રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૧૫૦ મિલી ઠંડુ દૂધ
  2. ૧/૨ ચમચી કોફી
  3. 2 ચમચીખાંડ
  4. 1બરફ નો ટુકડો

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    એક તપેલીમાં ઠંડુ દૂધ લઈ તેમાં એક બરફનો ટુકડો ઉમેરો.

  2. 2

    તેમાં અડધી ચમચી કોફી અને ખાંડ ઉમેરો

  3. 3

    તેને હેન્ડ બ્લેન્ડર થી બ્લેન્ડ કરો. કોલ્ડ કોફી તૈયાર છે.

  4. 4

    તેને ગ્લાસમાં કાઢીને સર્વ કરો. તૈયાર છે કોલ્ડ કોફી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Usha Bhatt
Usha Bhatt @cook_17479854
વાહ ખુબજ સરસ કોફી 😋👌👌

Similar Recipes