ફુદીના નો શરબત (Pudina Sharbat Recipe In Gujarati)

Ankita Tank Parmar @cook_880
#SM
ફુદીનાનો શરબત ફુદીનો, જીરાપાવડર,મરી પાઉડર મિક્સ કરી બનાવ્યો છે તેથી તે પાચન માટે તેમજ પેટના દુખાવામાં રાહત આપે છે. જીરાપાવડર ઠંડો છે તેથી તે ઠંડક આપે છે. સ્પાઈસી જોઈએ તો મરી પાઉડર થોડો વધારે નાખી સ્પાઈસી બનાવી શકાય છે.
ફુદીના નો શરબત (Pudina Sharbat Recipe In Gujarati)
#SM
ફુદીનાનો શરબત ફુદીનો, જીરાપાવડર,મરી પાઉડર મિક્સ કરી બનાવ્યો છે તેથી તે પાચન માટે તેમજ પેટના દુખાવામાં રાહત આપે છે. જીરાપાવડર ઠંડો છે તેથી તે ઠંડક આપે છે. સ્પાઈસી જોઈએ તો મરી પાઉડર થોડો વધારે નાખી સ્પાઈસી બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર જાર માં પાણી સિવાય બધી સામગ્રી લઈ પીસી લેવી.હવે થોડું પાણી નાખી ફરી પીસી તપેલીમાં કાઢી ગાળી લો.
- 2
સર્વિંગ ગ્લાસ માં કાઢી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તકમરીયા અને ફુદિના નું શરબત (Tukmaria Pudina Sharbat Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં ઠંડક આપતું પીણું સમર ડ્રીંકસ .આ શરબત પીવાથી ગરમી માં રાહત મળે છે.તકમરીયા અને જીરું એ બન્ને ગરમી મા ઠંડક આપે છે. Sonal Modha -
જામફળ શરબત (Jamfal Sharbat Recipe In Gujarati)
#SM#Cookpad_gujaratiઉનાળાની ઋતુમાં ઠંડક આપે એવો જામફળ અને ફુદીનાનો શરબત Ankita Tank Parmar -
ખીરા કાકડી અને ફુદીના નું શરબત (Kheera Kakdi Pudina Sharbat Recipe In Gujarati)
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ઉનાળાની ગરમીમાં આ શરબત શરીરમાં ઠંડક આપે છે Amita Soni -
વરિયાળી ફુદીના શરબત (Fennel pudina sharbat recipe in Gujarati)
#SM#cookpadgujarati#cookpadindia#cookpad વરિયાળી નું શરબત ગરમીની સીઝનમાં આપણા શરીરને સારી એવી ઠંડક અને તાજગી દેનારૂ બની રહે છે. તેના સ્વાદમાં થોડો વધારો કરવા માટે મેં આ શરબતમાં વરિયાળીની સાથે ફુદીના અને તકમરીયા પણ ઉમેર્યા છે. આ વરિયાળી ફુદીનાનું ઠંડું શરબત ગરમીની સિઝનમાં પીવાની ખુબ મજા આવે છે. Asmita Rupani -
-
બીલા નું શરબત (Bael Sharbat Recipe In Gujarati)
#SM#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઉનાળામાં આરોગ્યપ્રદ ઠંડક આપનાર શરીરની સ્ટેમિના ટકાવી રાખનાર બીલાનું શરબત ખૂબ જ ઉપકારક છે આ શરબત પીવાથી ઉનાળામાં લૂ લાગતી નથી અને પેટમાં લાંબો સમય સુધી ઠંડક રહે છે એસીડીટી માં પણ રાહત થાય છે આમ ઉનાળામાં આ શરબત ખૂબ જ ઉપકારક છે Ramaben Joshi -
કાચી કૈરી અને ફુદીના નો શરબત (Raw mango and mint drink Recipe In Gujarati)
#કૈરી આ શરબત ઠંડક આપે છે. Patel chandni -
ફુદીના લીંબુ નુ નેચરલ શરબત (Pudina Lemon Natural Sharbat Recipe In Gujarati)
#SMગરમીના દિવસો ચાલુ થઇ ગયા છે. એટલા માટે એમાં લૂ ન લાગે, અને ગરમી ન લાગે, તે માટે ફુદીનો અને લીંબુ નુ શરબત, જે તબિયત માટે સારું છે, અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે. તે બનાવ્યું છે. Jyoti Shah -
દ્રાક્ષ શરબત (Draksh Sharbat Recipe In Gujarati)
#SM#Cookpadgujarati#Cookpadindiaઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે તો ગરમી થતી હોવાના કારણે બધાને ઠંડુ પીણું પીવાની ઈચ્છા થાય છે. તો મેં પણ અહીં ગરમી દૂર કરે અને ઠંડક આપે એવો દ્રાક્ષનો શરબત બનાવ્યો છે. Ankita Tank Parmar -
ગોળ નો શરબત (Jaggery Sharbat Recipe In Gujarati)
#SMગોળ હિમોગ્લોબીન માટે બેસ્ટ સ્ત્રોત છે તેમજ ઉનાળાની ઋતુમાં લૂ થી બચવા માટે પણ ગોળ નો શરબત સારો છે. Ankita Tank Parmar -
મહોબ્બત કા શરબત (Mohabbat Ka Sharbat Recipe In Gujarati)
#SM#cookpadgujaratiમહોબ્બત કા શરબત દિલ્હીનું ફેમસ શરબત છે જે ઉનાળામાં ઠંડક આપે તેવું બેસ્ટ રિફ્રેશિંગ છે. Ankita Tank Parmar -
તરબૂચ નું શરબત.(Watermelon Sharbat Recipe in Gujarati)
#SMઉનાળાની ગરમીમાં રાહત આપે તેવું ફુદીના તરબૂચ નું શરબત. આ ઉનાળામાં ઠંડક આપતું કુદરતી હેલ્ધી પીણું છે. Bhavna Desai -
લીંબુ ફુદીના શરબત (Limbu Pudina Sharbat Recipe In Gujarati)
ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપતું લીંબુ ફુદીનાનું શરબત#cookpadindia# cookpadgujarati# foodlover Amita Soni -
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#weekgreenઆ શરબત તમે ઉનાળા માં ગરમી માં ઠંડક આપે છે.. અને શરબત ની ચાસણી ને તમે સ્ટોર પણ કરી શકો છો.👍 Noopur Alok Vaishnav -
-
સત્તુ શરબત(satu sharbat recipe in Gujarati)
#ઈસ્ટસતુ નુ શરબત શરીર ને ઠંડક આપે છે. ગરમી ના દિવસો માં આ શરબતનુ સેવન શરીર ને આંતરિક ઠંડક આપે છે.આ શરબત ઝડપથી બને છે અને બનાવવુ સરળ પણ છે. Jigna Vaghela -
કાકડી નું શરબત (Cucumber Juice Recipe In Gujarati)
#SMકાકડી માં સારા એવા પ્રમાણ માં પાણી રહેલ હોઈ છે, કાકડી ઠંડી ગણાય છે. (કુકુમ્બર જ્યુસ) Kashmira Bhuva -
ગોળ ફુદીના શરબત (Jaggery Pudina Sharbat Recipe In Gujarati)
#GA4#Week15#jaggery#sharbat ગોળ ફુદીના શરબત નો સ્વાદ થોડો શેરડીના રસને મળતો આવે છે. આ શરબત ગોળ, ફુદીના અને લીંબુના રસનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. જૈન લોકોમાં આ શરબત ખૂબ જ પ્રખ્યાત છે. જૈન લોકો જ્યારે કોઈ તપશ્ચર્યા કરે છે ત્યારે તેના પારણામાં આ શરબત પીરસવામાં આવે છે. ગોળમાં સારા પ્રમાણમાં આયર્ન હોય છે, ફુદીના એક એન્ટીઓક્સીડન્ટ તરીકે કામ કરે છે અને લીંબુના રસમાં વિટામિન સી સારા પ્રમાણમાં હોય છે. આ બધું મળીને પેટની પાચન શક્તિ સુધારે છે. તો ચાલો ફટાફટ બની જતુ આ એક હેલ્ધી શરબત બનાવીયે. Asmita Rupani -
લીલી ચા ફુદીના શરબત (Green Tea Pudina Sharbat Recipe In Gujarati)
#SM#cookpad#cookpadgujrati#cookpadindiaલીલી ચા આપણા શરીર ની વધારાની ચરબી ને બાળવા મા ખુબ જ મદદરૂપ થાય છે.જયારે ફુદીનો આપણી પાચન શક્તિ વધારવામા મદદ કરે છે. Bhavini Kotak -
કાચી કેરી અને ફુદીના નું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
#SM કાચી કેરી અને ફુદીના નું શરબતઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે આ શરબત best option છે.તો આજે મેં કાચી કેરી અને ફુદીના નું શરબત શરબત બનાવ્યું. Sonal Modha -
-
જલજીરા ફુદીના લીંબુ શરબત (Jaljira Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#Refreshmentdrink Neelam Patel -
ફુદીના નું શરબત (Pudina Sharbat Recipe In Gujarati)
ગરમીની મોસમ માં ઠંડુ શરબત પીવાથી બહુ સરસ લાગે છે. મેં ફુદીનો અને લીંબુ નું શરબત બનાવ્યું છે જે એપેટાઈઝર તરીકે જમવાના પહેલા પી શકાય છે. Jyoti Joshi -
વરીયાળી લીંબુનો શરબત (Variyali Lemon Sharbat Recipe In Gujarati)
#SFવરીયાળી નુ શરબત ઉનાળામાં શરીર ને સારી એવી ઠંડક અને તાજગી આપે છે, આ શરબત જુનું અને જાણીતું છે Pinal Patel -
-
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#RC4ગરમી ની સીઝનમાં ફુદીના નુ શરબત તનમન ને ઠંડક અને તાજગી આપે છે Pinal Patel -
કાકડી નું જ્યુસ (Cucumber Juice Recipe In Gujarati)
#Immunityકાકડીમાંથી પૂરતા પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળી રહે છે. વડી તે ઈમ્યુનિટી વધારવામાં મદદરૂપ છે અને ઉનાળાની ગરમીમાં કાકડીના જ્યુસનો ઉપયોગ કરવાથી શરીરને ઠંડક મળી રહે છે. Kashmira Bhuva -
ફુદીના લીંબુ શરબત (Pudina Lemon Sharbat Recipe In Gujarati)887
#cookpadgujrati#cookpadindiaગાર્ડન મા હમણાં ફુદીનો બહુજ સરસ થયો છે, ગરમી ની થોડી શરૂઆત થઈ ગઈ છે તો થયુ એક રીફ્રેશીંગ ડ્રીન્ક બનાવુ ફુદીનો અને લીંબુ નો ઉપયોગ કરીને બનાવ્યુ છે,જે તમે સ્ટોર કરી શકશો ફ્રીઝમાં અથવા ફ્રીઝરમાં ૩ થી ૪ મહીના માટે સારું રહેશે Bhavna Odedra -
સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
ઉનાળાની ગરમીમાં ઠંડક આપતું તેમજ પૌષ્ટિક અને શકિત વધઁક પીણું એટલે સત્તુનું શરબત. સત્તુનું શરબત બે જાતના બને છે. (1) નમકીન (2) સ્વીટ. મેં અહીં બંને રીતે બનાવ્યા છે.આ શરબત બિહાર બાજુ વધુ પ્રખ્યાત છે. આપણા ગુજરાતમાં આ સરબતનું ચલણ નથી.#EB Vibha Mahendra Champaneri -
જલજીરા ફુદીના લીંબુ શરબત (jaljira fudina limbu sharbat in Gujarati)
#goldenapron3#week 16#sharbatહેલ્લો મિત્રો આજે હું તમારી સાથે શેર કરીશ જલજીરા ફુદીના લીંબુ શરબત આ એવું શરબત છે નાના બાળકોથી લઈને મોટાને પણ ખૂબ જ ભાવશે જલજીરા નો ખટ્ટો ટેસ્ટ ફુદીના નો તીખો ટેસ્ટ સાથે થોડું લીંબુ અને થોડું પાણી બધું જ મિક્સ કરી લો અને તૈયાર કરો ખટમીઠું શરબત તમે પણ જરૂરથી ટ્રાય કરો... Mayuri Unadkat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16160689
ટિપ્પણીઓ (9)