રાંધવાની સૂચનાઓ
- 1
રાતે chokh પલાળીને ફ્રીઝ માં રાખવા. સવારે કૂકર માં સીટી કરવી 3.
- 2
દૂધ ઉકળવા મૂકવું તેમાં ખાંડ મિક્સ કરીને ચોખા ખૂબ ઘૂંટી લો. બરાબર ઉકાળો. હલાવવું. ઇલાયચી જાયફળ ડ્રાય ફ્રુટ કેસર, નાખી ઠંડુ કરવા મુકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાસુંદી(basundi recipe in gujarati)
#વેસ્ટગુજરાતી લોકો ને મીઠાઈ ખૂબ પ્રિય હોય છે દરેક ગુજરાતી ને ત્યાં ભાણા માં મીઠું તો જોઇજ એના વગર ભોજન અધૂરું લાગે તો આજે મેં પરંપરાગત બાસુંદી બનાવી છે કેવી છે કેજો ફ્રેન્ડ Dipal Parmar -
સેવ નો રજવાડી દૂધપાક (Sev Rajwadi Doodhpak Recipe In Gujarati)
#SSR#COOKPAD INDIA#WIN#MEDALS Kirtana Pathak -
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#CF ગુજરાતી ઓ ની ફેવરિટ વાનગી માંની એક એ દૂધપાક છે.જે લગભગ બધા નાં ઘરે વાર તહેવારે બનતો હોય છે. Nita Dave -
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ#ff3 ગુજરાતી ઓ ની ફેવરિટ વાનગી માંની એક એ દૂધપાક છે.જે લગભગ બધા નાં ઘરે વાર તહેવારે બનતો હોય છે. Varsha Dave -
દૂધપાક ઇન્સ્ટન્ટ પોટ માં (Doodhpak In Instant Pot Recipe In Gujarati)
#mr#cookpadindiaઆ દૂધપાક મેં ઇલેક્ટ્રિક કુકર એટલે કે instant pot માં 20 જ મિનિટ માં બનાવ્યો છે. ખૂબ જ સરસ.. એકદમ ઝડપ થી.. કઈ પણ હલાવ્યા વિના... એકદમ instant બની ગયો. તમે આ ને કૂકર માં પણ આ જ રીતે બનાવી શકો... માત્ર ધ્યાન એટલું રાખવું કે દૂધપાક બનાવતી વખતે કૂકર ઊંડાઈ વાળું લેવું. જેથી ઉભરાય નહીં. 👍🏻😊 Noopur Alok Vaishnav -
-
ઝરદા પુલાવ (Zarda Pulao Recipe In Gujarati)
#JSR#સુપર રેસીપી ઓફ જુલાઈ Zarda Pulao is a sweet rice preparation where rice is cooked with sugar, saffron, and dry fruits. It is made especially for festivals and weddings and is served as dessert. The word came from the Persian work Zard, which means yellow. Because this dish is yellow in color, it was called Zarda Pulao.અહીં મેં ફુડ કલર નો ઉપયોગ કર્યો વગર જ દૂધ માં કેસર ઘોળી નાંખવા થી સરસ પીળો કલર આવ્યો છે. Dr. Pushpa Dixit -
-
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
#GA4#Week8#cookpadindia#milkઆ દૂધપાક જમણવાર માં લોકપ્રિય મિષ્ટાન છે. આ દૂધપાક નું નામ સાંભળી ને મો માં પાણી આવી જાય છે. Kiran Jataniya -
-
-
હલ્દી મસાલા મિલ્ક (Haldi masala milk recipe in gujarati)
#Immunityહળદર એ ખુબ જ ગુણકારી અને ઔષધીય ગણાય છે.તેના સેવન થી અનેક રોગો થી બચી શકાય છે.દૂધ મા હળદર,અજમા ના પાન,સુંઠ,બદામ,કાજુ,કેસર,પિસ્તા અને સાકર ઉમેરી તેને રોજ પીવાથી આપણી ઇમ્યુનીટી સારી રહે છે. Sapana Kanani -
-
દૂધપાક (Dhud paak recipe in gujarati)
આજથી શ્રાદ્ધ ચાલુ થયા અને શ્રાદ્ધ માં હર હંમેશ બનતી વાનગી એટલે દૂધપાક Meera Pandya -
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#Cookpadgujrati#Sharadpoonam special- કહેવાય છે કે શરદપૂનમ થી ઠંડી ની શરૂઆત થઈ જાય છે. લોકો આ પૂનમ ના ચંદ્ર ના પ્રકાશ માં દૂધ પૌંઆ ખાય છે.. અમારે ત્યાં વર્ષો થી આ દિવસે દૂધપાક બનાવાય છે અને બધા ની પ્રિય વાનગી હોવાથી બધા દૂધપાક ને મન ભરી ને ખાય છે. તમે પણ આજે આ દૂધપાક નો આનંદ માણો.. Mauli Mankad -
દૂધપાક(dudhpaak recipe in gujarati)
મેં અત્યારે શ્રાધ્ધપક્ષ ચાલુ છે તો બ્રાઉન રાઈસ માંથી બાસુંદી બનાવી છે ..બ્રાઉન રાઈસ માં ફેટ ની માતા નહિવત હોય છે અને કોલેસ્ટોલ ફ્રી છે તથા પાચવા માં પણ હલકા ફુલકા છે અને જો દૂધ સાથે માલી ને બાસુંદી બનાવવા માં આવે તો ટેસ્ટ ની સાથે હેલ્ધી પણ બની જાય તો જોઈએ એની રેસિપી. Naina Bhojak -
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#દૂધપાકખાસ કરીને શ્રાદ્ધ માં બનતી વાનગી છે પણ મારા ઘરમાં બધાને બહુ ભાવે એટલે અવાર નવાર બને .... Khyati's Kitchen -
-
દૂધપાક (Dudhpak recipe in gujarati)
દૂધપાક બનાવવા ના બે કારણ પહેલું ગઈકાલ થી શ્રાદ્ધ ચાલુ થઈ ગયા માટે દરેક ના ઘરે દૂધપાક બનાવવામાં આવે છે. બીજું કારણ ભાદરવા મહિનો અને ચોમાસામાં ના દિવસો આ સમયે જે તાવ આવે તેને પિત્ત નો તાવ કહેવાય છે. પિત્ત ને શમાવવા માટે દૂધ અને ખાંડ ખાવાથી પિત્ત શમી જાય છે. Jignasha Upadhyay -
રસમલાઈ (Rasmalai recipe in gujarati)
#ઈસ્ટ#પોસ્ટ1રસમલાઈ બંગાળી મીઠાઈ છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગતી હોય છે. આ મીઠાઈ ઠંડી જ પીરસવા માં આવે છે. નાના મોટા બધા ને ખૂબ પસંદ આવશે. Shraddha Patel -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
અત્યારે શ્રાદ્ધ હોય એટલે આપડે દૂધપાક તો બનાવી જ. તો આજ મે બનાવ્યો.#દૂધપાક Vaibhavi Kotak -
-
-
More Recipes
- વરીયાળી શરબત પાઉડર પ્રીમિક્સ (Variyali Sharbat Powder Premix Recipe In Gujarati)
- સમોસા ચાટ (Samosa Chat recipe in Gujarati)
- મલબરી (શેતુર) મિન્ટ કુલર (Mulberry Mint Cooler Recipe In Gujarati)
- જીરા ફૂદીના શરબત (Cumin Mint Sharbat Recipe In Gujarati)
- મહોબ્બત કા શરબત (Mahobbat ka Sharbat recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16150296
ટિપ્પણીઓ