ઉપમા (Upma recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

ઉપમા (Upma recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 11/2 કપરવો (શેકેલો)
  2. 2-3 ચમચીતેલ
  3. 1/4 ચમચીરાઈ
  4. 1 ચમચીઅડદ ની દાળ
  5. 10-12 નંગકાજુ
  6. 1/2 કપડુંગળી (સમારેલી)
  7. 2-3 નંગતીખા મરચાં (સમારેલા)
  8. 1/4 કપસિમલા મરચાં (સમારેલા)
  9. 1નાનો ટુકડો આદું (ખમણેલું)
  10. 6-7લીમડા નાં પાન
  11. મીઠું પ્રમાણસર
  12. 2-3 ચમચીદહીં
  13. 1 નંગલીબું
  14. 3-4 ચમચીકોથમીર (સમારેલી)

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પેન માં તેલ ગરમ કરી રાઈ, અડદ દાળ,કાજુ શેકવાં.તેમાં મરચાં, લીમડો,આદું અને ડુંગળી ઉમેરી સોંતળો.

  2. 2

    બાદ રવો ઉમેરી મિક્સ કરો..મીઠું,દહીં અને 3 કપ જેટલું ગરમ પાણી ઉમેરી ગેસ ધીમો રાખી ઘટ્ટ થવા દો.

  3. 3

    ગેસ બંધ કરી લીંબુ અને કોથમીર નાખી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes