લીંબુ શરબત (Lemon Sharbat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા 1-1/2 કપ પાણી નાખી તેમાં બરફ ના ક્યૂબ નાખી હલાવી લ્યો.હવે તેમાં સાકર,મરી,સંચળ,જીરા પાઉડર લીંબુ નો રસ નાખી હલાવી લ્યો.હવે તેમાં બ્લેન્ડર મારી લ્યો.
- 2
ગ્લાસ માં એક ચમચી તકમરિયા,લીંબુ ની રીંગફુદીના ના પાન વેલણ થી સેજ કચરો ઉપર થી શરબત રેડી સર્વ કરો.તૈયાર છે સ્વાદિષ્ટ અને ઠંડુ ઠંડુ શરબત તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
વરીયાળી ફુદીના શરબત (Variyali Pudina Sharbat Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#instant Keshma Raichura -
-
આદુ અને લીંબુ શરબત (Ginger Lemon Sharbat Recipe In Gujarati)
આદુ લીંબુ નું શરબત ઉનાળા મા ખુબ જ ઉપયોગી છે. Healthy, energetic, immunity booster sharbat #sharbat આદુ લીંબુ નું શરબત ઉનાળા માટે નંબર 1 શરબત છે,આપણ ને ભાવતાં દરેક પ઼કાર ના શરબત પીએ પણ આનાં જેવું ઉપયોગી કોઈ નહીં. #cookpadgujarati #cookpadindia #SM #lemon #ginger #gingerandlemonsharbat Bela Doshi -
લીંબુ શરબત (Lemon Sharbat recipe in Gujarati)
#SM#sharbat#lemon#summer_special#refreshing#energatic#cookpadindia#cookpadgujrati Shweta Shah -
નેચરલ બ્લૂ શરબત (Natural Blue Sharbat Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#ફૂદીના#લીંબુ#અપરાજિતામારા ઘરે અપરાજિતા (કોયલ) ના ફૂલ અને ફુદીનો ઉગે છે તો એનો ભરપૂર માત્રામા અને યોગ્ય ઉપયોગ કરી લઉં છું .આ ફૂલ ના ફાયદા બધા જાણતા જ હશે .તો આ શરબત બનાવો અને પ્રકૃતિ નો આનંદ માણો. Keshma Raichura -
-
-
-
-
ગોળ લીંબુ શરબત (Jaggery Lemon Sharbat Recipe In Gujarati)
ઉનાળા ની કાળઝાળ ગરમી માં આ શરબત ખૂબ ઠંડક આપે છે લૂ લાગતી નથી Bhavna C. Desai -
ફુદીના ને લીંબુ નું શરબત (Pudina Lemon Sharbat Recipe In Gujarati)
ગરમી મા ખુબ જ ઉપયોગી છે.#cookpadgujarati#cookpadindia#sharbat#forsummerfudinanlemonsharbat#શરબત#ફુદીનાનેલીબુનુશરબતશીષક: ફુદીના ને લીંબુ નું શરબત Bela Doshi -
લીંબુ શરબત (Lemon Sharbat Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
વરિયાળી કાળી દ્રાક્ષ નું શરબત (Variyali Kali Draksh Sharbat Recipe In Gujarati)
#SMબહુ જ refreshing છે,એકદમ ઠંડુ અને ગરમી માં તાજગી આપતું આ શરબત દરરોજ બે ગ્લાસ પીવાથી શરીર ની સાથે સાથે મગજ ને પણ ઠંડક આપશે . Sangita Vyas -
જાસૂદ ના ફૂલ નો શરબત (Jasud Flower Sharbat Recipe In Gujarati)
#SM#પોસ્ટ ૧આ જ્યૂસ વેઇટ લોસ માં ફાયદા કરતા છે Nisha Mandan -
વરીયાળી લીંબુનો શરબત (Variyali Lemon Sharbat Recipe In Gujarati)
#SFવરીયાળી નુ શરબત ઉનાળામાં શરીર ને સારી એવી ઠંડક અને તાજગી આપે છે, આ શરબત જુનું અને જાણીતું છે Pinal Patel -
-
તરબૂચ લીંબુનું શરબત (watermelon lemon Sharbat Recipe In Gujarati)
#સાઈડકોઈ ડીશ ખાતા હોય તેની સાથે કાંઈ તો પીવા આપણે જોતું હોય તો આ પરફેક્ટ 6 Sejal Dhamecha -
-
-
-
કોકમ નું શરબત (Kokum Sharbat Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#summer_drink Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16139709
ટિપ્પણીઓ