કાચી કેરી અને દ્રાક્ષની ચટણી (Kachi Keri Draksh Chutney Recipe In Gujarati)

Amita Soni @Amita_soni
કાચી કેરી અને દ્રાક્ષની ચટણી (Kachi Keri Draksh Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચી કેરીને અને દ્રાક્ષને ધોઈ છોલી તેને કાપી લો આદુને છોલીને છીણી લો ડુંગળીને ઝીણી સમારી લો
- 2
કઢાઇમાં વઘાર માટે તેલ ગરમ કરી તેમાં જીરું આદુ નાખીને સાંતળો પછી તેમાં સમારેલી ડુંગળી અને કાચી કેરી એડ કરો કેરી થોડી નરમ થઈ જાય પછી તેમાં સમારેલીદ્રાક્ષ એડ કરો પછી તેમાં લાલ મરચું મીઠું ઉમેરીને ચડવા દો
- 3
દ્રાક્ષના સોફ્ટથઈ જાય પછી તેને ચમચા વડે થોડું મેશ કરી લો પછી ગોળ ઉમેરી ને બેથી ત્રણ મિનિટ માટે થવા દો પછી ગેસ બંધ કરી લો
- 4
ત્યારથી કાચી કેરીને અને દ્રાક્ષની ખાટી મીઠી ચટણી ગરમા-ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાચી કેરી ની કેન્ડી (Kachi Keri Candy Recipe In Gujarati)
#Cookpadindia#cookpadgujarati#KR Sneha Patel -
કાચી કેરી લસણ ની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati)
#summer#kachikeri#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
કાચી કેરી અને ડુંગળી નું અથાણું (Kachi Keri Dungri Athanu Recipe In Gujarati)
#KR#keri recipe challenge Jayshree Doshi -
-
ઇન્સ્ટન્ટ કાચી કેરી નું અથાણું (Instant Kachi Keri Athanu Recipe In Gujarati)
#KR#CookpadIndia#Cookpadgujarati hetal shah -
કાચી કેરી અને ડુંગળી ની ચટણી (Kachi Keri Dungri Chutney Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી અને ડુંગળી ની ચટણીગરમી ની સિઝન માં કેરી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ કાચી કેરી હોય કે પાકી.તો આજે મેં કાચી કેરી અને ડુંગળી ની ચટણી બનાવી. Sonal Modha -
કાચી કેરી ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
ઉનાળામાં કાચી કેરી નો ઉપયોગ આપણે અલગ અલગ રીતે કરતા હોઈએ છીએ આજે મેં કાચી કેરીની ચટણી બનાવી છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
-
કાચી કેરી રસમ (Kachi Keri Rasam Recipe In Gujarati)
#KR#cookpadindia#Cookpadgujaratiકાચી કેરી રસમ Ketki Dave -
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
#sudha banjara inspired me for this recipeકેરી રેસિપી ચેલેન્જ#KR કાચી કેરી ની ચટણીસિઝનમાં કેરી સારી મળતી હોય છે. તો તેમાં થી અલગ અલગ વેરાયટી બનાવી શકાય છે. તો આજે મેં કાચી કેરી ની ચટણી બનાવી. Sonal Modha -
મેથીયા દાબડા કેરી (Methia Dabda Keri Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KR Sneha Patel -
-
-
કાચી કેરી ફુદીના ની ચટણી (Kachi Keri Pudina Chutney Recipe In Gujarati)
#KR@rekhavora inspired me for this recipe. Dr. Pushpa Dixit -
કાચી કેરી ડુંગળી નું સલાડ (Kachi Keri Dungri Salad Recipe In Gujarati)
#KR#keri recipe challenge Jayshree Doshi -
કેરી ડુંગળી નું કચુંબર (Keri Dungri Kachumber Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujarati Unnati Desai -
કાચી કેરી ફુદીનાની ચટણી (Kachi Keri Pudina Chutney Recipe In Gujarati)
#KR#RB5 Tasty Food With Bhavisha -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
#KR#keri recipe challenge (bafanu) Jayshree Doshi -
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
#APRકાચી કેરી ની ચટણી આખું વર્ષ ફ્રીજ માં સારી રહે છે અને એની મઝા માણી શકાય છે.આમાં ભારોભાર ગોળ છે જે preservative નું કામ કરે છે અને નો કૂક ચટણી છે. આ ચટણી આંબલી ની ગરજ સારે છે અને રોટલી, ભાખરી, પૂરી,પરાઠા સાથે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Bina Samir Telivala -
કેરી ફુદીના ની ચટણી (Keri Pudina Chutney Recipe In Gujarati)
#KR કાચી કેરી ઉનાળા માં કેરી અને ફુદીનો ખાવાથી અનેક ફાયદા થાય છે. Dipika Bhalla -
-
ડુંગળી કેરી નું કચુંબર (Dungri Keri Kachumber Recipe In Gujarati)
#KR#cookpadgujarati Khyati Trivedi -
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
#SRJ#સુપર રેસીપી ઓફ ધ જૂન Krishna Dholakia -
-
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
આજે અમે તમને કાચી કેરીનુ શાક બનાવવાની રેસીપી બતાવીશુ. આ રેસીપી સાઉથ ઈંડિયનની જાણીતી ડિશ છે. આ કાચી કેરીમાંથી બનાવાય છે. ગુજરાતમાં પણ આ શાક પ્રખ્યાત છે. આવો જાણીએ તેને બનાવવાની રીત. Vidhi V Popat -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16231511
ટિપ્પણીઓ (5)