કોલ્ડ કલિંગર શરબત (Cold Watermelon Sharbat Recipe In Gujarati)

કોલ્ડ કલિંગર શરબત
#SM #Cookpad #Cookpadindia
#Cookpadegujarati #Cooksnapchallenge
#ManishaPureVegTreasure
#LoveToCook_ServeWithLove
#કલિંગરશરબત
કોલ્ડ કલિંગર શરબત -- ગરમી માં સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પ્રાકૃતિક પીણું, એટલે કલિંગર નો શરબત .
કોલ્ડ કલિંગર શરબત (Cold Watermelon Sharbat Recipe In Gujarati)
કોલ્ડ કલિંગર શરબત
#SM #Cookpad #Cookpadindia
#Cookpadegujarati #Cooksnapchallenge
#ManishaPureVegTreasure
#LoveToCook_ServeWithLove
#કલિંગરશરબત
કોલ્ડ કલિંગર શરબત -- ગરમી માં સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પ્રાકૃતિક પીણું, એટલે કલિંગર નો શરબત .
રાંધવાની સૂચનાઓ
- 1
કલિંગર નાં ટુકડા, બ્લેન્ડર માં પીસી, ગળણી થી ગાળી લો.
- 2
હવે એમાં સંચળ, લીંબુ નો રસ, જરૂરિયાત મુજબ ચીલ્ડ પાણી નાખી મીક્સ કરો.
- 3
સર્વીંગ ગ્લાસ માં બરફ નાં ટુકડા નાખી, કલિંગર નો શરબત નાખો.
- 4
- 5
કોલ્ડ કલિંગર શરબત નો સ્વાદ માણો. ગરમી માં લૂ થી બચવા, આ ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક પ્રાકૃતિક પીણું છે.
- 6
#LoveToCook #ServeWithLove
#ManishaPUREVEGTreasure
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વરિયાળી ફૂદીના શરબત (Variyali Pudina Sharbat Recipe In Gujarati)
વરિયાળી ફૂદીના શરબત#SM #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#વરિયાળીફૂદીનાશરબત #સમર_સ્પેશિયલ#ઊનાળોઊનાળા માં ગરમી સામે શરીર ને રક્ષણ આપવા ,ખૂબજ સ્વાદિષ્ટ અને ફાયદાકારક ઠંડુ ઠંડુ વરિયાળી ફૂદીના શરબત પી તાજગી નો અનુભવ કરો . Manisha Sampat -
કલિંગર લીંબુ શરબત (Kalingar Limbu Sharbat Recipe In Gujarati)
#SM#Week 1#કલિંગર લીંબુ શરબત.અત્યારે ગરમીની સીઝન શરૂ થઈ ગઈ છે અને બાહર જઈએ તો લૂ લાગે છે. ગરમી ઓછી લાગે તે માટે. કલિંગર અને લીંબુનું શરબત બહુ ઠંડુ લાગે છે.આજે અને લીંબુનું શરબત બનાવવું છે. Jyoti Shah -
કલિંગર નો થીક મિલ્ક શેક (Watermelon Thick Milk Shake Recipe In Gujarati)
#SM#Cookpad Gujarati# કલિંગર મિલ્ક શેક Jyoti Shah -
કોકોનટ શરબત (Coconut Sharbat Recipe In Gujarati)
#SM શરબત & મિલ્ક શેક ચેલેન્જ હેલ્ધી અને ટેસ્ટી કોકોનટ શરબત. ઉનાળા ની ગરમી માં કોલ્ડ ડ્રીંક કરતા ઘરમાં બનાવેલા શરબત નો ઉપયોગ કરવો જોઈએ. Dipika Bhalla -
-
તરબૂચ નું શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)
#SM#cookpadguj#cookpad#cookpadindia#homechef#homemade#juice#watermelonjuice Neeru Thakkar -
-
બીલા નું શરબત (Bael Sharbat Recipe In Gujarati)
#SMબીલા નું શરબત એ ઉનાળા માટે નું બેસ્ટ શરબત છે. અને તેનો સ્વાદ પણ મસ્ત લાગે છે. Hemaxi Patel -
વરીયાળી ફુદીના શરબત (Variyali Pudina Sharbat Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#instant Keshma Raichura -
-
લીલી દ્રાક્ષ નું શરબત (Green Grapes Sharbat Recipe In Gujarati)
#SM#શરબત અને મિલ્ક શેક ચેલેન્જ Krishna Dholakia -
-
વરીયાળી નો શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
#SM વરીયાળી ની પ્રકૃતિ ઠંડી એટલે ઉનાળામાં વરીયાળી નો શરબત પીવાથી શરીર મા ઠંડક આપે છે. Himani Vasavada -
-
ફૂદીના શરબત(mint sharbat recipe in Gujarati)
#SM ફુદીના એ ઉનાળા માટે સ્વસ્થ અને તાજગી આપનારું પીણું છે.તે એક સુપર કૂલિંગ ડ્રિંક છે.ફુદીનો પાચન માટે સારો છે. તેનો લીલો રંગ જાળવવાં માટે લીંબુ નો રસ ઉમેરવામાં આવે છે.જે દિવસ માં ગમે ત્યારે સર્વ કરી શકાય. Bina Mithani -
જામફળ શરબત (Jamfal Sharbat Recipe In Gujarati)
#SM ઉનાળામાં શરબત ની વેરાઈટી જોવા મળે છે. તેમા પણ હવે સિઝન વગર જે મોટા જામફળ મળે છે તેનો ઉપયોગ કરી મે સ્વાદિષ્ટ ને ટેગિં શરબત બનાવ્યું છે HEMA OZA -
-
-
-
આદુ અને લીંબુ શરબત (Ginger Lemon Sharbat Recipe In Gujarati)
આદુ લીંબુ નું શરબત ઉનાળા મા ખુબ જ ઉપયોગી છે. Healthy, energetic, immunity booster sharbat #sharbat આદુ લીંબુ નું શરબત ઉનાળા માટે નંબર 1 શરબત છે,આપણ ને ભાવતાં દરેક પ઼કાર ના શરબત પીએ પણ આનાં જેવું ઉપયોગી કોઈ નહીં. #cookpadgujarati #cookpadindia #SM #lemon #ginger #gingerandlemonsharbat Bela Doshi -
વોટરમેલન મોઈતો (Watermelon Mojito Recipe in Gujarati)
#SMગરમી ની સીઝન માં બનાવી શકાય તેવું ડ્રીંક. એકદમ રીફ્રેશિંગ લાગે છે. Disha Prashant Chavda -
તરબૂચ નું શરબત.(Watermelon Sharbat Recipe in Gujarati)
#SMઉનાળાની ગરમીમાં રાહત આપે તેવું ફુદીના તરબૂચ નું શરબત. આ ઉનાળામાં ઠંડક આપતું કુદરતી હેલ્ધી પીણું છે. Bhavna Desai -
વરિયાળી કાળી દ્રાક્ષ નું શરબત (Variyali Kali Draksh Sharbat Recipe In Gujarati)
#SMબહુ જ refreshing છે,એકદમ ઠંડુ અને ગરમી માં તાજગી આપતું આ શરબત દરરોજ બે ગ્લાસ પીવાથી શરીર ની સાથે સાથે મગજ ને પણ ઠંડક આપશે . Sangita Vyas -
-
કૂકુંબર મીન્ટ કૂલર (Cucumber Mint Cooler recipe in Gujarati)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
તકમરીયા અને ફુદિના નું શરબત (Tukmaria Pudina Sharbat Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં ઠંડક આપતું પીણું સમર ડ્રીંકસ .આ શરબત પીવાથી ગરમી માં રાહત મળે છે.તકમરીયા અને જીરું એ બન્ને ગરમી મા ઠંડક આપે છે. Sonal Modha -
કાલાખટ્ટા શરબત (Kalakhatta Sharbat Recipe In Gujarati)
#SM#cookpadgujarati#cookpadindia Unnati Desai -
-
તરબૂચનું શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)
મેં આ શરબત ક્રિષ્નાબેન જોશી ની રેસીપી માંથી જોઇને બનાવ્યું છે ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવ્યું એકદમ સરસ સ્વાદિષ્ટ બન્યું. અત્યારે ગરમીની ઋતુમાં ઠંડક માટે ખૂબ જ સરસ.Bhoomi Harshal Joshi
-
બીલા નું શરબત (Bael Sharbat Recipe In Gujarati)
#SM#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઉનાળામાં આરોગ્યપ્રદ ઠંડક આપનાર શરીરની સ્ટેમિના ટકાવી રાખનાર બીલાનું શરબત ખૂબ જ ઉપકારક છે આ શરબત પીવાથી ઉનાળામાં લૂ લાગતી નથી અને પેટમાં લાંબો સમય સુધી ઠંડક રહે છે એસીડીટી માં પણ રાહત થાય છે આમ ઉનાળામાં આ શરબત ખૂબ જ ઉપકારક છે Ramaben Joshi
More Recipes
- વરીયાળી શરબત પાઉડર પ્રીમિક્સ (Variyali Sharbat Powder Premix Recipe In Gujarati)
- સમોસા ચાટ (Samosa Chat recipe in Gujarati)
- મલબરી (શેતુર) મિન્ટ કુલર (Mulberry Mint Cooler Recipe In Gujarati)
- જીરા ફૂદીના શરબત (Cumin Mint Sharbat Recipe In Gujarati)
- મહોબ્બત કા શરબત (Mahobbat ka Sharbat recipe in Gujarati)
ટિપ્પણીઓ (3)