દહીં કચોરી ચાટ (Dahi Kachori Chaat Recipe In Gujarati)

#SF
સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જ
ખૂબ જ ટેસ્ટી બને છે
દહીં કચોરી ચાટ (Dahi Kachori Chaat Recipe In Gujarati)
#SF
સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જ
ખૂબ જ ટેસ્ટી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં મેંદા નો લોટ લઇ તેમાં મીઠું તેલનું મોણ અને જરૂર મુજબ પાણી નાખી પૂરી જેવો લોટ બાંધી લો ત્યારબાદ તેને પાંચ મિનિટ માટે ઢાંકી ને રહેવા દો
- 2
ત્યારબાદ મગની દાળનું પાણી નીતારી કોરી પાડી લો ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી આદુ-મરચા ની પેસ્ટ મગની દાળ અને મીઠું નાખી બરાબર મિક્સ કરી ઢાંકી દે થોડી સોફ્ટ થાય ત્યાં સુધી થવા દો પછી તેમાં બધા મસાલા કરો અને બરાબર મિક્સ કરી દસ મિનિટ માટે ઠંડુ થવા દો
- 3
ત્યારબાદ લોટના લુવા પાડી મોટી પૂરી વણી બે ચમચી જેટલું સ્ટફિંગ ભરી ફોલ્ડ કરી પાટલા ઉપર રાખી બે વેલણ ફેરવી દો અને કડાઈમાં તેલ ગરમ મૂકી કચોરીને મીડીયમ ગેસ ઉપર બંને બાજુથી ક્રિસ્પી અને દડા જેવી થાય ત્યાં સુધી તળી લો
- 4
ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં લઈ વચ્ચે ખાડો કરી કાંદા ટામેટાં ગ્રીન લસણ ની મીઠી ચટણી અને દહીં રેડી ઉપરથી નાયલોન સેવ અને તીખી ચણાની દાળ અને કોથમીરથી ગાર્નિશિંગ કરો તો તૈયાર છે આપણો ટેસ્ટી દહીં કચોરી ચાટ.
Similar Recipes
-
-
મીની આલુ પૌવા ટીકી (Mini Aloo Pauva Tikki Recipe In Gujarati)
#SFસ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
-
-
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે😋 Falguni Shah -
કચોરી ચાટ (Kachori Chaat Recipe In Gujarati)
#ST#chat recipe#ઇન્દોર ના સ્ટ્રીટફુડ#ઇન્દોર ના રાજવાડા ની સ્પેશીયલ કચોડી ચૉટ..#SF Saroj Shah -
-
કચોરી ચાટ (Kachori Chaat Recipe In Gujarati)
#SF ઈન્દોર નું મશહૂર સ્ટ્રીટ ફૂડ કચોરી ચાટ. આ કચોરી ના મસાલા નો સ્વાદ m.p. અને ગુજરાત નો મિક્સ છે. આ કચોરી નો મસાલો એટલો સ્વાદિષ્ટ છે કે દહીં અને ચટણીઓ વિના પણ ખાવામાં સારી લાગે છે. નાના બાળકો અને વૃદ્ધો પણ સરળતાથી ખાઈ શકે એટલું કચોરી નું પડ ખસ્ત્તા છે. આ રીતે કચોરી જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
દાલ વડા (Dal Vada Recipe In Gujarati)
#KERકેરેલા સ્પેશિયલ રેસીપીખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
મસાલા રગડા પૂરી (Masala Ragda Poori Recipe In Gujarati)
#SF(સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જ) Trupti mankad -
-
-
પીઝા કચોરી (Pizza Kachori Recipe In Gujarati)
નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય એવી વાનગી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
દહીં કચોરી ચાટ (Dahi Kachori Chaat Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiચટપટી વાનગી ની વાત આવે એટલે ચાટ અપં ને પેહલા યાદ આવે.કચોરી ચાટ રાજસ્થાન ની એક ખુબજ ફેમસ ડીશ છે. આ એક ખુબજ ચટપટી અને ટેસ્ટી ડિશ છે જે સૌ ખાવાનું પસંદ કરે છે. તો ચાલો આજે આપડે જોઈએ એક ખુબજ સરળ સ્વાદિષ્ટ રેસીપી. Mitali Chavda (Mitali Darshan Vala) -
દહીં વડા (Dahi Vada recipe in Gujarati)
#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જજૈન રેસીપી દહીં વડા એ બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં બનતી વાનગી છે....સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ પાર્ટી- પ્રસંગો માં સાઈડ ડીશ તરીકે પીરસાય છે...સાઉથ ઇન્ડિયન તેમજ અન્ય રેસ્ટોરન્ટમાં પણ સર્વ કરવામાં આવે છે...ઘરમાં થી અવેલેબલ ખૂબ થોડા મસાલાથી બની જાય છે... Sudha Banjara Vasani -
-
વેજી ચીઝી બન (Veggie Cheesy Bun Recipe In Gujarati)
#SF ( સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જ ) Buddhadev Reena -
-
મેથીની ભાજીના ગાર્લિક થેપલા (Methi Bhaji Garlic Thepla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
આલુ મટર ગાર્લિક કચોરી (Aloo Matar Garlic Kachori Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે Falguni Shah -
-
-
-
-
-
-
રોટલી નો વેજીટેબલ હાંડવો (Rotli Vegetable Handvo Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
પનીર વેજીટેબલ મોમોસ (Paneer Vegetable Momos Recipe In Gujarati)
#MBR6Week6ખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
More Recipes
ટિપ્પણીઓ (8)