ટામેટાં નું શરબત (Tomato Sharbat Recipe In Gujarati)

Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
Junagadh ,Gujrat, Bharat

#SM
ઉનાળા ની ગરમી માં ઠંડું ઠંડું ટામેટાં નું શરબત મહેમાનો ને પીરસો તો ખુશ ખુશ થઈ જશે 😊

ટામેટાં નું શરબત (Tomato Sharbat Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#SM
ઉનાળા ની ગરમી માં ઠંડું ઠંડું ટામેટાં નું શરબત મહેમાનો ને પીરસો તો ખુશ ખુશ થઈ જશે 😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 લોકો માટે
  1. 1 નંગટામેટું
  2. 1 ટુકડોઆદુ
  3. 8-10ફુદીના ના પાન
  4. 1 ટી સ્પૂનસિંધાલૂણ
  5. 1/2 સ્પૂનમરી પાઉડર
  6. 4 સ્પૂનખાંડ
  7. 1/2 નંગલીંબુ નો રસ
  8. 1/2 ગ્લાશ પાણી
  9. થોડાઆઇસ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટાં ના પીસ, આદુ, ફુદીના ના પાન અને સિંધાલૂણ, ખાંડ મિક્ષર માં ક્રશ કરી લો પછી ઠંડું પાણી નાખી ગરણી થી ગાળી લો.

  2. 2

    હવે ગ્લાશ માં લીંબુ નો રસ, આઇસ ક્યુબ નાંખી ટામેટાં નું શરબત સર્વ કરો. ઉનાળા ની ગરમી માં ઠંડું ઠંડું ટામેટાં નું શરબત પીવા થી અલગ જ મજા આવે છે. 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
પર
Junagadh ,Gujrat, Bharat
I like cook new recipe every day.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes