ઈડલી (Idli Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા દાળ ને ચોખા અલગ પલાળી દેવા ચાર કલાક ને મેથી ને પણ પલાળી મિકસરમા કશ કરી સરસ પેસ્ટ બનાવી ને ફેટવુ પછી દહીં એક ચમચી નાખી દસ મિનિટ રાખી ઈનો નાખી ઇડલી મોલ્ડ મા નાખી બાફી તૈયાર કરી ઉપર ધાણાભાજી નાખી તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઈડલી(idli recipe in gujarati)
ઈસ્ટ ઈન્ડિયા # માઇઇબુક,# પોસ્ટ ૨ ,# વીક ચેલેન્જ, સુપર સેફ ૩, સુપર સેફ ૪ Pinal Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
ઓટ્સ ઈડલી (Oats Idli Recipe In Gujarati)
ઓટ્સ ઈડલી એ પૌષ્ટિક અને સવારના નાસ્તામાં અને બાળકોના લંચબોક્સ માટે સરળ અને ઝડપથી બની જાય એવો એક નાસ્તો છે. જે સ્વાદ અને બનાવટમાં ઇંસ્ટંટ રવા ઈડલી ની જેમ જ નરમ અને મુલાયમ હોય છે. આ એક સ્વાસ્થયવર્ધક રેસીપી છે કારણકે તેમાં બીજી ઈડલી રેસીપીની જેમ રવા અને દહીં શાકભાજીની સાથે પૌષ્ટિક ઓટ્સનો પણ ઉપયોગ કર્યો છે અને તેને બનાવવામાં તેટલો જ સમય લાગે છે જેટલો બીજી ઇંસ્ટંટ ઈડલી બનાવવામાં લાગે છે. આ રેસીપીમાં મેં રોલ્ડ ઓટ્સનો ઉપયોગ કર્યો છે જો કે તમે ઉપલબ્ધતા અનુસાર કોઈપણ પ્રકારના ઓટ્સનો ઉપયોગ કરી શકો છો કારણકે આ રેસીપીમાં ઓટ્સના પાઉડરનો ઉપયોગ કરવાનો છે અને તેના કારણે ઈડલીની બનાવટમાં કોઈ ફેર નથી પડતો. તો ચાલો,સવારના નાસ્તાને એકવાર વધારે પૌષ્ટિક બનાવીએ.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
-
-
-
-
-
-
-
ઈડલી સેન્ડવીચ (Idli Sandwich Recipe In Gujarati)
આ રેસિપી મેં બ્રેકફાસ્ટમાં બનાવી હતી બહુ ટેસ્ટી બને છે. Falguni Shah -
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#MDCઆપણે રવાની ઘણી આઈટમ બનાવીએ છીએ. જેમકે ઉપમાં, અપમ,રવા ઢોસા, વિગેરે. તેમ મે આજે રવા ઈડલી બનાવી છે. જે સોફ્ટ અને સફેદ બને છે .ટેસ્ટ માં બેસ્ટ હોય છે. Jyoti Shah -
-
-
-
-
-
More Recipes
- કાઠીયાવાડી ખાટી મીઠી કઢી (Kathiyawadi Khati Mithi Kadhi Recipe In Gujarati)
- ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
- જીરા મરી બિસ્કીટ ભાખરી (Jeera Mari Biscuit Bhakhari Recipe)
- તુવેર દાળ ની છુટ્ટી ખીચડી (Tuver Dal Chhuti Khichdi Recipe In Gujarati)
- રસાવાળા બટાકા નુ શાક (Rasavala Bataka Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16113678
ટિપ્પણીઓ