ખીરા કાકડી અને ફુદીના નું શરબત (Kheera Kakdi Pudina Sharbat Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ઉનાળાની ગરમીમાં આ શરબત શરીરમાં ઠંડક આપે છે

ખીરા કાકડી અને ફુદીના નું શરબત (Kheera Kakdi Pudina Sharbat Recipe In Gujarati)

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ઉનાળાની ગરમીમાં આ શરબત શરીરમાં ઠંડક આપે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ ગ્લાસ
  1. ખીરા કાકડી
  2. ૭-૮ તાજા ફુદીનાના પાન
  3. લીંબુનો રસ
  4. ૪ ચમચીખાંડ અથવા ગોળ
  5. ૧/૨ ચમચીપીસેલું જીરું
  6. ૧/૨ ચમચીકાળું મીઠું
  7. ૨ ગ્લાસઠંડુ પાણી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ખીરા કાકડી ને ધોઇને છોલી ને તેને કાપી લો ફુદીનાના પાનને ધોઈ લો હવે કાકડી ફુદીનાના પાન ખાંડ અને લીંબુ પાણીઉમરીને મિક્સરમાં પીસી લો હવે તેને ગાળી લો

  2. 2

    પછી તેમાં મીઠું અને જીરું ઉમેરો તૈયાર છે તૈયાર છે કાકડી અને ફુદીનાનું શરબત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes