શિકંજી મસાલો(shikanji masala recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

શિકંજી બનાવવાં માટે આ મસાલા નો ઉપયોગ થાય છે.જેમાં જેમાં જીરું અને ચાટ મસાલા માં પાચક ગુણ હોય છે અને કાળુ મીંઠુ એટલે કે,સંચળ આ પીણા ને ખૂબ જ સ્વાદ આપે છે.આ મસાલા પાઉડર માં સૂંઠ પાઉડર પણ ઉમેરી શકાય છે અને તે આ પીણા ને તીખું અને તાજું પણ બનાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
  1. 1 ચમચીજીરું
  2. 1 ચમચીમરી નાં દાણા
  3. 1/2 ચમચીધાણા
  4. 1 ચમચીચાટ મસાલો
  5. 1 ચમચીકાળું મીઠું (સંચળ)
  6. 1/2 ચમચીસૂંઠ પાઉડર
  7. 1 ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પેન માં જીરું,મરી નાં દાણા,ધાણા ઉમેરી ધીમાં તાપે ગેસ પર શેકી લો.હલાવતા રહેવું.

  2. 2

    ઠંડા થાય પછી મિક્ષચર ગ્રાઈન્ડર માં લઈ તેમાં ચાટ મસાલો,સંચળ,મીંઠુ અને સૂંઠ પાઉડર ઉમેરી બારીક પીસવું.

  3. 3

    શિકંજી મસાલા પાઉડર ને એરટાઈટ બોટલ માં ભરી ફ્રીજ માં રાખો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes