#પાર્ટી મગ ની દાળ ના વડા

Jagruti Jhobalia @cook_17062504
આ વાનગી એક સ્ટાર્ટર તરીકે પરફેક્ટ છે.તેમજ healthy, ચટપટી સૌ ને ભાવે તેવી છે.
#પાર્ટી મગ ની દાળ ના વડા
આ વાનગી એક સ્ટાર્ટર તરીકે પરફેક્ટ છે.તેમજ healthy, ચટપટી સૌ ને ભાવે તેવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની દાળ ને બરાબર ધોઈ ને આગલી રાત્રે પાણી માં પલાળી દેવી.સવારે પાણી કાઢી નાખવું.ફરીથી ધોઈ લેવી.
- 2
એક મોટા મિક્સીંગ બાઉલ મા પલાળેલી મગ દાળ, બ્રેડ નો ભુકો, દહી,કાજુ,સૂંઠ,મીઠું,લાલ ચીલી ફ્લેક્સ, ગરમ મસાલો,ચાટ મસાલો,લાલ મરચું પાઉડર, લીંબુ નો રસ,તેલ અને તળેલી મગ ની દાળ નાખી બધું બરાબર હલાવી મિશ્રણ તૈયાર કરવું.
- 3
એક કઢાઈ મા તળવા માટે તેલ ગરમ કરવું.મિશ્રણ માથી લંબગોળાકાર કબાબ બનાવવા.
- 4
તેલ ગરમ થાય એટલે મધ્યમ આંચ પર બધા વડા સોનેરી બ્રાઉન રંગ ના તળી લેવા.
- 5
એક ડિશ માં ગરમ ગરમ મગ દાળ વડા ટોમેટો કેચઅપ અને તળેલી દાળ સાથે પીરસવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ ની દાળ ના વેજ પુડલા
ફોતરાં વળી મેગ ની દાળ ખાવામાં ખૂબ જ હેલ્થી છે , તેમાં ભરપૂર માત્ર માં પ્રોટીન રહેલું છે તેમ જ લો કાર્બ છે તેથી વજન ઓછું કરવા માં પણ મદદ રૂપ છે. તો ચાલો આજે અપને જોઇશુ ફોતરાં વળી મગ ની દાળ માં થી હેલ્થી રેસીપી " મગ ની દાળ ના વેજ પુડલા" MyCookingDiva -
-
-
મગ ની દાળ નો શીરો (Moong Dal Halwa Recipe In Gujarati)
#કાંદાલસણગુજરાતી ઓ કાંદા લસણ વગરની કોઈ વાનગી વિચારે તો સ્વિટ જ પહેલા એના લીસ્ટ માં આવે છે. મને પણ આજે મગ ની દાળ નો શીરો જ યાદ આવ્યો જે મારા ઘર માં સૌ નો પ્રિય છે. Kunti Naik -
-
દાળ ઢોકળી
#ટ્રેડિશનલ આ એક પરંપરાગત વાનગી છે જે બધાના ઘરે લગભગ બધી જ હશે. તેમજ હેલ્ધી તો ખરી જ.... Kala Ramoliya -
મગ ની દાળ નો શીરો.(Mungdal no Sheraa in Gujarati)
#CB6 Post 2મગ ની દાળ નો શીરો બનાવવા માટે મગ ની દાળ સાથે બદામ પણ શેકી ને લીધી છે.મિશ્રણ થોડું કરકરું પીસી લેવું.આ પ્રિ- મિક્ષ એક મહિના સુધી સ્ટોર કરી શકાય. Bhavna Desai -
દુકાહ સ્પાયસ બાઈટ
દુકાહ એક ઈજીપ્તયન સ્પાયસ છે. જેનો ઉપયોગ કોઇપણ ડીશ માં ટોપીંગ તરીકે કરવામાં આવે છે.આજે મેં આ સ્પાયસ નો ઉપયોગ કરી ને એક હેલ્ધી અને ફયુઝન સ્ટાર્ટર બનાવીયુ છે.#હેલ્થીફૂડHeen
-
ચોળી ની દાળ
#દાળમિત્રો હમણાં દાળ અને કઢી ની એકથી એક ચડિયાતી વાનગીઓ જોવા મળે છે , એટલે હું પણ એક નવીન રેસિપી લાવી છું.લગભગ બાળકો કઠોળ ખાવામાં બહુ નખરાં કરતાં હોય છે પણ જો કંઈક અલગ રીતે બનાવી ને પીરસવામાં આવે તો તેઓ ચોક્કસ ખાસે.હુ જ્યારે આ દાળ બનાવતી ત્યારે મને એમ હતું કે ટેસ્ટી બને તો સારું, પણ ખરેખર ભાત સાથે કે રોટલા સાથે સર્વ કરજો મજા પડી જશે.તો ચાલો બનાવીએ.Heen
-
બિસ્કીટ ભેળ
#પાર્ટીકિટ્ટી પાર્ટી માટે એકદમ પરફેક્ટ વાનગી છે.ઝટપટ બની જાય છે. ઘર માં મળી રહે તેવા ઘટકો થી બને છે, ઓછા સમય માં તેમજ નાના બાળકો પણ બનાવી શકે છે. Jagruti Jhobalia -
લીલી મગ ની દાળ ના પુડલા (Green Moong Dal Pudla Recipe In Gujarati)
#PR 🙏જય જિનેન્દ્ર 🙏આ પુડલા ને તિથિ, એકાસણા માં બનાવી ખાઈ શકાય.ને આ પુડલા ને એકાસણા માટે ગન પાઉડર ચટણી માં તેલ ઉમેરી ને પીરસી શકાય કે કાચા કેળા ના શાક ને મગ ના સૂપ સાથે પીરસી શકાય છે .□આયંબિલ માં પણ તમે બનાવી ને લઈ શકો છો,આયંબિલ માટે આ પુડલા ને મગ કે મગ ની દાળ ના સૂપ સાથે પીરસો. Krishna Dholakia -
-
-
મગ ની દાળ.(Mag ni Dal Recipe in Gujarati.)
#PR જૈન રેસીપી મુજબ છુટી મગ ની દાળ બનાવી છે.કઢી ભાત,પૂરણપોળી ,રસ પુરી જેવી વાનગીઓ સાથે છુટી મગ ની દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
આલુ મટર ચીઝ બ્રેડ રોલ્સ
#ડિનરબ્રેડ રોલ એ દરેક ને ભાવે તેવી વાનગી છે. સોસ અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Disha Prashant Chavda -
બેક્ડ પાલક પનીર રાઈસ
#ડિનરઆ સિમ્પલ રાઈસ ની વાનગી છે જે સ્વાદિષ્ટ , ફ્લેવર્સ વાળી અને સુંદર લાગે છે.પાલક અને પનીર થી સ્વાસ્થ્યવર્ધક પણ છે. Jagruti Jhobalia -
લીલા વટાણા અને ફોતરાવાળી મગ ની દાળ ના ચીલા વીથ પનીર ટોપીંગ
પેનકેકસ ને ચીલા ના નામે ઈન્ડિયા માં ઓળખાય છે. આ એક Diebetic friendly બેકફાસ્ટ વાનગી છે.ફાઈબર થી ભરપુર આ વાનગી ખાવાની બહુ જ મજા આવે છે. સાથે કેરટ - ગારલિક ની ચટણી આ વાનગી ને ચાર ચાંદ લગાવે છે જે ફાઈબર રીચ રેસીપી છે. આ ચીલા એક સુપ ના બાઉલ સાથે full meal ની ગરજ સારે છે.#EB#Week12#RC4#Week4 Bina Samir Telivala -
મગ દાળ ની વડી અને બટેટા નું શાક
#goldenapronમગ દાળ ની વડી શિયાળામાં બનાવવા માટે આવે છે. મારા દાદી જી (દાદી સાસુ) આ વડી બનાવવા મગ ની ફોતરા વાળી દાળ નો ઉપયોગ કરતા,તેને ધોઈ ને ફોતરા અલગ કરતા ને પથ્થર નાં ઘંટલા માં દળતા,સવારે ૪ વાગે કાણાવાળા વાટકા માં બનાવતા આ વડી ઘર માં તહેવાર માં પણ બનાવી એ છીએ, અત્યારે બનાવવા ની વિધિ સહેલી કરી ને રાત્રે ૧૦ એ વડી પાડીએ અને મગ ની ફોતરા વગર ની દાળ નો ઉપયોગ કર્યો છે Minaxi Solanki -
-
મગ ની દાળ ની કરી
#goldenapron3Week 2પચવા માં હલ્કી, સ્વાદ માં ટેસ્ટી અને બનાવવા માં ઝટપટ એવી આ કરી અમે મોટા ભાગે ડીનર માં ભાખરી અને મસાલા વાળી ડુંગળી સાથે ખાઈએ છીએ. સરસ સંતોષ વળે છે. Priyangi Pujara -
-
રજવાડી ખીચડી
#ચોખાઆ ખીચડી થોડી અલગ છે આ વાનગી તમે દહીં સાથે લઈ શકો છો. સ્વાદિષ્ટ અને સરળતાથી બનાવી શકાય છે જે તમે ડિનર તથા લંચ બને માં ઉપયોગ કરી શકો છો. આ એક સંપૂર્ણ આહાર તરીકે પણ લેવાય છે. Krupa Kapadia Shah -
મકાઈ ની કટલેટ(makai ni cutlet in Gujarati)
આજે આપણે મકાઈ ની કટલેટ બનાવીશુ. આ કટલેટ ને તમે પાર્ટી મા સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો મકાઈ થી બનતો આ નાસ્તો ખુબજ ટેસ્ટી લાગે છે Tangy Kitchen -
મુંબઇ ના મિસળ પાવ
#ડિનર#VNમુંબઇ ના રસ્તા ઓ ની પ્રખ્યાત ને ભાવતી વાનગી છે જેને ઘણા ફણગાવેલા કઠોળ ને મસાલા ઓ થી બનાવાય છે. તેને સેવ, કાંદા, ચેવડો ને પાવ સાથે પીરસાય છે Khyati Dhaval Chauhan -
લીલી દાળ ના ઢોસા
#લીલીવાનગીકોનટેસટઆ વાનગી ખુબ જ હેલ્થ માટે સારી આપણે લીલી મગની દાળના ઉપયોગ બહુ ઓછો કરીએ છે તો આજે મેં આ દાળ ના ઢોસા બનાવવાનો પ્રયત્ન કર્યો છે Rina Joshi -
તંદુરી પનીર પોકેટ
પનીર, કેપ્સીકમ અને ડુંગળી ને તંદુરી ટેસ્ટ આપી ને પોકેટ બનાવ્યા છે. સ્વાદિષ્ટ અને સરળ રેસિપી છે. સ્ટાર્ટર કે સ્નેકસ માં આ ડિશ પરફેક્ટ રહે છે. Disha Prashant Chavda -
-
મેથી વડા
#મધરઆ ફેવરિટ લંચ બોક્સ રેસિપી રહી છે. મમ્મી ડબ્બો ભરી રાખતી. દરેક મસાલા ચીવટ થી નાખતી એટલે મેથી ની કડવાશ ઓછી આવે. સાથે મિક્સ લોટ... હજી પણ સ્વાદ મોઢા માં જ છે. આ ડિશ જ્યારે લંચ બોકસ માં હોય ત્યારે ફ્રેન્ડ્સ નાં ભાગ નું પણ ભરાતું. આ વાનગી લાંબા સમય સુધી બહાર રાખીએ તો પણ સારી રહે છે. Disha Prashant Chavda -
ભરેડીયા/કણકીકોરમાના લોટ ના પુડા
#લીલીઆ દેશી વીસરાઈ ગયેલી વાનગી છે. આ વાનગી માં બધા અનાજ અને દાળ ને ઘંટી માં ભરડી ને કરકરો લોટ તૈયાર થાય છે એટલે તેને ભરેડિયા કહેવામાં આવે છે. Kalpana Solanki -
મગ ની દાળ ના ચિલ્લા
#નાસ્તો#ઇબુક૧#૪મગ ની દાળ ના ચિલ્લા એ એક એવી વાનગી છે જે નાસ્તા માં તો ચાલે જ પણ સાથે સાથે હળવા ભોજન તરીકે પણ ચાલી જાય. પ્રોટીન થી ભરપૂર એવી મગ ની દાળ પચવા માં પણ હલકી છે તેથી સ્વાસ્થ્ય ની બાબત પણ બહુ જ ઉપયોગી છે. મેં એકદમ સાદા ચિલ્લા બનાવ્યા છે પણ તમે તેમાં તમારી પસંદ પ્રમાણે શાકભાજી નાખી શકીએ છીએ. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9188827
ટિપ્પણીઓ