લીંબુ શરબત (Limbu Sharbat Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
લીંબુ શરબત (Limbu Sharbat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તપેલી માં ખાંડ લઈ 1 કપ સાદા પાણી માં ઓગાળવી.તેમાં આદુ ખમણી ને અને મરી પાઉડર ઉમેરી 5 મિનિટ પલળવા દેવું.પછી લીંબુ નો રસ અને સંચળ ઉમેરી ઠંડુ પાણી ઉમેરી દેવું.ગ્લાસ માં બરફ ના ટુકડા અને ફુદીનો ક્રશ કરી ને રાખવું.ઉપર લીંબુ પાણી ગાળી ને ભરી લેવું.તૈયાર છે લીંબુ શરબત.ઉપર થી મરી પાઉડર ભભરાવો.ફૂદીના થી ગાર્નિશ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જીરા ફૂદીના શરબત (Cumin Mint Sharbat Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#summur_drink#lemonગરમી ની સીઝન માં અવનવા શરબત આપણે પીતા હોય છે .આ જીરા ,ફૂદીના નું શરબત પીવાથી ગરમી માં શરીર ને રાહત મળે છે. સાથે અપચો ,ગેસ ,ઓછી ભૂખ લાગતી હોય એવા પેટ ના રોગ પણ મટાડે છે, જીરા નું સેવન મેદસ્વીપણું ઘટાડે છે . ઘરે આ શરબત સહેલાઇ થી અને ઝડપ થી બની જાય છે . Keshma Raichura -
-
નેચરલ બ્લૂ શરબત (Natural Blue Sharbat Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#ફૂદીના#લીંબુ#અપરાજિતામારા ઘરે અપરાજિતા (કોયલ) ના ફૂલ અને ફુદીનો ઉગે છે તો એનો ભરપૂર માત્રામા અને યોગ્ય ઉપયોગ કરી લઉં છું .આ ફૂલ ના ફાયદા બધા જાણતા જ હશે .તો આ શરબત બનાવો અને પ્રકૃતિ નો આનંદ માણો. Keshma Raichura -
-
વરીયાળી ફુદીના શરબત (Variyali Pudina Sharbat Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#instant Keshma Raichura -
જલજીરા ફુદીના લીંબુ શરબત (Jaljira Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#Refreshmentdrink Neelam Patel -
-
-
-
મોહબત કા શરબત સમર સ્પેશિયલ (Mohabbat Ka Sharbat Summer Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SM Sneha Patel -
વરિયાળી તકમારિયા નું શરબત (Variyali Tukmaria Sharbat Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Cooksnap#summerdrinkવરીયાળી અને તકમરિયા ના કોમ્બિનેશન થી બનતું શરબત શરીર ને ઠંડક અને તાજગી સાથે પેટ ની ગરમી પણ દૂર કરે છે ,એસિડિટી,વાયુ ,અપચો ,કબજિયાત વગેરે માં આનું સેવન કરવા થી દુર થાય છે ,સાથે ચહેરા ની સ્કીન માં અને વાળ માં ચમક આવે છે . Keshma Raichura -
લીંબુ શરબત (Lemon Sharbat recipe in Gujarati)
#SM#sharbat#lemon#summer_special#refreshing#energatic#cookpadindia#cookpadgujrati Shweta Shah -
-
લીંબુ શરબત (Limbu Sharbat recipe in Gujarati)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
કાલાખટ્ટા શરબત (Kalakhatta Sharbat Recipe In Gujarati)
#SM#cookpadgujarati#cookpadindia Unnati Desai -
લીંબુ ફુદીના શરબત (Limbu Pudina Sharbat Recipe In Gujarati)
ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપતું લીંબુ ફુદીનાનું શરબત#cookpadindia# cookpadgujarati# foodlover Amita Soni -
-
-
-
ફુદીનો આદુ લીંબુ નુ શરબત (Pudino Ginger Lemon Sharbat Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
વરિયાળી ફૂદીના શરબત (Variyali Pudina Sharbat Recipe In Gujarati)
વરિયાળી ફૂદીના શરબત#SM #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#વરિયાળીફૂદીનાશરબત #સમર_સ્પેશિયલ#ઊનાળોઊનાળા માં ગરમી સામે શરીર ને રક્ષણ આપવા ,ખૂબજ સ્વાદિષ્ટ અને ફાયદાકારક ઠંડુ ઠંડુ વરિયાળી ફૂદીના શરબત પી તાજગી નો અનુભવ કરો . Manisha Sampat -
સત્તુ શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
#EB#WEEK11સત્તુ નો શરબત પીવાથી શરીરમાં તાકાત અને સ્ફુર્તિ આવે છે.રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. Ankita Tank Parmar -
-
કોકોનટ શરબત (Coconut Sharbat Recipe In Gujarati)
#SM શરબત & મિલ્ક શેક ચેલેન્જ હેલ્ધી અને ટેસ્ટી કોકોનટ શરબત. ઉનાળા ની ગરમી માં કોલ્ડ ડ્રીંક કરતા ઘરમાં બનાવેલા શરબત નો ઉપયોગ કરવો જોઈએ. Dipika Bhalla -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16165017
ટિપ્પણીઓ (13)