ચીકુ ચોકો મીલ્ક શેક (Chickoo Choco Milk Shake Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

#SM

ચીકુ ચોકો મીલ્ક શેક (Chickoo Choco Milk Shake Recipe In Gujarati)

#SM

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૭ મીનીટ
૧ સૅવીગ
  1. ૨ નંગ ચીકુ
  2. ૧ કપદૂધ
  3. ૨ ચમચીમધ
  4. ૨ ચમચીવેનીલા આઈસ્ક્રીમ
  5. ૧ ચમચીચોકો ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

૭ મીનીટ
  1. 1

    એક બાઉલમાં ચીકુ ના ટૂકડા દુધ મધ નાખીને બ્લેન્ડર કરો

  2. 2

    પછી સૅરવીગ ગ્લાસ માં વેનીલા આઈસ્ક્રીમ ઉપર ચીકુ નું જ્યુસ રાખો

  3. 3

    ઉપર ચોકો ચિપ્સ થી ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

ટિપ્પણીઓ

Similar Recipes