કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)

Jayaben Parmar
Jayaben Parmar @cook_35674262

કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 મીલી દૂધ
  2. 1 ચમચીખાંડ
  3. 1/2 ચમચીકોફી
  4. 2-3 ટુકડા બરફ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધ, ખાંડ અને કોફી ને બ્લેન્ડર વડે 2-3 મિનિટ સુધી બરાબર મિક્ષ કરો

  2. 2

    ત્યારબાદ તેમાં બરફ નાખી ફરી બ્લેન્ડર વડે મિક્ષ કરો અને ઉપર કોફી વડે ગારનીશિંગ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayaben Parmar
Jayaben Parmar @cook_35674262
પર

Similar Recipes