મમરા ની મસાલેદાર ખીચડી

#goldenapron3
#week14
#khichadi
મમરા ની ખીચડી ખૂબ જ ટેસ્ટી બને છે.આ ખીચડી સવારે નાસ્તામા પણ લઈ શકાય છે અને રાત ના ભોજન મા પણ લઈ શકાય છે.
મમરા ની મસાલેદાર ખીચડી
#goldenapron3
#week14
#khichadi
મમરા ની ખીચડી ખૂબ જ ટેસ્ટી બને છે.આ ખીચડી સવારે નાસ્તામા પણ લઈ શકાય છે અને રાત ના ભોજન મા પણ લઈ શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મમરા ને પાણી થી ધોઈને નિતારી લો.બટેટા - ડુંગળી - ટામેટા - મરચા અને આદુ ને ઝીણા સમારી લો.લસણ ને ફોલી ને ઝીણું સમારી દો.
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ- જીરૂ નાખો તતડે એટલે તેમાં હિંગ લીમડો અને સુકુ મરચુ નાખો પછી તેમાં ડુંગળી નાખી ને સાંતળો.બે મિનિટ પછી લસણ આદુ મરચા નાખી સાંતળો.બધું સંતળાઈ જાય એટલે બટેટા નાખી થોડું પાણી નાખી ચઢવા દો. પછી તેમાં ટામેટા નાખી દો અને મસાલા કરી લો.
- 3
બધું સરસ ચઢી જાય એટલે તેમાં મમરા નાખી સારી રીતે મિક્સ કરો અને કોથમીર ભભરાવી સર્વ કરો.આ ખીચડી ગરમાગરમ ખૂબ જ ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મમરા ની ખીચડી (Mamra Khichdi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabવાંચીને નવાઈ લાગીને મમરા ની ખીચડી હોય પણ ખીચડી કોઈ પણ વસ્તુની બની શકે છે એ આ વાંચ્યા પછી તમને જરૂર સમજાશે એકવાર ટ્રાય કરજો ખરેખર ખુબ મજા આવશે આ વાનગી મારા પડોશી પાસેથી શીખી છું. એકવાર ચાખ્યા પછી મને થયું કે મારે પણ બનાવવી છે. Davda Bhavana -
-
-
મમરા ની ઉપમા
#ફેવરેટ આ એક ખૂબ જ જલ્દી બની જાય તેવી રેસીપી છે અને મારા ઘરે બધાને હલકા ફુલકા નાસ્તામાં આ ખૂબ જ પ્રિય છે અને હું સવારે નાસ્તા માં મમરા ની ઉપમા ,ફ્રુટ અને ડ્રાયફ્રૂટ લઈએ ખૂબ મજા પડી જાય છે Bansi Kotecha -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4મમરા એ એક એવી વસ્તુ જે ગમે તેટલી ખાવ પણ સહેલાઈથી મન ભરાઈ નઇ. મમરા એ ખૂબ જ પૌષ્ટિક હોય છે. જે ખૂબ જ ઓછા તેલ અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. સાંજ ની ચા ની મજા મમરા જોડે કઈ અલગ જ હોય છે. Komal Doshi -
પાતળ ભાજી(patal bhaji recipe in gujarati)
#સુપરશેફ4આ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. ચણા ની દાળ અને અળવી ના પાન મા થી બનાવવા માં આવતું શાક છે.ખૂબજ હેલ્ધી છે.અને ટેસ્ટી પણ ખૂબ છે.આ શાક રોટલી,પરાઠા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો.રાત્રી ના ભોજન મા આ શાક પરાઠા સાથે ખૂબજ ટેસ્ટી લાગશે. Mamta Kachhadiya -
મમરા ની ચટપટી
#ટિફિન#starબાળકો ના ટિફિન માં રોજ શુ ભરવું એ બધી માતા ને મોટો પ્રશ્ન હોય છે. બહુ ઝટપટ બનતી અને આપણા સૌ ની જાણીતી અને ભાવતી ચટપટી સારો વિકલ્પ છે. Deepa Rupani -
કોદરી ની ખીચડી સાથે ભીંડા ની કઢી (Kodri Khichdi Bhinda Kadhi Recipe In Gujarati)
#TT1#cookpadIndia#Cookpadgujratiખીચડી એ આપણું સાદું ભોજન. આપણા રોજ ના ભોજન માં ખીચડી સૌથી પેલા હોય.નાનપણ માં જ્યારે બાળક જમતા શીખે ત્યારે સૌથી પેલા ખીચડી જ આપવામાં આવે.પચાવવા માં ખૂબ જ હળવી અને પોષ્ટીક.સાથે ખાટી મીઠી કઢી મળી જાય તો તો જમવા માં જલસો પડી જાય. આપને મોટા ભાગે ચોખા અને મગ ની લીલી દાળ ની ખીચડી બનાવતા હોય એ મે અહી ચોખા ની બદલે કોદરી ની ખીચડી બનાવી છે અને કઢી માં ભીંડા નો ઉપયોગ કર્યો છે . Bansi Chotaliya Chavda -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
મમરા એવો નાસ્તો છે કે.જે નાનાથી મોટા દરેકને ભાવે છે આ નાસ્તો ઓલટાઈમ ફેવરીટ છે.#SJદરેક દેશમાં અલગ અલગ જાતના મમરા બને છે અને એમાંથી અલગ અલગ વેરાયટી બનાવવામાં આવે છે ગુજરાતમાં ખાસ બાસમતી મમરા ની ભેળ અને મમરા વઘારવા માં આવે છે. Jyoti Shah -
પાલક ખીચડી
આપણે ઘણા પ્રકારની ખીચડી બનાવતા હોઇએ છીએ પણ આ ખીચડી ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે... પાલક નોર્મલી બાળકોને ભાવતી નથી પણ જો આ રીતે પીરસવામાં આવશે તો ખૂબ શોખ થી ખાશે.#ખીચડી Deepti Parekh -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#ff1સાબુદાણા સાગો નામ ના વૃક્ષ માંથી બને છે.આ વૃક્ષ ના મૂળ માંથી ગુંદર જેવો પદાર્થ નીકળે છે તેમાંથી સાબુદાણા તૈયાર કરવા માં આવે છે.તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે અને તેમાંથી સારા એવા પ્રમાણમાં એનર્જી મળી રહે છે,માટે આપને ત્યાં ફરાળ માં સાબુદાણા નો ઉપયોગ કરવામાં આવે છે.અમદાવાદ માં ઠેર ઠેર લારી કે ખુમચા પર સાબુદાણા ની ખીચડી બારેમાસ મળી રહે છે .મે અહી એવી જ સાબુદાણા ની ખીચડી બનાવી છે. Bansi Chotaliya Chavda -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1ગુજરાતી વઘારેલી ખીચડી એ બધા લોકો ની ભાવતી વાનગી છે. ગમે ત્યારે ખાવ પચવામાં હલકી ફૂલકી ને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ. શિયાળા માં સરસ તાજા શાકભાજી મળે એટલે ખીચડી ખાવા ની વધારે મજા પડે. કેહવાય છે કે ખીચડી ના ચાર યાર ઘી, પાપડ,દહીં ને અથાણું. Komal Doshi -
મમરા ની ચટપટી
#goldenapron3#લૉકડાઉનબટેટા પૌહા ખાઈ ને કંટાળી ગયા હોઈએ.એટલે આજે મે મમરા ની ચટપટી બનાવી.જે ૫-૭ મિનિટ મા જ બની જાઈ છે.નાસ્તા માટે બેસ્ટ છે. Bhakti Adhiya -
દાલ પાલક ખીચડી (Dal Palak Khichdi Recipe In Gujarati)
#WKR દરરોજ બનતી અલગ અલગ પ્રકાર ની ખીચડી જેમાં બ્રાઉન રાઈસ ની સાથે મગ ની દાળ,પાલક,લીલી ડુંગળી,લીલું લસણ અને ખૂબ જ ઓછા મસાલા સાથે કલર ગમે તેવો. શિયાળા માટે ખૂબ જ હેલ્ધી ખીચડી બનાવી છે. Bina Mithani -
લીલવા ની ખીચડી (Lilva khichdi recipe in Gujarati)
#GA4#week13#tuver શિયાળાની સિઝનમાં લીલી તુવેર ખૂબ જ મીઠી અને સરસ આવે છે. આ લીલી તુવેર માંથી બનતી લીલવા ની ખીચડી પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
થુલા ની ખીચડી(thula ni khichdi recipe in gujarati)
#india2020 થુલા ની ખીચડી એ વિસરાતી વાનગી મા ની એક વાનગી છેઆ થુલા ની ખીચડી માં ખૂબ જ ફાઇબર હોય છે જે ખાવા માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને એનો ડાયટ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે Kruti Ragesh Dave -
-
-
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCM#cookpadindia#cookpadindiagujaratiઆ ખીચડી ખૂબ જ ગુણકારી અને સ્વાદ માં લાજવાબ બને છે. Krupa Kapadia Shah -
સાત્વિક ગુજરાતી દાળ (Satvik Gujarati Dal Recipe In Gujarati)
#DR આજે મારા ઘરે શ્રાદ્ધ નિમિતે ભોજન બનાવિયું હતું તેમાં મે સાત્વિક ગુજરાતી દાળ બનાવી ખૂબ જ ટેસ્ટી બને છે આમ તો ગુજરાત માં તો લગભગ બધા ના ઘરે ગુજરાતી દાળ બને જ છે અમારા ઘરે પણ રોજ બને છે પણ મે આજે રેસ્ટોરન્ટ માં બને એવી રીતે ઘરે દાળ બનાવી છે hetal shah -
ફાડા ની વઘારેલી ખીચડી (Fada Vaghareli Khichdi Recipe in Gujarati)
#Week21# vaghareli khichadi#cookpadgujarati ચીઝી ગાર્લિક ફાડાની ખીચડી ,ચોખાની ખીચડી કરતા ખૂબ જ ટેસ્ટી લાગે છે . ખીચડી માં આખું લસણ નાખવું અને તે ખીચડી સાથે j બાફવી. અને સર્વ કરતી વખતે ચીઝ નાખવું. ખુબજ સરસ લાગે છે . ચોક્કસ ટ્રાય કરજો. SHah NIpa -
મમરા ની ચટપટી
#RB12મમરા હળવા નાસ્તા માં ગણાય છે..બીમાર વ્યક્તિ ને પણ મમરા ખાવાની છૂટ હોય છે.મમરા માં પ્રોટીન ,એનર્જી,કાર્બોહાઈડ્રેટ,આયર્ન,પોટેશ્યમ, થાઈમિંન જેવા તત્વો આવેલા છે.પચવામાં હળવા અને લો ફેટ હોવાથી જે લોકો વજન ઉતારવા માંગતા હોય તેઓ મમરા નો આહાર માં છૂટ થી ઉપયોગ કરી શકે છે. Nidhi Vyas -
ફાડા ખીચડી
#ડીનર#starખીચડી એ હવે ગુજરાત માં જ નહીં પરંતુ ભારતભરમાં અને વિદેશ માં પણ એટલું જ પ્રખ્યાત છે. હવે તો ખીચડી ને રાષ્ટ્રીય ભોજન માં સમાવેશ કરાયો છે. ઘઉં ના ફાડા તથા શાક ના સુમેળ સાથે બનાવેલી આ ખીચડી એક વન પોટ મીલ બની જાય છે. Deepa Rupani -
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
વઘારેલા મમરા#SJઆમ તો વઘરેલા મમરા બધા ના ઘરમાં બનતા j hoy છે.મે અહી લીમડો તથા જીરું મૂકી ને વઘાર્યા છે.જેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. Sejal Duvani -
#સામા ની ખીચડી
સામા ની ખીચડી ખાસ કરીને વ્રત માં ખવાય છે પચવા માં ખૂબ જ સારી અને સ્વાદ માં ખૂબ જ સરસ એવી આ ખીચડી વજન ઉતારવા માટે કેલેરી કોન્સિયસ લોકો પણ ખાય સકે Varsha Karia I M Crazy About Cooking -
સેવ મમરા(sev mamra in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ 5 આમ તો સેવ મમરા easy અને સરળ છે, વધારવા માં પણ મારું તો લગભગ એવું છે , કે મને હંમેશા બીજા ના હાથ ના વઘારેલા સેવ મમરા વધારે ભાવે,એમાંથી મને વધારે મને મારા સાસુમોમ ના સેવ મમરા બોવ ભાવે એટલે મેં એમની રીત થી બનાવ્યા છે,...અમારા ઘર માં મમરા અને જોડે સુખડી બધાને બોવ ભાવે Savani Swati -
-
વેજ.દલિયા ખીચડી વિથ પંજાબી તડકા
#ડીનરઆ ખીચડી નાના-મોટા સૌ માટે ખૂબ જ ખાવામાં શક્તિ વાળીબાળકો સાદી ખીચડી ન ખાતા હોય તો આ રીતે ખીચડીમાં અલગ ટેસ્ટ અને વઘાર કરવાથી ખીચડી ખૂબ જ ટેસ્ટી બને છે તેમજ બાળકો દલિયો પણ પસંદ નથી કરતા બહુ તો આ રીતે તેને ખવડાવવા માટેનું એક સારો પ્રયોગ છે. parita ganatra -
પતરાળી નું શાક (Patarali Shak Recipe In Gujarati)
#SJR#cookpadgujarati#cookpadindia આ શાક જન્માષ્ટમી ના બીજા દિવસે એટલે કે પારણા નોમ ના દિવસે કાન્હા જી ને ભોગ લગાવાય છે આ શાક ગુજરાત નું પારંપરિક શાક છે અમદાવાદ મા આ પતરાળી જન્માષ્ટમી ના દિવસે માર્કેટ માખૂબ જ જોવા મળે છે આ પતરાળીમા કુલ 32 શાક હોઈ છે જેવી કે બધા શાક,બીન્સ, બધા જ પ્રકાર ની ભાજી ,પલાળેલા મગ, મઠ,ચણા અને પતરવેલી ના પાન આ શાક મા ખૂબ જ ઓછા મસાલા મા બનાવાય છે તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે આ શાક મા ડુંગળી કે લસણ ઉમેરાતું નથી કારણ કે આ શાક કાન્હા જી ને ભોગ ધરાવાય છે આ શાક ને રોટલી કે પરાઠા સાથે સર્વ કરાય છે hetal shah
More Recipes
ટિપ્પણીઓ (2)