, રોટલી, શાકભાજી ઉપરાંત લોકો દહીં ખાવાનું પણ પસંદ કરે છે. ભોજન સાથે દહીં ખાવાના ઘણા ફાયદા છે. લોકો રાયતા બનાવીને દહીં ખાય છે. આમ કરવાથી વધુ ફાયદો થાય છે કારણ કે દહીંમાં અન્ય એક ઘટક ઉમેરવામાં આવે છે. આમ મુખ્ય ભોજનમાં સાઈડ ડીશ તરીકે રાઇતું લેવામાં આવે છે રાયતા ઘણા પ્રકારના બનાવી શકાય છે.સામાન્ય રીતે લોકો તેમના નિયમિત આહારમાં ગોળ, કાકડી, બુંદી અને ડુંગળી રાયતા,પાઈનેપલ, કેળા રાઇતું વગેરે નો સમાવેશ કરેછે.ખૂબ જ ઓછા સમયમાં બની જતું કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર,સ્વાદિષ્ટ એવું કેળાનું રાઇતું જરૂરથી ટ્રાય કરવા જેવું છે. Ankita Tank Parmar -
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
આ રાઇતું શીતળા સાતમ ને દિવસે ખાસ બનાવવા માં આવે છે.#RC2#Week2 Bina Samir Telivala -
-
કેળા નું રાઇતું (Kela Raita Recipe In Gujarati)
#SSRજમવાની ફુલ થાળી માં રાયતા, અથાણા, સલાડ હોય તો મોજ પડી જાય, આજે મેં ફરાળ ખાઈ શકાય એવું કેળા નું રાઇતું બનાવ્યું છે Pinal Patel -
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
સાઈડ ડિશ તરીકે રાઇતું બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Nita Dave -
કાંદા ટામેટા નું રાયતુ (Kanda Tameta Raita Recipe In Gujarati)
#ChooseToCook ભારત માં સૌથી વધુ લોકપ્રિય રાઇતું. એમાં એક કાંદા ટામેટા નું રાઇતું, જેમાં દહીં, કાંદા - ટામેટા અને મસાલા મુખ્ય સામગ્રી છે. થાળી માં સાઇડ ડીશ માં આ રાઇતું સર્વ કર્યું હોય ત્યારે બધા ખુશ થઈ જાય. Dipika Bhalla -
રાઇતું (Raita Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD રાઇતુંગરમી માં ઠંડું ઠંડું રાઇતું ખાવાની મજા આવે. તો આજે મેં બિરયાની સાથે રાઇતું બનાવ્યું છે.આપણે બોલીએ છીએ રાઇતું પણ રાયતા મા કોઈ રાઈ તો નથી નાખતું.હું નાની હતી ત્યારે મારા મમ્મી રાઇતું બનાવવા એક ચમચી રાયના કુરિયા નાખતા એ લોકો હજુ પણ નાખે છે. અને હું પણ રાયતા મા રાઈ ના કુરિયા નાખી ને બનાવું છું એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
વેજીટેબલ રાયતા (Vegetable Raita Recipe In Gujarati)
આ વેજીટેબલ રાઇતું વેજીટેબલ બિરયાની સાથે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે. બિરયાની સાથે આ વેજીટેબલ રાઇતું ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને આપણે બિરયાની બનાવીએ છીએ ત્યારે જે શાકભાજી ઝીણા સમારેલા બચે છે એમાંથી આ રાઇતું તૈયાર થઈ જાય છે.#સાઇડ રેસીપી Archana99 Punjani -
કેળાં નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindia#સેપ્ટમ્બર સુપર ૨૦રાયતા ને પુલાવ, ભાત સાથે ખવાય છે અને અલગ અલગ પ્રકાર ના રાયતા બનતા હોય છે મેં એકદમ સાદું કેળા નું રાઇતું બનાવ્યું જે ઝડપ થી બની જાય છે અને બધા ને ભાવતું પણ હોય છે. Alpa Pandya -
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ#ff3 સાઈડ ડિશ તરીકે રાઇતું બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
બીટ ઓનીયન રાઇતું (Beetroot Onion Raita Recipe In Gujarati)
#MBR8બહુ ઓછી વસ્તુઓ યુઝ કરી અને ઝડપ થી બની જતું આ રાઇતું ટેસ્ટી જ નહિ હેલ્થી પણ એટલું જ છે Sonal Karia -
બનાના કુકુમ્બર રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ સ્પેશિયલશીતળા સાતમને દિવસે સૌ કોઈ ના ઘરે બનતું એવુ ઝટપટ બની જતું કેળા અને કાકડીનું રાઇતું. Shilpa Kikani 1 -
કેળા રાઇતું (Kela Raita Recipe In Gujarati)
કેળા રાઇતું#SSR #કેળારાયતું #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeકેળા નું રાઇતું ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ઝટપટ બની જાય અને ખાવાની લિજ્જત અલગ જ હોય છે. Manisha Sampat -
લીલી મોગરી નું રાઇતું જૈન (Green Radish Pods Raita Jain Recipe In Gujarati)
#BW#WINTER#radish_pod#Green#રાઇતું#winter#lunch#side_dish#instant#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
એપલ રાઇતું (Apple Raita Recipe In Gujarati)
#makeitfruityએપલ રાઇતું ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ડીપ તરીકે પણ લઈ શકાય Dipal Parmar -
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
દરરોજ ના જમાનામાં સલાડ બનાવતા હોય તો ક્યારેક આ રીતે રાયતુ બનાવીને સર્વ કરીએ તો થોડું અલગ લાગે નાના મોટા બધાને આ રાઇતું બહુ જ પસંદ હોય છે રાયતા ને સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે તો આજે મેં કાકડીનું રાઇતું બનાવ્યું. Sonal Modha -
ચોખાના લોટની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
આપણા ગુજરાતીઓના ઘરમાં અવનવા ફરસાણ તો બનતા જ હોય છે અહીં મેં ચોખાના લોટની ચકરી ની રીત બતાવી છે#KS7 Nidhi Jay Vinda -
બુંદી રાઇતું (Bundi Raita Recipe In Gujarati)
#સાઇડરાઇતું પુલાવ કે બિરયાની જોડે લેવાના આવે તો જમવાનું જલ્દી થી પચે છે દહીં પાચન માટે ખુબ જ ફાયદાકારક છે અને ઠંડક પણ આપે છે તો એસિડીટી ની તકલીફ થતી નથી એટલે જ જમવા માં રાયતા નો સમાવેશ કરવો જ જોઇએ. Bhavisha Hirapara -
મખાણા રાઇતું(Makhana Raita Recipe in Gujarati)
#GA4#Week13#મખાણા નું રાઇતું ખુબજ આરોગ્યપ્રદ છે તથા ઘી મા સેકી ને મીઠુ, મરી નાખી ને પ્રસુતાં સ્ત્રી ને આપવાથી ઘણા બધા ફાયદા બતાવામાં આવ્યા છે. Taru Makhecha -
આખી ડુંગળીનું શાક (Stuffed Onion Sabji Recipe In Gujarati)
#CB7#પરંપરાગત આખી ડુંગળીનું શાક એ પરંપરાગત ગામઠી વાડી-ખેતરમાં બનાવવામાં આવતું શાક છે.જેમાં ખરેખર મસાલા માપીને નથી નંખાતા અંદાજે જ નંખાય.વઘાર પણ ન હોય એકલું તેલ મૂકી ડુંગળી નાંખી ઉપર બધો મસાલો નાખીને ધીમી ચુલાની આંચે ચડે.ત્યાં બીજા મંગાળે રોટલા તૈયાર થઈ જાય અને મરચાં શેકી નંખાય ત્યાં શાક પણ તૈયાર થઈ જાય જેને ગરમ જ ખવાય.એનો ટેસ્ટ જ કંઈક અલગ હોય.પણ આપણે તેને આપણી રીતે ઘરે ગેસ પર એજ ટેસ્ટનું બનાવીશું. Smitaben R dave -
દરબારી રાઇતું
#LSRલગ્ન પ્રસંગોમાં મુખ્ય જમણવાર માં ચટણી, અથાણા, રાયતા હોય જ, તેના વગર ભોજન અધૂરું લાગે છે Pinal Patel -
કાકડી નું રાઇતું (Kakadi Nu Raitu Recipe In Gujarati)
#સાઈડરાયતા ઘણી બધી જાતના હોય છે. રાયતુ ગુજરાતી લોકોની ફેવરેટ ડિશ છે. ગરમીમાં બપોરે જમવાનું ન ગમે ત્યારે ઠંડુ ઠંડુ રાઇતું મળી જાય તો ખૂબ મજા પડી જાય. ફ્રુટના અને શાકના અલગ-અલગ રાયતા બને છે. અહીં મેં કાકડીનું રાઇતું બનાવ્યું છે. Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16275510
ટિપ્પણીઓ (2)