વરીયાળી કાળી દ્રાક્ષ નું શરબત (Variyali Black Grpaes Sharbat Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

#સમર કુલર
આ શરબત પીવા થી ઘણા ફાયદા છે. લૂ થી બચાવે એસીડીટી ઉનાળા મા ઘણા ને યુરીન પ્રોબલેમ હોય તેમા પણ અકસીર છે.

વરીયાળી કાળી દ્રાક્ષ નું શરબત (Variyali Black Grpaes Sharbat Recipe In Gujarati)

#સમર કુલર
આ શરબત પીવા થી ઘણા ફાયદા છે. લૂ થી બચાવે એસીડીટી ઉનાળા મા ઘણા ને યુરીન પ્રોબલેમ હોય તેમા પણ અકસીર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 5 ચમચીવરીયાળી
  2. 15 નંગ કાળી દ્રાક્ષ (સુકી)
  3. 4 ચમચીખડીસાકર અથવા ખાંડ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ વરીયાળી કાળી દ્રાક્ષ ને થોડીવાર પલાળી દો.

  2. 2

    પછી મિકસર જાર મા વરીયાળી કાળી દ્રાક્ષ ખડી સાકર ને બરફ ના ટુકડા લઇ ને શરબત તૈયાર કરો.ત્યાર બાદ ગાળી લો

  3. 3

    તો વરીયાળી કાળી દ્રાક્ષ નું શરબત ઉનાળામાં રાહત આપે તે તૈયાર છે ગ્લાસ માં બરફ ના ટુકડા લઇ શરબત સર્વ કરો. આભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes