રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધમાં વિનેગર ઉમેરી હલાવી 5 મિનીટ માટે સાઈડ પર રાખો.. એક મિક્સિંગ બાઉલમાં તેલ અને દહીં બેથી ત્રણ મિનિટ માટે ફેટો.. ત્યારબાદ તેમાં કેસ્ટર ખાંડ ઉમેરી ફરીથી બેથી ત્રણ મિનિટ માટે ફેંટો...
- 2
હવે તેમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી મિક્સ કરો મેંદા ને એક વખત ચાળી ધીમે ધીમે ઉમેરતા જાઓ સાથે વિનેગર વાળું દૂધ પણ ઉમેરો ડ્રોપિંગ કન્સિટનસી વાળું ખીરું તૈયાર કરો. હવે તેમાં પાઈનેપલ એસેન્સ અને ડસ્ટિંગ કરેલી ચોકો ચિપ્સ ઉમેરો. બરોબર હલાવી ખીરાને કેક ટીન માં લઈ ૧૮૦ ડિગ્રી પર પ્રિહિટ કરેલા ઓવનમાં 20થી 25 મિનિટ માટે કેક ને બેક કરો
- 3
કેક બેક થઈ જાય એટલે બે કલાક માટે ઠંડી કરી લો વ્હીપ ક્રીમ માં પીળો કલર ઉમેરી હલાવો.. કેકને વચ્ચેથી બે ભાગ કરી ખાંડ સીરપ થી શોક કરી પેલા ભાગ પર ક્રીમ લગાવો ત્યારબાદ તેમાં ચોકો ચિપ્સ છાંટો ઉપર બીજું લેયર મૂકી ક્રીમથી બરોબર ફોસ્ટિંગ કરી લો.. મનગમતી ડિઝાઇન કરી કેકની ડેકોરેશન કરો ઉપર ચોકલેટ નું છીણ ભભરાવી કેકની સર્વ કરો.
Similar Recipes
-
-
-
રેડ વેલવેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
#cookpad# cookpadgujaratiઆ કેક મેં ગઈકાલે @Alpa_majmudar પાસેથી zoom live session માં શીખી હતી. મારી પાસે રેડ કલર ન હોવાથી મેં અહીં બીટરૂટ જ્યૂસ નો ઉપયોગ કર્યો છે. અને આ કેક મેં કઢાઈમા બનાવી છે.કેક ખૂબજ સરસ બની છે.thank you so much cookpad team💖🤗 Ankita Tank Parmar -
રેડ વેલવેટ ફ્રેશ ક્રીમ કેક (Red Velvet Fresh Cream Cake Recipe In Gujarati)
# ટ્રેન્ડ આજની મારી કેકમા મે બધું જ મટીરીયલ્સ ઘરમાંથી સરળતાથી મલી રહે ને બનાવવામાં ખુબજ સહેલી છે.. Ilaba Parmar -
ચોકલેટ કેક(chocolate Cake Recipe in Gujarati)
બાળકોને જન્મ દિવસે કેકનું મહત્વ બહુ જ હોય છે તેથી મારાં સન ના જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી છે.#GA4#Week10#chocolate Rajni Sanghavi -
ઓડી કાર કેક
#બર્થડે#આ કેક બાળકોના જન્મ દિવસ બનાવી શકાય છે બાળકોને કાર ગમે છે તેથી આ કેકને કારનો આકાર આપ્યો છે.ઓડી કાર કોઈ પણ રંગની બનાવી શકાય છે.. Harsha Israni -
વેનીલા રોઝ કેક(Vanilla rose cake in gujarati)
#GA4#week22મારા ઘરે બધા ને રોઝ ફ્લેવર ની કેક બહુ જ પસંદ છે તો આજે એ બનાવી છે Dipal Parmar -
જન્માષ્ટમી બર્થડે કેક(cake recipe in gujarati)
કનૈયા ના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવા માટે કેક કાપી મહોત્સવ ઉજવ્યો.#સાતમ#માઇઇબુક# વેસ્ટ Rajni Sanghavi -
બર્થ ડે કેક(birthday cake recipe in Gujarati)
જન્મ દિવસ ની ઉજવણી માટે કેક બનાવી.#સુપર શેફ૩#માઇઇબુક Rajni Sanghavi -
-
-
નેપોલિટન કેક
#RB3આમ તો આપણે ઘણીબધી flavor ના કેક બનાવીએ છે. પણ જો ત્રણ અલગ અલગ flavor આપણને એક જ કેકમાં મળી જાય તો?? હા, નેપોલિટન કેક માં વેનિલા, ચોકલેટ અને સ્ટ્રોબેરી flavor ની મજા એક જ કેકમાં લઈ શકીએ છે અને આ કેક ઘઉંના લોટથી બનાવ્યો છે એટલે ખાવામાં પણ હેલ્ધી છે. Vaishakhi Vyas -
-
ચોકલેટ કુકીઝ (Nutella stuffed chocolate cookies recipe in Gujarati)
#noovenbakingક્રિસ્પી કુકીઝ આપણા સૌ ની મનપસંદ છે. ચા કોફી સાથે ખાઓ કે પછી એમ જ તેનો આનંદ ઉઠાવો.આજે આવી જ એક મસ્ત કુકી શેફ નેહા એ શીખવાડી અને પડકાર આપ્યો આપડને બનાવા માટે અને એ પણ ઓવન વિના.મેં એમની રેસિપી પ્રમાણે કુકી બનવાનો પ્રયત્ન કર્યો અને સારી બની. Deepa Rupani -
-
ડાર્ક ચોકલેટ મફિન્સ (Dark Chocolate Muffins Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6સ્ટ્રોબેરી માફીન્સપણ બનાવી શકો છો Devyani Baxi -
-
-
પાઈનેપલ સ્પોન્જ કેક (Pineapple Sponge Cake Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiTheme: yellowSonal Gaurav Suthar
-
મારબલ કેક (Marble Cake Recipe In Gujarati)
અત્યારે બધાને નવીન રેસિપી બહુ જ પસંદ હોય છે અને આ કેકનો ટ્રેન્ડ પણ બહુ જ છે તેથી મારબલ ઈફેક્ટ ની કેક બનાવી.#GA4#Week22#eggless cake Rajni Sanghavi -
વ્હાઇટ ફોરેસ્ટ કેક (White Forest Cake Recipe In Gujarati)
#Back a Cakeએકદમ સરળ ફટાફટ બનવાવાળી કેક Shital Shah -
-
હાર્ટ કુકીઝ અને ન્યુટરેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ
માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની ચોથી ને છેલ્લી રેસીપી મેં અહીં રિક્રિએટ કરી છે....રેસીપી એટલી પરફેક્ટ હતી કે કુકીઝ એકદમ મસ્ત ક્રિસ્પી ને ક્રંચી બન્યા છે...લાલ સુંદર હાર્ટ સાથેના કુકિઝ અને ચોકલેટ ચિપ્સ વાળા નટેલા ભરેલા સ્વાદિષ્ટ કુકીઝ બનાવવાની બહુ જ મજા આવી. મારી અત્યાર સુધી ની ટ્રાય કરેલી બધી કુકીઝ રેસીપીમાં સૌથી ફેવરીટ કુકીઝ રેસીપી બની ગઇ છે...Thank you so much chef Neha for sharing such awesome recipes with us...had a super funtime in recreating and trying your recipes#NoOvenBaking#રેસીપી4 Palak Sheth -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
મારા પુત્ર પિ્ય#CCC# Christmas challenge# chocolate cake chef Nidhi Bole -
બ્લેક કરંટ ઓરેન્જ કેક (Black Current Orange Cake Recipe In Gujarati)
#CDY૧૪ નવેમ્બર ચીલ્ડ્રન્સ ડે મારા માટે ખાસ છે☺️☺️કારણકે આ દિવસે મારી મોટી દિકરી પૂજાનો જન્મ થયો હતો☺️☺️☺️એ નાની હતી ત્યારે એને કેક બહુ જ ભાવતી. કેકને જોવે ને ખુશ થઈ જાય☺️આજે એ કેનેડા છે. એને યાદ કરીને મેં આજે કેક બનાવી છે. અમે વિડીયો કોલ કરીને કેક કાપી અને એનો જન્મદિવસ ઊજવ્યો. એ બ્લેક કરંટ ઓરેન્જ કેકની રેસીપી મુકી રહ્યો છું.☺️Happy Children’s Day💐💐💐💐☺️ Iime Amit Trivedi -
મીની કેક બાઇટ્સ (Mini Cake Bites Recipe in Gujarati)
#CCC#ChristmasCelebration#ChristmasMoodOn#Cake#MiniBites#Eggless#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
ચોકલેટ મફિન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
આ મફિન્સ ઝૂમ લાઈવ ઉપર વિરાજ બેન સાથે બનાવ્યા હતા ટેસ્ટી અને સોફ્ટ બન્યા હતા😍❣️ Falguni Shah -
એપલ પાઈનેપલ ડેઝટૅ(Apple Pineapple Dessert Recipe In Gujarati)
#RC1#પીળી#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
બ્લેક કરંટ કેક (Black Current Cake Recipe In Gujarati)
#spacial valentine day#cookpad Gujarati#cookpad India Jayshree Doshi
More Recipes
- વરીયાળી શરબત પાઉડર પ્રીમિક્સ (Variyali Sharbat Powder Premix Recipe In Gujarati)
- સમોસા ચાટ (Samosa Chat recipe in Gujarati)
- મહોબ્બત કા શરબત (Mahobbat ka Sharbat recipe in Gujarati)
- જીરા ફૂદીના શરબત (Cumin Mint Sharbat Recipe In Gujarati)
- મલબરી (શેતુર) મિન્ટ કુલર (Mulberry Mint Cooler Recipe In Gujarati)
ટિપ્પણીઓ (14)