કોફી ચીકુ સ્મુધી (Coffee Chickoo Smoothie Recipe In Gujarati)

Shrungali Dholakia
Shrungali Dholakia @cook_30679616

#CD Thick smoothie of chickoo with coffee twist

કોફી ચીકુ સ્મુધી (Coffee Chickoo Smoothie Recipe In Gujarati)

#CD Thick smoothie of chickoo with coffee twist

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 mins
2 લોકો
  1. 4 pcsચીકુ
  2. 200 મીલીદૂધ
  3. 1 tbspકોફી પાઉડર
  4. 1 scoopવેનીલા આઈસ્ક્રીમ
  5. 1 tbspમધ

રાંધવાની સૂચનાઓ

15 mins
  1. 1

    સૌપ્રથમ મિક્સર બોલમાં સમારેલા ચીકુ ના ટુકડા નાખો

  2. 2

    દૂધ અને સાથે મધ ઉમેરો

  3. 3

    કોફી ઉમેરી બ્લેન્ડ કરો

  4. 4

    સર્વિંગ ગ્લાસમાં કોફી ટ્રેક્ટર કરો ત્યારબાદ ઉમેરો

  5. 5

    વેનીલા આઈસ્ક્રીમ મૂકી ઉપર કોફી sprinkle કરો અને ચિલ્ડ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shrungali Dholakia
Shrungali Dholakia @cook_30679616
પર

Similar Recipes