ખીરા કાકડી નું લીંબુ ફુદીના મિક્સ જ્યુસ (Kheera Kakdi Lemon Pudina Mix Juice Recipe In Gujarati)

મોર્નીંગ મા બધાં બ્રેકફાસ્ટ સાથે જ્યુસ, સૂપ, dry fruits લેવા જોઈએ એ પણ અલગ અલગ જેથી બધાં પ્રોટિન, વિટામીન, અને મિનરલ આપણને દિવસ દરમિયાન ખૂબ energy આપે છે અને હેલ્થી અને ફિટ રાખે છે. જીમ અને યોગા પછી ખાસ લેવું જોઈએ. ખીરા કાકડી વેઈટ લોસ અને સ્કીન માટે ખૂબ સરસ પરિણામ આપે છે. તો ચાલો આપણે આ ગરમી સીઝન મા હેલ્થી અને કૂલ જ્યુસ રેસીપી બનાવીશું .
ખીરા કાકડી નું લીંબુ ફુદીના મિક્સ જ્યુસ (Kheera Kakdi Lemon Pudina Mix Juice Recipe In Gujarati)
મોર્નીંગ મા બધાં બ્રેકફાસ્ટ સાથે જ્યુસ, સૂપ, dry fruits લેવા જોઈએ એ પણ અલગ અલગ જેથી બધાં પ્રોટિન, વિટામીન, અને મિનરલ આપણને દિવસ દરમિયાન ખૂબ energy આપે છે અને હેલ્થી અને ફિટ રાખે છે. જીમ અને યોગા પછી ખાસ લેવું જોઈએ. ખીરા કાકડી વેઈટ લોસ અને સ્કીન માટે ખૂબ સરસ પરિણામ આપે છે. તો ચાલો આપણે આ ગરમી સીઝન મા હેલ્થી અને કૂલ જ્યુસ રેસીપી બનાવીશું .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં ખીરા કાકડી ધોઈને છાલ સાથે કટ કરી લો. ફુદીના પાન ધોઈને પછી મિક્સરમાં કાકડી, ફુદીના પાન, લીંબુનો રસ, સંચળ, જીરું મરી પાઉડર નાંખી 1/2 ગ્લાસ પાણી ઉમેરીને જ્યુસ બનાવી લો.
- 2
પછી તેને પાણી ઉમેરીને ગળી લો. તૈયાર છે એક્દમ ઝટપાટ હેલ્થી જ્યુસ ફુદીના ફ્લેવર એક્દમ રીફ્રેશ ડ્રીંક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી દ્રાક્ષ અને વરિયાળી ફુદીના નું જ્યુસ (Green Grapes Variyali Pudina Juice Recipe In Gujarati)
ઉનાળાની ગરમી મા સુપર કૂલ રીફ્રેશનર ને એક્દમ નેચરલ લીલી દ્રાક્ષ અને વરિયાળી ફુદીના નું શરબત / જ્યુસ અને mojito પણ સોડા મસાલા ઉમેરીને બનાવી શકાય. મને કૂકીંગ મા નવાં આઇડિયા અને innovation ખૂબ જ ગમે છે .થેકયુ યૂ કૂકપેડ ટીમ ફોર ગીવ ધિસ wonderful પ્લેટફોર્મ Parul Patel -
બીટ કાકડી નું જ્યુસ (Beetroot Cucumber Juice Recipe In Gujarati)
#જ્યુસ#week20#RB20#હેલ્ધીજ્યુસ#વેઈટ લોસ જ્યુસ Bhavisha Manvar -
દૂધી કાકડી ફુદીના નું જ્યુસ (Dudhi Cucumber Pudina Juice Recipe In Gujarati)
#WDCદૂધી-કાકડી-ફુદીનાનું જ્યુસ એ ડીટોક્શ ડ્રીંક છે. આ ડિટોક્સ ડ્રીંક સવારે પીધા પછી ૧/૨ કલાક સુધી બીજું કંઈ નહિ ખાવું-પીવું. તો શરીરમાં આંતરડાની સરસ સફાઈ થઈ શકે. નિયમિત પીવાથી સ્કીન પણ સરસ થઈ જાય છે. ગરમીમાં ઠંડક આપે છે. Dr. Pushpa Dixit -
ખીરા કાકડી અને ફુદીના નું શરબત (Kheera Kakdi Pudina Sharbat Recipe In Gujarati)
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ઉનાળાની ગરમીમાં આ શરબત શરીરમાં ઠંડક આપે છે Amita Soni -
બ્લૂબેરી અને સુકી દ્રાક્ષ જ્યુસ (Blueberry Dry Grapes Juice Recipe In Gujarati)
#NFR બ્લૂ બેરી હેલ્થી ડાયેટ ફાઇબર ફ્રૂટ છે અને દ્રાક્ષ સાથે મિક્સ કરીને જ્યુસ બનાવી શકાય. એક્દમ કૂલ effects આપે છે. ઉનાળાની ગરમી મા આ ડ્રિંક ઠંડક અને તાજગી આપે છે. Parul Patel -
દ્રાક્ષ, ટામેટા ખીરા કાકડી સલાડ (Grapes Tomato Kheera Kakdi Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpgujaratiદ્રાક્ષ, ટામેટા & ખીરા કાકડી સલાડ Ketki Dave -
કાકડી ફુદીના કૂલર (Cucumber Pudina Cooler Recipe In Gujarati)
#Hot and Cold drink recipeKusum Parmar
-
કાકડી જ્યુસ
કાકડી જયુસ હેલ્થ માટે બહુ જ સારો જયુસ છે.આ જ્યુસ જરૂર થી બનાવો ને "કાકડી જ્યુસ "નો આનંદ લો. ⚘#ઇબુક#Day8 Urvashi Mehta -
ફ્રેશ તરબુચ નું જ્યુસ (fresh watermelon juice 🍉)
#SSM#cookpad#watermelon juiceઉનાળામાં તરબૂચનો જ્યુસ બધાને ખૂબ જ ભાવે છે અને ઉનાળામાં તરબૂચ સારા પ્રમાણમાં આવે છે તરબૂચમાં આપણા શરીરમાં પાણી પૂરું પાડે છે તેથી ઉનાળામાં તરબૂચનું જ્યુસ ખાસ પીવું જોઈએ તે સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે Hina Naimish Parmar -
રીફ્રેશીંગ ખીરા કાકડી શીકંજી (Refreshing Kheera Kakdi Shikanji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiશીકંજી મસ્તી ૫રીફ્રેશીંગ ખીરા કાકડી શીકંજી Ketki Dave -
કાકડી ટામેટાં નું જયુસ (Cucumber Tomato Juice Recipe In Gujarati)
Refreshment drnik આ જયુસ ગરમી મા પીવાથી રાહત મળે છે. તો આજે મેં કાકડી ટામેટાં નું જયુસ બનાવ્યું. Sonal Modha -
કલિંગર નો જ્યુસ (Kalingar Juice Recipe In Gujarati)
#RB7#week7#કલિંગર નું જ્યુસગરમીની સિઝનમાં કલિંગર બહુ જ ખાવા માં આવે છે. અને ગરમીના ટાઈમમાં ઠંડું-ઠંડું કૂલ-કૂલ કલીગર નો જ્યુસ શરીરની ગરમી ને ઠંડી કરે છે. Jyoti Shah -
કાકડી નું શરબત (Cucumber Juice Recipe In Gujarati)
#SMકાકડી માં સારા એવા પ્રમાણ માં પાણી રહેલ હોઈ છે, કાકડી ઠંડી ગણાય છે. (કુકુમ્બર જ્યુસ) Kashmira Bhuva -
ટેટી દાડમનો જ્યુસ (Muskmelon pomegranate juice recipe in Gujarat
#SM#cookpadgujarati#cookpadindia#cookpad ટેટી ઉનાળાની ઋતુમાં ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ આવે છે. ટેટીમાં કુદરતી રીતે જ તેની પોતાની એક મીઠાશ હોય છે. ઉનાળામાં આ ફળ આપણા શરીરને તાજગી અને ઠંડક પણ આપે છે. આ સાથે દાડમ પણ આ સિઝનમાં સારા આવે છે. તેથી આજે મેં ટેટી અને દાડમનો સરસ જ્યુસ બનાવ્યો છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ અને તાજગી આપે તેવો છે. Asmita Rupani -
વેજ સ્વીટ કોર્ન સૂપ (Veg Sweet Corn Soup Recipe In Gujarati)
#MFFઆ રેસીપી મા હેલ્થી ઓપ્શન ધ્યાન મા રાખીને બનાવી છે જે તમે મોર્નીંગ અથવા ઈવનીગ મા બ્રેકફાસ્ટ અથવા લાઇટ ડિનર મા લઈ શકાય. અહીં મે દૂધી અને ખીરા કાકડી યુઝ કરીને તેની સૂપ constitancy બનાવી છે. કોઈ પણ લોટ નથી યુઝ કર્યો. નેચરલ 100% Parul Patel -
આદુ અને લીંબુ શરબત (Ginger Lemon Sharbat Recipe In Gujarati)
આદુ લીંબુ નું શરબત ઉનાળા મા ખુબ જ ઉપયોગી છે. Healthy, energetic, immunity booster sharbat #sharbat આદુ લીંબુ નું શરબત ઉનાળા માટે નંબર 1 શરબત છે,આપણ ને ભાવતાં દરેક પ઼કાર ના શરબત પીએ પણ આનાં જેવું ઉપયોગી કોઈ નહીં. #cookpadgujarati #cookpadindia #SM #lemon #ginger #gingerandlemonsharbat Bela Doshi -
કાકડી અને ફુદીના નું શરબત (Cucumber Pudina Sharbat Recipe In Gujarati)
#sharbat & milk shake#cookpad Gujarati#cookpaf India Jayshree Doshi -
ફુદીના ને લીંબુ નું શરબત (Pudina Lemon Sharbat Recipe In Gujarati)
ગરમી મા ખુબ જ ઉપયોગી છે.#cookpadgujarati#cookpadindia#sharbat#forsummerfudinanlemonsharbat#શરબત#ફુદીનાનેલીબુનુશરબતશીષક: ફુદીના ને લીંબુ નું શરબત Bela Doshi -
-
ફુદીના લીંબુ નુ નેચરલ શરબત (Pudina Lemon Natural Sharbat Recipe In Gujarati)
#SMગરમીના દિવસો ચાલુ થઇ ગયા છે. એટલા માટે એમાં લૂ ન લાગે, અને ગરમી ન લાગે, તે માટે ફુદીનો અને લીંબુ નુ શરબત, જે તબિયત માટે સારું છે, અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે. તે બનાવ્યું છે. Jyoti Shah -
-
આમળા દૂધીનું જ્યુસ (Amla Dudhi Juice Recipe In Gujarati)
#SJC#cookpedgujarati#cookpedindia દુધી આમળાનું જ્યુસ વેઈટ લોસ માટે બહુ જ ઉપયોગી છે તેનાથી વેટ લોસ થાય છે વિન્ટરમાં તો ખૂબ જ ફાયદા છે કોલેસ્ટ્રોલ માટે આ જ્યુસ બેસ્ટ છે. Hinal Dattani -
ગ્રીન જ્યુસ (Gujarati Juice Recipe In Gujarati)
#SJC#MBR3દિવસની શરૂઆત જો ગ્રીન જ્યુસ થી કરવામાં આવે તો આખો દિવસ તાજગીનો અહેસાસ થાય છે. ગ્રીન જ્યુસ અનેક પોષક તત્વો થી ભરપૂર હોય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેથી શરીર સ્વસ્થ રહે છે.કોથમીર, ફુદીનો, મીઠા લીમડાના પાન, કાકડી મિક્સર જારમાં લઇ તેમાં સંચળ પાઉડર,મીઠું, ચાટ મસાલો, લીંબુનો રસ ઉમેરી ક્રશ કરીને જ્યુસ સરળતાથી અને ઝડપથી બનાવી શકાય છે. તેમાં બીજા લીલા શાકભાજી પણ ઉમેરી શકાય છે. Ankita Tank Parmar -
પાલક ફુદીના જ્યુસ (Spinach Mint Juice Recipe in Gujarati)
#immunityપાલકમાં વિટામીન પુષ્કળ પ્રમાણમાં હોય છે સાથે સાથે મેગ્નેશિયમ, મેગનિઝ, પોટેશિયમ, કેલ્શિયમ, omega 3 અને ફાઇબર પણ પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે તેથી આ જ્યુસ ઇમ્યુનિટી વધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. પાલકમાં આર્યનનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં હોવાથી કોરોના કાળમાં જ્યારે ઓક્સિજનની ઉણપ જણાય ત્યારે આ પીવાથી ઓક્સિજન લેવલ વધારી શકાય છે. Shilpa Kikani 1 -
-
મિક્સ ફ્રુટ જ્યુસ (Mix Fruit Juice Recipe In Gujarati)
આ જ્યુસ ખૂબ હેલ્ધી છે અને પેટમાં પણ ઠંડક આપે છે અને મારા બાળકો નું ફેવરેટ છે Falguni Shah -
ફુદીના લીંબુ પાની (Pudina Limbu Paani Recipe In Gujarati)
ઠંડા ઠંડા કૂલ કૂલ, રેગ્યુલર લીંબુ પાણી કરતા, આ ફુદીના નું શરબત અલગ હોઈ છે સ્વાદ માં, મને કલર વધારે પસંદ છે અને તે નેચરલ કૂલર છે. Nilam patel -
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#weekgreenઆ શરબત તમે ઉનાળા માં ગરમી માં ઠંડક આપે છે.. અને શરબત ની ચાસણી ને તમે સ્ટોર પણ કરી શકો છો.👍 Noopur Alok Vaishnav -
કાકડી ફુદીના નો કૂલર (Cucumber Pudina Cooler Recipe In Gujarati)
મે આજે રીતા ગજ્જર ના જેમ કાકડી ફુદીના નો કૂલર બનાવો. ખૂબ ખૂબ સરસ ટેસ્ટ હતી અને refreshing ane cool drink હતુ Deepa Patel
More Recipes
ટિપ્પણીઓ