વરીયાળી શરબત નો પાઉડર પ્રી મિક્ષ (Variyali Sharbat Powder Premix Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza

ખાસ ઉનાળામાં આ મિક્ષ રેડી હોય તો તરત જ શરબત બનાવી શકાય છે.

વરીયાળી શરબત નો પાઉડર પ્રી મિક્ષ (Variyali Sharbat Powder Premix Recipe In Gujarati)

ખાસ ઉનાળામાં આ મિક્ષ રેડી હોય તો તરત જ શરબત બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 100 ગ્રામવરીયાળી
  2. 8ઇલાયચી
  3. ૯દાણા મરી
  4. 100 ગ્રામખડી સાકર

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    વરીયાળી ઇલાયચી ને સાકર મીકસી જાર મા લઈ ક્રસ કરી ભુકો તૈયાર કરો.

  2. 2

    પછી સોસ ગાળવા ના ચારણે થી ચાળી લો. ને બરણી મા ભરી ફી્ઝ મા રાખી શકો છો.

  3. 3

    આ શરબત પાણી તેમજ દૂધ મા પાઉડર નો ઉપયોગ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

Similar Recipes