રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની દાળ તથા ફણગાવેલા મગને મિક્સરમાં ક્રશ કરી લો તેમાં આદું-મરચાં લસણ ની પેસ્ટ નાખો સ્વાદ અનુસાર મીઠું નાખો
- 2
હવે એક પેનમાં તેલ થી ગ્રીસ કરીતૈયાર કરેલા ખીરામાંથી ચિલ્લા ઉતારી લો
- 3
તૈયાર થયેલા ચિલ્લાને ગ્રીન ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મગ ની દાળ ના ઢોસા(Mung dal dosa recipe in gujrati)
#ડિનર#goldenapron3# week 9 Riddhi Sachin Zakhriya -
-
-
-
મગ ની દાળ ના ચિલ્લા
#નાસ્તો#ઇબુક૧#૪મગ ની દાળ ના ચિલ્લા એ એક એવી વાનગી છે જે નાસ્તા માં તો ચાલે જ પણ સાથે સાથે હળવા ભોજન તરીકે પણ ચાલી જાય. પ્રોટીન થી ભરપૂર એવી મગ ની દાળ પચવા માં પણ હલકી છે તેથી સ્વાસ્થ્ય ની બાબત પણ બહુ જ ઉપયોગી છે. મેં એકદમ સાદા ચિલ્લા બનાવ્યા છે પણ તમે તેમાં તમારી પસંદ પ્રમાણે શાકભાજી નાખી શકીએ છીએ. Deepa Rupani -
-
-
મગ ની દાળ ના હેલ્થી ટોસ્ટ
મગ ની દાળ ના healthy Toast બનાવવા સહેલા સાંજ નાસ્તા માં અથવા તો બાળકો ના લંચ બોક્સ માં આપી સકો છો. Sheetal Harsora -
-
-
-
-
-
-
ચણા ની દાળ
#goldenapron3#week2#ડીનરવીક 2 ના ઘટકો માંથી મેઈન દાળ નો ઉપયોગ કરી આ રેસિપી બનાવી છે.Khyati Kotwani
-
દાળવડા (Dalvada Recipe In Gujarati)
બધાને ઘેર રજા હોય અને ગરમ નાસ્તો જો ફેવરીટ હોય તો દાળવડાં Smruti Shah -
-
મગ ની દાળ ના ક્રિસ્પી વડા (Moong Dal Crispy Vada Recipe In Gujarati)
શિયાળા માં આપણે જુદાજુદા નાસ્તા બનાવીએ પણ જો મગની દાળ માંથી વડા બનાવવા મા આવે તો એકદમ ક્રિસ્પી ,સ્વાદિષ્ટ થાય છે. Valu Pani -
મગ ની દાળ ના ઢોસા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#SDઉનાળાની સિઝનમાં સૌ કોઈને ઝડપી બની જાય તેવી રેસીપી વધુ પસંદ છે. લગભગ બધા ચટપટું ખાવાનું વધુ પસંદ કરે છે. પણ જો તેની સાથે હેલ્ધી અને ચટપટું મળી જાય તો ખૂબ મજા આવે છે. આ રેસિપી હેલ્થી ની સાથે બાળકો તથા મોટા સૌ કોઈને પસંદ પડે છે. તો ચાલો જોઈએ રીત... Deepti Pandya -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12108042
ટિપ્પણીઓ