કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)

Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421

# cookpadindia
#cookpadgujrati
#home made

કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

# cookpadindia
#cookpadgujrati
#home made

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મીનીટ
2 સર્વિંગ્સ
  1. 2 ગ્લાસદૂધ ઠંડું
  2. 4-5 ચમચીખાંડ
  3. 2 ચમચીકોફી
  4. બરફ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

10મીનીટ
  1. 1

    સૌ પ્રથમ તપેલી માં દૂધ અને ખાંડ નાંખી મિક્સ કરવુ બરાબર મિક્સ થઇ જાય એટલે કૉફી એડ કરો.

  2. 2

    પછી બધું બોટલ માં નાંખી ને શેક કરો.
    બરાબર શેક થઇ જાશે એટલે ફીણ થઇ જાશે.

  3. 3

    ગ્લાસ માં બરફ નાંખી ને કૉલ્ડ કૉફી સર્વ કરો તો તૈયાર છે કૉલ્ડ કોફી 😋🥛

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421
પર

ટિપ્પણીઓ

Similar Recipes