આદુ લીંબુ નું શરબત (Ginger Limbu Sharbat Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
#suhani
આ શરબત સ્વાદ માં ટેસ્ટી અને પાચન માટે બેસ્ટ છે.
આદુ લીંબુ નું શરબત (Ginger Limbu Sharbat Recipe In Gujarati)
#suhani
આ શરબત સ્વાદ માં ટેસ્ટી અને પાચન માટે બેસ્ટ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
આદુ ને ખમણી લો.એક વાસણ માં પાણી લઈ તેમાં ખાંડ,આદુ ની પેસ્ટ અને લીંબુ નો રસ ઉમેરી ને હેન્ડ મિક્સર ફેરવો.
- 2
હવે તેમાં સ્વાદ મુજબ સંચળ મીઠુ ચાટ મસાલો ઉમેરી ગરણી થી ગાળી લો. સર્વિંગ ગ્લાસ માં બરફ નાખી સર્વ કરી દો.
- 3
આ શરબત જલદી બની જાય છે.અને બધાને ભાવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આદુ લીંબુ શરબત (Lemon Ginger Sharbat Recipe In Gujarati)
#suhani#cookpadindia#cookpadgujarati Unnati Desai -
લેમન જીંજર શરબત (Lemon Ginger Sharbat Recipe In Gujarati)
આ શરબત સરળતા થી બને છે તથા પેટ નાં રોગો ને મટાડે છે. Varsha Dave -
બીલા નું શરબત (Bael Sharbat Recipe In Gujarati)
#SMબીલા નું શરબત એ ઉનાળા માટે નું બેસ્ટ શરબત છે. અને તેનો સ્વાદ પણ મસ્ત લાગે છે. Hemaxi Patel -
લીંબુ,મધ, આદુ નું શરબત
#goldenapron3#week5 #પઝલ-હની,લેમન. ગોલ્ડન અપ્રોન પઝલ ના મુખ્ય ઘટક હની,લેમોન લીંબુ આદુ,અને મધ ને લઇ ને મેં શરબત બનાવ્યું છે . ટેસ્ટ માં પણ બેસ્ટ અને એનર્જી ડ્રીંક છે તો ગરમી ની શરૂઆત માં આ શરબત ફાયદાકારક છે. Krishna Kholiya -
આદુ અને લીંબુ શરબત (Ginger Lemon Sharbat Recipe In Gujarati)
આદુ લીંબુ નું શરબત ઉનાળા મા ખુબ જ ઉપયોગી છે. Healthy, energetic, immunity booster sharbat #sharbat આદુ લીંબુ નું શરબત ઉનાળા માટે નંબર 1 શરબત છે,આપણ ને ભાવતાં દરેક પ઼કાર ના શરબત પીએ પણ આનાં જેવું ઉપયોગી કોઈ નહીં. #cookpadgujarati #cookpadindia #SM #lemon #ginger #gingerandlemonsharbat Bela Doshi -
લેમન જીંજર શરબત (Lemon Ginger Sharbat Recipe In Gujarati)
આ શરબત સરળતા થઈ બની જાય છે.ગરમી માં અને પેટ નાં રોગો માં ફાયદાકારક છે.અને ખૂબ સ્વાદિષ્ટ બને છે. Nita Dave -
લીંબુ વરયાળી શરબત (Limbu varyadi sharbat Recipe in Gujarati)
#સમરવરયાળી ઠંડી હોઇ છે અને ગરમી માં કંઈક ઠન્ડુ હોઈ તો તે શરીર માટે પણ સારૂ છે તો હું રોજ વરયાળી શરબત બનવું છું. જે મારી દીકરી ને પણ ખૂબ પસંદ છે ER Niral Ramani -
ગોળ,લીંબુ,ફુદીના નું શરબત
ઉનાળા ની ગરમી માં આ શરબત અમૃત નું કામ કરે છે.વડી ગોળ અને લીંબુ સાથે ફુદીનો પણ હોવાથી સ્વાસ્થ્ય ની દૃષ્ટી એ પણ ઉત્તમ છે. Varsha Dave -
લીંબુ શરબત (Limbu Sharbat recipe in Gujarati)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ગોળ લીંબુ શરબત (Jaggery Lemon Sharbat Recipe In Gujarati)
ઉનાળા ની કાળઝાળ ગરમી માં આ શરબત ખૂબ ઠંડક આપે છે લૂ લાગતી નથી Bhavna C. Desai -
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#RC4ગરમી ની સીઝનમાં ફુદીના નુ શરબત તનમન ને ઠંડક અને તાજગી આપે છે Pinal Patel -
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#weekgreenઆ શરબત તમે ઉનાળા માં ગરમી માં ઠંડક આપે છે.. અને શરબત ની ચાસણી ને તમે સ્ટોર પણ કરી શકો છો.👍 Noopur Alok Vaishnav -
લિંબુ નુ શરબત (Limbu Sharbat Recipe In Gujarati)
ગરમી માં બેસ્ટ લિમ્બુ નુ શરબત લાગે છે.તરસ પણ છિપાવે છે. Harsha Gohil -
લીંબુ શરબત (Lemon Sharbat Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@FalguniShah_40 inspired me. Thanks❤ઉનાળામાં ઠંડક અને તાજગી આપતું શરબત..દરેકનાં ઘરમાં દાદી-નાનીનાં સમયથી બનતું શરબત.બધાને ભાવતું અને મનમોહક શરબત. કોઈ પણ મહેમાન આવે ત્યારે ઝડપથી બનતું શરબત. ઉનાળામાં પરીક્ષા સમયમાં સાથે લઈ જવાતું શરબત.🌞🏖️ Dr. Pushpa Dixit -
ફુદીના આમળા લીંબુ શરબત (Pudina Amla Limbu Sharbat Recipe In Gujarati)
આજે તમારા માટે ગરમીમાં ઠંડક આપે એવું ફુદીના આમળા અને લીંબુનું શરબત લાવી છું જે તમને ખૂબ જ ગમશે Sonal Doshi -
-
-
-
ફુદીના અને લીંબુ નું શરબત
#makeitfrutiy#Cookpad indiaઆ શરબત પીવા થી પેટ માં ગેસ થયો હોય કે અપચો થયો હોય તો સારુ લાગે છે અને આ શરબત પીવા થી ફ્રેશનેશ પણ લાગે છે. Arpita Shah -
ફુદીના લીંબુ શરબત
#RC#greenઆ શરબત તમે ઉનાળા માં ગરમી માં ઠંડક આપે છે.. અને શરબત ની ચાસણી ને તમે સ્ટોર પણ કરી શકો છો.👍 Noopur Alok Vaishnav -
-
આદું લીંબુ ફૂદીના શરબત (Ginger Lemon Pudina Sharbat Recipe In Gujarati)
ગરમી માં આપણ ને ઠંડક આપે અને કોરોના માં ઈમ્યુનીટી પણ મળી રહે એવું શરબત. Dimple 2011 -
-
જલજીરા ફુદીના લીંબુ શરબત (jaljira fudina limbu sharbat in Gujarati)
#goldenapron3#week 16#sharbatહેલ્લો મિત્રો આજે હું તમારી સાથે શેર કરીશ જલજીરા ફુદીના લીંબુ શરબત આ એવું શરબત છે નાના બાળકોથી લઈને મોટાને પણ ખૂબ જ ભાવશે જલજીરા નો ખટ્ટો ટેસ્ટ ફુદીના નો તીખો ટેસ્ટ સાથે થોડું લીંબુ અને થોડું પાણી બધું જ મિક્સ કરી લો અને તૈયાર કરો ખટમીઠું શરબત તમે પણ જરૂરથી ટ્રાય કરો... Mayuri Unadkat -
લીલી દ્રાક્ષ નું શરબત (Green Grapes Sharbat Recipe In Gujarati)
#SM#શરબત અને મિલ્ક શેક ચેલેન્જ Krishna Dholakia -
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#RC4#WeeK4ફુદીના નીંબુ પાણી વાયુ ની તકલીફ માટેઉત્તમ શરબત Falguni Chauhan ( The 🏡 Chef ) -
ફુદીના આદુ લીંબુ નું શરબત
#શિયાળાશિયાળા ની ઋતુ મા લીલા પાન ની ભાજી ,કોથમીર, ફુદીનો,લીંબુ, આદુ ખૂબ સરસ તાજુ મળે છે.શિયાળા માં વિવિધ પાક બનાવી ખાવા ની ઋતુ કહેવાય છે.વિવિધ વસાના નો ઉપયોગ કરી પાક ખાવામાં આવે છે.શારીરિક બળ મળે તેવી વાનગી ખવાય છે.આજ રીતે શિયાળા ની ઠંડી ને માત કરવા આદુ ફુદીનો ખાવો સ્વાસ્થ્યવર્ધક છે.આ રીતે શરબત બનાવી રોજ પીવાથી શરદી કફ નથી થતો,પાચન શક્તિ વધે છે, વિટામિન સી મળે છે. Jagruti Jhobalia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15621030
ટિપ્પણીઓ (4)