કાચી કેરી મોઈતો (Kachi Keri Mojito Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni

કાચી કેરી મોઈતો (Kachi Keri Mojito Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. કાચી કેરી
  2. ડાળખી પુદીનાના પાન
  3. લીલું મરચું
  4. નાનો ટુકડો આદુ
  5. ૩ ચમચી ખાંડ
  6. લીંબુ
  7. ૧ ચમચીપીસેલું જીરું
  8. ૧ ચમચીકાળું મીઠું
  9. ટુકડાબરફના
  10. પ્લેન સોડા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કેરીને ધોઈ ને તેના કટકા કરી લો પછી મિક્સર જારમાં કેરી અને બાકીની બધી વસ્તુ મિક્સ કરીને પીસી લો

  2. 2

    મોઈતો બનાવવા માટે એક ગલાસમાં બે ચમચી તૈયાર કરેલું સિરપ ઉમેરો પછી તેમાં પ્લેન સોડા ઉમેરો પાણી સાથે પણ બનાવી શકાય

  3. 3

    તૈયાર છે કાચી કેરીમોઈતો ઉપરથી બરફના ટુકડા નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes