વેજીટેબલ ખીચડી કઢી (Vegetable Khichdi Kadhi Recipe In Gujarati)

Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
Gandhinagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 klk
3 લોકો
  1. ખીચડી માટે
  2. 2 વાટકીચોખા
  3. 1 વાટકીતુવેરની દાળ
  4. 1 વાટકીસમારેલી ડુંગળી
  5. 1 વાટકીકેપ્સીકમ
  6. 1 વાટકીસમારેલા ટામેટા
  7. 1 વાટકીસમારેલી દૂધી
  8. 1 વાટકીસમારેલા બટાકા
  9. ચપટીજીરું
  10. ચપટીહિંગ
  11. ચપટીહળદર
  12. સ્વાદ મુજબ મીઠું
  13. 34 તજ
  14. 34 લવિંગ
  15. 1 વાટકીશીંગદાણા
  16. 3 ચમચીઘી
  17. કઢી માટે:
  18. 1 વાટકીચણાનો લોટ
  19. 3 વાટકીછાસ
  20. 56 મીઠા લીમડા ના પાન
  21. ચપટીજીરું
  22. ચપટીરાઈ
  23. ચપટીહિંગ
  24. ચપટીમેથી નાં દાણા
  25. 2 ચમચીખાંડ
  26. સ્વાદ મુજબ મીઠું
  27. 1 વાટકીકોથમીર
  28. 1 વાટકીવાટેલા આદુ મરચા
  29. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

1 klk
  1. 1

    ખીચડી:
    સૌ પહેલા દાળ અને ચોખા ને બરાબર ધોઈ ને 2 કલાક પલાળી રાખવા.. ત્યાર બાદ કુકર માં ઘી મૂકી ને તેમાં જીરું, લવિંગ, તજ, હિંગ, હળદર અને બધા જ શાક ભાજી અને શીંગદાણા નાખી અને ન સરખું મિક્સ કરી લેવું

  2. 2

    ત્યાર બાદ તેમાં દાળ ચોખા નાખી ને બરાબર હલાવી લેવું. હવે તેમાં 3 4 ગ્લાસ પાણી નાખી મીઠું નાખી ને કુકર ની 4 થી 5 સિટી વગાડી લેવી

  3. 3

    કઢી:
    સૌ પહેલા છાસ માં ચણા નો લોટ નાખી ને તેમાં પાણી નાખી ને બ્લેન્ડર ફેરવી ને મિક્સર બનાવવું. ત્યાર બાદ તેમાં મીઠું નાખી ને ગેસ પર મૂકવી. જેથી છાસ ફાટી ન જાય.

  4. 4

    ત્યાર બાદ તેમાં આદુ,મરચા, મીઠો લીમડો, ખાંડ બધું નાખી ને કાઢી ને ખૂબ ઉકાળવી

  5. 5

    હવે વઘારિયા માં 2 ચમચી ઘી મૂકી ને તેમાં મીઠો લીમડો, રાઈ,જીરું, મેથી નાં દાણા, હિંગ.તજ લવિંગ બધું નાખી ને સરખું તતડાવવું. અને એ વઘાર ને ઉકળતી કાઢી માં નાખી દેવો ને 5 મિનિટ સુધી ઉકળવા દેવું..અને ઉપર કોથમીર નાખી દેવી

  6. 6

    હવે ગરમ ગરમ કઢી ને વેજીટેબલ ખીચડી ને ડુંગળી તથા પાપડ જોડે ખાઈ ને તેનો આનંદ માણવો.🤗🤗

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
પર
Gandhinagar

Similar Recipes