મમરા ની ખીચડી (Mamara Khichdi Recipe In Gujarati)

Bina Mithani @MrsBina
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મમરા ને પલાળી ગરણા માં નિતારો. પેન માં તેલ ગરમ કરી રાઈ,જીરું, શીંગદાણા શેકી લો.
- 2
લીમડો,ડુંગળી,ટામેટા મરચા અને ઉમેરી સોંતળો.બાકી નાં મસાલા અને મીઠું ઉમેરી મમરા ઉમેરી મિક્સ કરો.ગેસ બંધ કરી કોથમીર ઉમેરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મમરા ની ચટપટ (Mamara Chatpat Recipe In Gujarati)
@hetal_2100 inspired me for this recipeઆ એકદમ હળવો નાસ્તો છે જેને તમે સાંજે કે સવારે ચા/કોફી સાથે લઈ શકો છો.મને યાદ છે કે જ્યારે નાનપણમાં મમ્મી બનાવી ને ખવડાવતા ખાસ તાવ આવે પછી કંઈક હળવું અને ટેસ્ટી ખાવાનું મન થાય કારણ કે તે સમયે ઘણી દવાઓ ખવાતી હોય મોઢા નો સ્વાદ જતો રહેતો હોય. Dr. Pushpa Dixit -
મમરા ની ચટપટી
#RB12મમરા હળવા નાસ્તા માં ગણાય છે..બીમાર વ્યક્તિ ને પણ મમરા ખાવાની છૂટ હોય છે.મમરા માં પ્રોટીન ,એનર્જી,કાર્બોહાઈડ્રેટ,આયર્ન,પોટેશ્યમ, થાઈમિંન જેવા તત્વો આવેલા છે.પચવામાં હળવા અને લો ફેટ હોવાથી જે લોકો વજન ઉતારવા માંગતા હોય તેઓ મમરા નો આહાર માં છૂટ થી ઉપયોગ કરી શકે છે. Nidhi Vyas -
-
-
-
-
સૂકી ધોબલી મિર્ચી(sukhi dhobli mirchi recipe in Gujarati)
#MAR ધોબલી મિર્ચી એટલે કે સિમલા મરચા.જે સૂકું શાક લંચ બોક્સ માટે બેસ્ટ ઓપ્શન છે.લાંબા સમય સુધી ખરાબ નથી થતું અને એકદમ ઝડપ થી બની જાય છે. Bina Mithani -
મમરા ની મસાલેદાર ખીચડી
#goldenapron3#week14#khichadiમમરા ની ખીચડી ખૂબ જ ટેસ્ટી બને છે.આ ખીચડી સવારે નાસ્તામા પણ લઈ શકાય છે અને રાત ના ભોજન મા પણ લઈ શકાય છે. Rupal -
મમરા ની ચટપટી (mamara Chatpati Recipe In Gujarati)
#GA4#Week7#Breakfast#Tomatoમમરા ની ચટપટી એ ખુબજ જલ્દી અને ટેસ્ટી બની જતી વાનગી છે જે નાના મોટા દરેક ને ભાવશે. Ekta Pratik Shah -
-
-
-
મમરા મકાઈ પૌંઆ નું ચવાણું (Mamara Makai Poha Chavanu Recipe In Gujarati)
#WEEK3#CB3#ચવાણુંમમરા મકાઈ પૌંઆ નું ચટપટું ચવાણું Manisha Sampat -
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#FF1 #નોન_ફ્રાઈડ_ફરારી_રેસિપી#સાબુદાણા_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
દહીં ભાત (dahi bhat recipe in Gujarati)
#SD આ ઉનાળા માં જો હેલ્ધી,પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પાછા એકદમ ઠંડા દહીં ભાત મળી જાય તો પૂછવું જ શું. Bina Mithani -
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJ વધારેલા મમરા અમે બ્રેક ફાસ્ટ માં લઇ એ છીએ રોજ જુદાં જુદાં બનાવીએ તો અજે મેં બનાવિય છે તો શેર કરુ છુ Pina Mandaliya -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1#NoNfriedFaralirecipe Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
વઘારેલા મમરા (Vagharela Mamara recipe in Gujarati)
#SJહું ઘણી બધી અલગ અલગ રીતે મમરા નો વઘાર કરું છું તેમાંનું આ એક છે Sonal Karia -
-
વઘારેલા સેવ મમરા (Vagharela Sev Mamara Recipe In Gujarati)
#LBબાળકોને સ્કૂલ માં શોર્ટ બ્રેક માટે બેસ્ટ નાસ્તો.. Sangita Vyas -
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#ChooseToCook Kshama Himesh Upadhyay -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
સપ્ટેમ્બરમાઇઇબુકરેસીપી નં 60Weekend Mayuri Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16149541
ટિપ્પણીઓ (2)