રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ કપસોજી
  2. ૨ નંગટામેટાં ઝીણા સમારેલા
  3. ૧ નંગડુંગળી ઝીણી સમારેલી
  4. ૧ નંગલીલું મરચું સમારેલું
  5. ટે. સ્પૂન તેલ
  6. ૨ નંગલવિંગ
  7. ૧/૨ટી. સ્પૂન રાઈ
  8. ૧/૨ટી. સ્પૂન જીરું
  9. ૧/૨ટી. સ્પૂન અડદ ની દાળ
  10. ૬-૭ નંગ મીઠા લીમડા ના પાન
  11. ચપટીહીંગ
  12. મીઠું સ્વાદાનુસાર
  13. ૩ કપછાશ
  14. ૧/૨ટી. સ્પૂન લાલ મરચું પાવડર
  15. ૧/૪ટી. સ્પૂન હળદર
  16. લીલા ધાણા સમારેલા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સોજી ને શેકી લો.એક પેનમાં તેલ ગરમ મૂકવું ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું ઉમેરવું તતડે એટલે લવિંગ,હીંગ, મીઠા લીમડા ના પાન ઉમેરવા.

  2. 2

    હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી ૨ મિનિટ સાંતળો હવે તેમાં ઝીણા સમારેલા ટામેટાં ઉમેરી હલાવી સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવું.

  3. 3

    તેમાં લાલ મરચું પાવડર,હળદર ઉમેરી શેકેલી સોજી ઉમેરી હલાવી છાશ ઉમેરી હલાવી લો.તેમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરી હલાવતા રહો જેથી તેમાં ગઠ્ઠા ન રહે ૫-૭ મિનિટ માં થઈ જાય અને પાણી નો ભાગ બળી જાય એટલે ગેસ બંધ કરવો.ઉપર લીલા ધાણા ભભરાવવા.

  4. 4
  5. 5

    સરવિંગ બાઉલમાં કાઢી લીલા ધાણા થી ગાર્નિશ કરી કોકોનટ ચટણી અને ચાય સાથે સર્વ કરવી.તો તૈયાર છે ટેસ્ટી અને ટેમ્પટિંગ ટોમેટો ઉપમા.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

Similar Recipes