રાંધવાની સૂચનાઓ
- 1
દુધ માં સાકર ઉમેરી ને ઉકાળી લો પછી ૩ ચમચી ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાઉડર મીક્સ કરો પૌવા ને ધોઈ લેવા
- 2
પછી દુધ માં પૌવા ઉમેરો ૪ મીનીટ સુધી ધીમા તાપે ઉકાળવું પછી કસ્ટર્ડ વાળું દુધ ઉમેરી દો ગેસ બંધ કરી દો ઠંડું થવા દો પછી કોટન નું કપડું ઢાંકી ને ટેરેસ પર ચંદ્ર નો પ્રકાસ ઉપર આવે તેમ આખી રાત રાખવું
- 3
તૈયાર છે કસ્ટર્ડ દુધ પૌવા
Similar Recipes
-
-
-
-
-
-
-
કસાટા કસ્ટર્ડ દૂધ પૌવા (Cassata Custard Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCookMy family especially my kid is fond of sweets and so I chose this recipe for the auspicious day of Sharad Poornima Rajvi Bhalodi -
-
કસ્ટર્ડ દૂધ પૌવા (Custard Milk Poha Recipe in Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#TRO#ChoosetoCook Parul Patel -
કસ્ટર્ડ પૌવા (Custard Pauva Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiYellow 💛 Recipe challenge!આજે હું એક ખુબજ સરળ અને સ્વાદિષ્ટ ડેઝરટ ની રેસિપી લઈએ આવી છું. જે નાના મોટા બધાને ભાવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO તે મહારાષ્ટ્ર અને ગુજરાત માં કોજાગીરી પૂર્ણિમા અથવા શરદ પૂર્ણિમા માટે બનાવવા માં આવે છે.આ દૂધ પૌવા ને ધાબા પર રાખ્યાં પછી ખાવાં થી એસીડીટી દૂર થઈ જાય છે.આસો મહીને ડબ્બલ સિઝન હોય છે.પિત પ્રકોપ ને શાંત પાડે છે.તેથી પૂનમ નાં દિવસે ખાવા નો રિવાજ છે. પૌઆ ફિકા ન લાગે તેનાં માટે અને તૂટી ન જાય તેનાં માટે અલગ પ્રકાર થી બનાવ્યાં છે.જેમાં ખડી સાકર નો ઉપયોગ કર્યો છે.જેથી હેલ્ધી બને છે. Bina Mithani -
કેસરિયા દૂધ પૌવા (Kesariya Doodh Pauva Recipe In Gujarati)
#TRO#Coolpad India#Coolpad Gujarati Bindi Vora Majmudar -
-
-
કસ્ટર્ડ દુધપાક (Custard Doodh Pak Recipe In Gujarati)
#દુધપાક#ટ્રેડીંગદૂધપાક આપણે રૂટિનમાં તો બનાવતા જ હોઈએ છીએ પણ સ્પેશ્યલ શ્રાધ્ધ માં તો આ દરેકના ત્યાં બનતો જ હોય ટ્રેડિશનલ જે દૂધપાક બને છે Sheetal Chovatiya -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#ChoosetoCook#TROદૂધપૌવા શરદ પૂનમમાં બનાવવામાં આવે છે. આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારા છે અને પૌષ્ટિક પણ હોય છે Devyani Baxi -
કેસર ડ્રાયફ્રુટ દૂધ પૌવા (Kesar Dryfruit Doodh Pauva Recipe In Gujarati)
#TRO#cookpadindia Rekha Vora -
દૂધ પૌવા શરદ પૂનમ સ્પેશિયલ (Doodh Pauva Sharad Poonam Special Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#TROઆ એક ટ્રેડિશનલ વાનગી છે શરદપૂનમની રાત્રે દૂધ પૌવા બનાવીને ચાંદનીના કિરણો પડે તે રીતે દૂધ પૌવા રાખવા Amita Soni -
-
-
-
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TROદુધ પૌવા એક ટ્રેડિંગ પણ ટ્રેડીશનલ વાનગી છે જે આપણા દાદી-નાની ના સમય થી બનતી આવી છે. હવે તો ભારત ભરમાં ખાસ કરી ને ગુજરાત માં દૂધ પૌવા ના ઘણા બધા રસિયા છે . શરદ પૂર્ણિમા ની રાત્રિએ અગાશી ઉપર બધા ભેગા થાય છે અને રાસ-ગરબા ની રમઝટ બોલાવે અને દૂધ પૌવા ની લિઝ્ઝત માણે.શરદ પૂર્ણિમા ને રાસ પૂર્ણિમા પણ કહેવા માં આવે છે.આ તહેવાર ભગવાન શ્રી કૃષ્ણ ને ડેડીકેટ કરવામાં આવ્યો છે.શરદ પૂનમની રાતે જ્યારે ચન્દ્રમાં એની પુર્ણ કલા એ ખીલ્યો હોય અને ગુલાબી ઠન્ડી હોય ત્યારે અગાશી માં દૂધ પૌવા ની વાટકી ચંદ્ર માં ને ધરાવા માં આવે છે અને કહેવા માં આવે છે કે ચન્દ્રમાં ની શીતળતા થી અને એના કિરણો થી ઍ દૂધ પૌવા બહુજ ઠંડા અને મીઠા લાગે છે.અમારા ઘર માં વર્ષો થી અઠવાડિયા પહેલા થી દૂધ પૌવા દરરોજ બનાવાય છે અને દરરોજ રાત્રે, શરદ પૂનમ સુધી અમે એને રેલીશ કરીઍ છે. Bina Samir Telivala -
-
-
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO#cookpad_guj#cookpadindiaદૂધ પૌવા એ પૌવા ની ખીર થી પણ ઓળખાય છે. દૂધ પૌવા બે રીતે બનાવી શકાય છે. દૂધ ઉકાળી ને અને ઠંડા દૂધ માં . દૂધ પૌવા નું ધાર્મિક મહત્વ પણ છે. શરદ પૂર્ણિમા અથવા કોજાગરી પૂર્ણિમા, જે નવરાત્રી પછી આવે છે. કહેવાય છે કે આ પૂનમ ની રાત ના ચંદ્રમા ની ચાંદની માં એક ખાસ શક્તિ હોય છે. દૂધ પૌવા ને બનાવી ને અગાસી માં રખાય છે અને 2-4 કલાક ચંદ્રમા ની ચાંદની તેની પર પડે પછી ઉપયોગ માં લેવાય છે. આયુર્વેદ ની દ્રષ્ટિએ આવા દુધ પૌવા ખાવા થી "પિત્ત/એસિડિટી" નું શમન થાય છે. ચોમાસા પછી શરીર માં પિત્ત નો વધારો થયો હોય છે જે આ દૂધ પૌવા થી દુર થાય છે. Deepa Rupani -
કેસર દુઘ પૌવા (Kesar Doodh Poha Recipe In Gujarati)
#TRO શરદ પૂનમના દિવસે આપણે અહીંયા દૂધ પૌવા નું ખૂબ જ મહત્વ છે આ દૂધપૌવા આપણે આખી રાત અગાસી પર રાખી અને ચંદ્ર ના કિરણો એમાં પડે અને પછી તે પીવાથી આપણા શરીર માટે ખૂબ જ ઠંડક આપે છે Bhavisha Manvar -
-
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO શરદ પૂનમ ની રઢિયાળી રાત્રે રાસ ગરબા ચંદ્ર ની સાક્ષી એ બહેનો રમતી હોય છે. ચાંદા મામા ને દૂધ પૌવા ધરાવી ને રાસ ગરબા રમ્યા પછી બધા ને પ્રસાદ આપતી હોય છે, આજે મેં દૂધ પૌવા નો પ્રસાદ લીધો. ખૂબ જ યમ્મી હતો. 😋 Bhavnaben Adhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16557693
ટિપ્પણીઓ (3)